Kamlesh Rathod retweeted
મહેસૂલી કર્મચારીઓના પ્રશ્નો માટે આપેલ સમયમાં પરિણામ ન આપી શક્યા તો કર્મચારીઓ પર એક્શન લેવા માટે પત્ર લખીને કર્મચારીઓને ઉશ્કેરવાનું કામ થઈ રહ્યું છે આપ સાહેબને જણાવવાનું કે પ્રશ્નો સોલ્વ કરવાનું વિભાગને સૂચના આપવામાં આવે. @CMOGuj @sanghaviharsh @MLASanjaysinh
Kamlesh Rathod retweeted
Replying to @CMOGuj
Kamlesh Rathod retweeted
તા.25/08/26ની બે નાયબ મામલતદારની બદલીથી કર્મચારીઓમાં રોષ છે. અન્ય જિલ્લામાં બદલી ન કરવાની માંગ વચ્ચે લેવાયેલ આ નિર્ણયથી Work to Rule વધુ મજબૂત બન્યો છે. સરકારશ્રી કર્મચારીઓની રજૂઆતની ગંભીર નોંધ લઈ યોગ્ય ઉકેલ લાવે.@jitu_vaghani @sanghaviharsh @InfoGujarat
Kamlesh Rathod retweeted
તા.25/08/26ની બે નાયબ મામલતદારની બદલીથી કર્મચારીઓમાં રોષ છે. અન્ય જિલ્લામાં બદલી ન કરવાની માંગ વચ્ચે લેવાયેલ આ નિર્ણયથી Work to Rule વધુ મજબૂત બન્યો છે. સરકારશ્રી કર્મચારીઓની રજૂઆતની ગંભીર નોંધ લઈ યોગ્ય ઉકેલ લાવે.@MLASanjaysinh @CMOGuj @revenuegujarat
#RevenueEmployees #Gujarat
Kamlesh Rathod retweeted
Replying to @CMOGujarat
Kamlesh Rathod retweeted
અરવલ્લી જિલ્લાની ત્રણેય વિધાનસભા મત વિસ્તારોમાં મતદાર જાગૃતિ અંતર્ગત #બાઈક રેલી યોજીને શહેર તથા ગ્રામ્ય વિસ્તારનાં રસ્તાઓ પર નગરયાત્રા કરી અચૂક મતદાન કરવા લોકશાહીના અવસરમાં સાથે જોડાવા અપીલ કરવામાં આવી.
#MeraVoteDeshkeliye #ChunavKaParv #DeshKaGarv
@CEOGujarat @ECISVEEP
Kamlesh Rathod retweeted
અમે સરહદ પર રાષ્ટ્રધર્મ નિભાવીએ છીએ.
તમે બુથ પર જઈ રાષ્ટ્રધર્મ નિભાવો... મતદાન કરો.
૭ મે ૨૦૨૪,
वोट जरुर डालें।
૧૦૦% મતદાન કરીએ.
#2024electionindia #elections #votingmatters
#DeshKaGarv #Election2024 #DemocracyMatters #VotingRights
@CEOGujarat @ECISVEEP @CollectorArvali
Kamlesh Rathod retweeted
વ્યવસાય કોઈપણ કરો, મતદાન ફરજિયાત કરો.
૭ મે ૨૦૨૪,
वोट जरुर डालें।૧૦૦% મતદાન કરીએ.
#vote #2024electionindia #elections #genz #voting #votingmatters
#IVoteforSure #MeraVoteDeshkeliye #ChunavKaParv #Election2024 #DemocracyMatters #VotingRights @CEOGujarat @ECISVEEP @CollectorArvali
Kamlesh Rathod retweeted
"ચુનાવ કા પર્વ,દેશ કા ગર્વ" "મારો મત મારો અધિકાર " વગેરે સુત્રો સાથે જિલ્લાની તમામ આંગણવાડીઓમાં રંગોળી દ્વારા લોકોને મતદાન કરવા અંગે જાગૃત કરાયા.
મતદાન મૂલ્ય સમજાવી 07 મે ના રોજ અચુક મતદાન કરવા માટે પ્રેરીત કર્યાં.
@ECISVEEP
@CEOGujarat
Kamlesh Rathod retweeted
આવો, આપણે સૌ ભેગા મળીને સૌથી વઘુ મતદાનનો રેકોર્ડ બનાવીએ ...
૭ મે ૨૦૨૪,
वोट जरुर डालें।
૧૦૦% મતદાન કરીએ. #IVoteforSure #MeraVoteDeshkeliye #ChunavKaParv #DeshKaGarv #Election2024 #EveryVoteCounts #DemocracyMatters
@CEOGujarat @ECISVEEP @CollectorArvali
Kamlesh Rathod retweeted
૭ મે ૨૦૨૪,
वोट जरुर डालें।
૧૦૦% મતદાન કરીએ.
@CEOGujarat
@ECISVEEP
#IVoteforSure #MeraVoteDeshkeliye #ChunavKaParv #DeshKaGarv #Election2024 #EveryVoteCounts #DemocracyMatters
Kamlesh Rathod retweeted
શ્રેષ્ઠ ભારત નિર્માણ આપણા મતથી..... આવો આપણે ગર્વથી મતદાન કરીએ...
૭ મે ૨૦૨૪,
वोट जरुर डालें।
૧૦૦% મતદાન કરીએ. #IVoteforSure #MeraVoteDeshkeliye #ChunavKaParv #DeshKaGarv #Election2024 #EveryVoteCounts #DemocracyMatters
@CEOGujarat @ECISVEEP
Kamlesh Rathod retweeted
આજરોજ મહેસુલી તલાટી મિત્ર વારીસ અલી ની રાજ્યના તમામ મહેસુલી તલાટી મિત્રો વતી રૂબરૂ માં પાટણ જિલ્લાના મહેસુલી તલાટી મિત્રો દ્વારા મુલાકાત લઈ હૂંફ આપવામાં આવી તથા સમગ્ર રાજ્યમાંથી અત્યાર સુધીમાં મળેલ ૬ લાખની સહાય નો ચેક આપવામાં આવ્યો .
@GujaratTalati
@ArtJunagadh
@nk_vala
Kamlesh Rathod retweeted
આજરોજ મહેસુલી તલાટી મિત્ર વારીસ અલી ની રાજ્યના તમામ મહેસુલી તલાટી મિત્રો વતી રૂબરૂ માં પાટણ જિલ્લાના મહેસુલી તલાટી મિત્રો દ્વારા મુલાકાત લઈ હૂંફ આપવામાં આવી તથા સમગ્ર રાજ્યમાંથી અત્યાર સુધીમાં મળેલ ૬ લાખની સહાય નો ચેક આપવામાં આવ્યો .@GujaratTalati @ART_Sabarkantha @art_vadodara
Kamlesh Rathod retweeted
"ભૂલતા નહીં, મતદાન કરવાનું" દૂરદર્શન સાથે સંવાદમાં મતદાનનું મહત્વ સમજાવતા, મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાત
@ddgirnarlive @ECISVEEP
#GujaratElections2022 #Doordarshan #interview #CEOGujarat #AssemblyElections2022 #GujaratAssemblyPolls
Kamlesh Rathod retweeted
અવસર અનોખા ગુજરાતનો
અવસર આપણા સૌનો..
અવસર, ગુજરાત વિધાનસભા ચૂંટણીનો
અવસર, લોકશાહીનો
મતદાન કરવાનું ના ભૂલતા
તારીખ - ૧લી/૫મી ડિસેમ્બર
#GujaratElections2022 #AssemblyElection #AVSAR #Voter #Awareness #gujaratassemblypolls #EveryVoteCounts #NoVoterToBeleftBehind #PowetOfOneVote
Kamlesh Rathod retweeted
આપણા આ અનેરા અવસરમાં મતદાન કરવાનું ના ભૂલતા
તારીખ - ૧લી ડિસેમ્બર/૫મી ડિસેમ્બર
@ECISVEEP
@SpokespersonECI
#GujaratElections2022 #AssemblyElection #gujaratassemblypolls #AVSAR #Voter #EveryVoteCounts #NoVoterToBeleftBehind #PowetOfOneVote
આપણા આ અનેરા અવસરમાં મતદાન કરવાનું ના ભૂલતા
તારીખ - ૧લી ડિસેમ્બર/૫મી ડિસેમ્બર
@ECISVEEP
@SpokespersonECI
#GujaratElections2022 #AssemblyElection #gujaratassemblypolls #AVSAR #Voter #EveryVoteCounts #NoVoterToBeleftBehind #PowetOfOneVote
આપણા આ અનેરા અવસરમાં મતદાન કરવાનું ના ભૂલતા
તારીખ - ૧લી ડિસેમ્બર/૫મી ડિસેમ્બર
@ECISVEEP
@SpokespersonECI
#GujaratElections2022 #AssemblyElection #gujaratassemblypolls #AVSAR #Voter #EveryVoteCounts #NoVoterToBeleftBehind #PowetOfOneVote
1
Kamlesh Rathod retweeted
If you are 18 yrs or above, get yourself registered as a Voter. Advance Application Facility also for 17yrs + youngsters who are turning 18 yrs by Oct 1,2023.
Log on to voterportal.eci.gov.in or download Voter Helpline App
For more info call 1950
#GoRegister #SSR2023 #ECI
Kamlesh Rathod retweeted
સામાન્ય વહીવટ વિભાગે પરિપત્ર દ્વારા નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એક્ટ હેઠળ જે-તે જિલ્લાઓમાં તા.૧ અને પ ડિસેમ્બરના રોજ યોજાનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રજાજનો મોટી સંખ્યામાં મતદાનમાં ભાગ લઈ શકે તે માટે રજા જાહેર કરાઈ છે.
#GujaratElections2022 #AVSAR #PublicHoliday #AssemblyElection


































