Maharshi Raval (@ravalmn1) header
Maharshi Raval (@ravalmn1) profile picture

SDPO BOTAD

Gujrat
Joined June 2011
Photo by Maharshi Raval (@ravalmn1)Photo by Maharshi Raval (@ravalmn1)Photo by Maharshi Raval (@ravalmn1)Photo by Maharshi Raval (@ravalmn1)Photo by Maharshi Raval (@ravalmn1)Photo by Maharshi Raval (@ravalmn1)Photo by Maharshi Raval (@ravalmn1)Photo by Maharshi Raval (@ravalmn1)Photo by Maharshi Raval (@ravalmn1)Photo by Maharshi Raval (@ravalmn1)
In a brutal Murder case of prominent social figure Late. Dharamshibhai Moradiya; at Bhimnath Barwala. Hon. court Awarded Lifetime Imprisonment to Accused. Justice served. @dgpgujarat @IGP_BHR_RANGE @sanghaviharsh @SP_Botad
1
3
136
Maharshi Raval retweeted
🚨 બોટાદ હીરા બજાર ચોરી કેસમાં GOLDEN HOUR સફળતા! 🚨 💎 બોટાદથી ચોરાયેલા આશરે ₹43.11 લાખના 1437 કેરેટ તૈયાર હીરા 100% રિકવર 👮‍♂️ 3 આરોપીઓ બાવળા રેલવે સ્ટેશન ખાતેથી ઝડપાયા 7 કલાકમાં ડિટેક્શન 📍 બોટાદ–અમદાવાદ ગ્રામ્ય પોલીસનું સંયુક્ત ઓપરેશન @GujaratPolice @IGP_BHR_RANGE @dgpgujarat
2
2
13
495
All 6 Accused 1. Ikbal 2. Daud Rahim 3. Aman Ikbal 4. Sajid Ikbal 5. Bahadur Hakubhai 6. Hakubhai Rahimbhai Awarded LIFE TIME IMPRISONMENT by Court following a sensational Murder of Navghan Jograna in 2023. Justice served. @SP_Botad @IGP_BHR_RANGE @dgpgujarat @sanghaviharsh
102
Maharshi Raval retweeted
One year ago, Bengaluru couple Jasper Paul and Therisa Gopi welcomed Ada, a tiny miracle who changed their world forever. Adoption didn’t just give them a child. It transformed their hearts, their home, their lives. Every smile, every giggle, every little discovery reminded them that love isn’t born, it’s chosen. “Ada is smart, curious, and the cutest little kid. We are truly blessed,” Jasper shared on IG. This story isn’t just about becoming parents. It’s about the quiet magic of love, hope, and family. Credits: Jasper Paul [jasperpaulsecondchance] | therisajasper on IG #AdoptionJourney #HeartwarmingStory #Bengaluru [Bengaluru Adoption Story, Heartwarming, Inspiring]
24
84
7
752
55,500
Maharshi Raval retweeted
Operation Sindoor has redefined the fight against terror… setting a new benchmark, a new normal: PM @narendramodi
177
1,117
111
3,336
265,915
Maharshi Raval retweeted
બોટાદ જીલ્લા પોલીસ તરફથી જાહેર જનતાને અપીલ સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે તા.12/04/2025 ના રોજ હનુમાન જયંતિ તહેવાર નિમિત્તે નકશામાં દર્શાવ્યા મુજબ સાળંગપુર તરફ આવતાં સમયે તથા સાળંગપુરની આજુબાજુ વાહન પાર્કિંગ કરવા અપીલ કરવામાં આવે છે. @GujaratPolice @IGP_BHR_RANGE
1
1
6
528
Maharshi Raval retweeted
ગઢડા તાલુકાના ચીરોડા ગામેથી થયેલ અપહરણમાં ભોગ બનનારને ગણતરીના કલાકોમાં છોડાવી આરોપીઓને હસ્તગત કરતી બોટાદ જીલ્લા પોલીસ @GujaratPolice @sanghaviharsh @dgpgujarat @IGP_BHR_RANGE @SP_RajkotRural @CP_RajkotCity @InfoBotadGoG
1
4
301
બોટાદ જિલ્લાના માંડવધાર ગામે ગેરકાયદેસર માદક પદાર્થ લીલા ગાંજાના છોડનું પોતાના પડતર મકાનમાં વાવેતર કરનાર એક ઇસમને ૨૩.૩૩૫ કિ.ગ્રા. જેની કિ.રૂ.૧,૧૬,૬૭૫/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી બોટાદ એસ.ઓ.જી. ટીમ. @sanghaviharsh @dgpgujarat @IGP_BHR_RANGE @SP_Botad @GujaratPolice
5
60
3,165
Maharshi Raval retweeted
ઓનલાઇન નાણાકીય છેતરપિંડીના બનાવમાં માહે ૧૦/૨૦૨૪ દરમિયાન ભોગ બનનારના રૂ.૫,૮૬,૦૨૧/- (પાંચ લાખ છ્યાશી હજાર એકવીસ પુરા) પરત મેળવી આપતું સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન બોટાદ @sanghaviharsh @GujaratPolice @IGP_BHR_RANGE
1
11
422
દિપાવલીની શુભકામના !
Replying to @IGP_BHR_RANGE
ડીવાયએસપીશ્રીઓ તથા ૫૬ થાણા અમલદારશ્રીઓના સંયુક્ત પ્રયત્નોથી કુલ ૫ લાખનું માતબર ભંડોળ એકત્રિત કરી ત્રણેય જિલ્લાના ગરીબ કુટુંબોને મીઠાઈ અને ફટાકડાની કુલ ૧૦૦૧ કીટનું વિતરણ કરી તેમના ચહેરા ઉપર સ્મિત લાવવાનો ભાવનગર રેન્જ પોલીસ દ્વારા સંનિષ્ઠ પ્રયત્ન હાથ ધરવામાં આવેલ છે @sanghaviharsh
1
253
બોટાદ જિલ્લાના બોટાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણ,બળાત્કાર તેમજ પોક્સોના ગુન્હામાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારતી બોટાદ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ. #BotadDistrictPolice @sanghaviharsh @dgpgujarat @IGP_BHR_RANGE @GujaratPolice @SP_Botad @InfoGujarat
2
3
31
1,948
Maharshi Raval retweeted
બોટાદ જીલ્લાના કુંડલી ગામની સીમમાં ઓખા-ભાવનગર ટ્રેન ઉથલાવવાની કોશિષ કરનાર આરોપીઓને ગણતરીના દિવસોમાં પકડી પાડતી બોટાદ જીલ્લા પોલીસ @GujaratPolice @IGP_BHR_RANGE
4
1
18
1,710
Train derailment Attempt at Botad. Two Accused Nabbed By Botad Police.
બોટાદ જીલ્લાના કુંડલી ગામની સીમમાં ઓખા-ભાવનગર ટ્રેન ઉથલાવવાની કોશિષ કરનાર આરોપીઓને ગણતરીના દિવસોમાં પકડી પાડતી બોટાદ જીલ્લા પોલીસ @sanghaviharsh @dgpgujarat @GujaratPolice @AshwiniVaishnaw
1
18
1,906
Drugs know no borders. Drugs are international issue, and ever since our Government has started a drive against them in Gujarat, my clear instructions have been: 'DO NOT SPARE ANYBODY.' Ordinary people,influential people or even myself—if agencies find even a trace of drugs on someone, act without caring about anyone. I'm glad that @GujaratPolice has arrested thousands of drug peddlers so far. If it includes 1 who have selfies with me & other influencer it makes me even happier because it proves that agencies are doing honest work, without any influence. I seek support from each and every Gujarati brother and sister. Together, we will fight against drug. The police are doing their work, but as individuals, whenever you have any information about drugs, report it to the nearest police station. Nobody will be spared! Jai Gujarat, Jai Bharat Drugs know no borders
155
519
32
1,193
91,938
આજે બોટાદ SPC સમર કેમ્પમાં હાજરી આપી. કેમ્પમાં એક પણ વિદ્યાર્થી ગેરહાજર નથી. આવું સુંદર કામ કરવા બદલ વિદ્યાર્થીઓ વાલીઓ શિક્ષકો અને પોલીસ અધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન. આશા રાખું કે ગુજરાતના બીજા જિલ્લાઓ પણ આમાંથી પ્રેરણા લે.
17
18
574
35,937
धड़कन-धड़कन तुम सीने में हर वक़्त धड़कते हो जाऊँ कहीं भी मैं, तुम हो या ना हो पर साथ ही रहते हो तुम होते हो इन आँखों में इन आँखों में हर जगह पापा, मेरी जाँ, हर-दम रखना अब हाथ ये सर पर तुम Will miss You Dad.
9
709
Maharshi Raval retweeted
ઓર્ગેનાઇઝડ ક્રાઇમ આચરતી કુલદિપ માત્રા ગેંગ વિરૂધ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરતી બોટાદ જિલ્લા પોલીસ @sanghaviharsh @dgpgujarat @IGP_BHR_RANGE @SPBhavnagar @SP_Amreli @GujaratPolice @mahitibotad @CyberSafeBHR
5
19
6,193
ગઢડા પોલીસ સ્ટેશનના ઇ.પી.કો.કલમ-૩૬૩ ના ગુન્હાના કામે ગુમ થનાર બાળકીને ગણતરીના કલાકોમાં શોધી કાઢતી ગઢડા પોલીસ ટીમ. #BotadDistrictPolice @sanghaviharsh @dgpgujarat @GujaratPolice @IGP_BHR_RANGE @SP_Botad @ravalmn1 @mahitibotad
2
3
72
3,339
Maharshi Raval retweeted
રાણપુર પોલીસ સ્ટેશનના ખુનના ગુન્હામાં સંડાવાયેલ ત્રણ ઇસમોને તડીપાર કરતી બોટાદ જિલ્લા પોલીસ ટીમ. @IGP_BHR_RANGE @sanghaviharsh @GujaratPolice
1
7
924
Maharshi Raval retweeted
Suraksha Setu society & Botad District police jointly inaugurated free of cost classes for 160 youth of Botad District preparing for competitive exams. DM, DDO, ADC & SP Botad shared their valuable experience of their success & assured for all the support and guidance.
2
14
928