SDM LATHI (@sdmlathi) header
SDM LATHI (@sdmlathi) profile picture

P.A.CHAUHAN (G.A.S.) Official Account of the Prant Officer & SDM, Lathi Lathi sub-division consists of Lathi and Babra Taluka.

Lathi, India
Joined July 2017
Photo by SDM LATHI (@sdmlathi)Photo by SDM LATHI (@sdmlathi)Photo by SDM LATHI (@sdmlathi)Photo by SDM LATHI (@sdmlathi)Photo by SDM LATHI (@sdmlathi)Photo by SDM LATHI (@sdmlathi)Photo by SDM LATHI (@sdmlathi)Photo by SDM LATHI (@sdmlathi)Photo by SDM LATHI (@sdmlathi)Photo by SDM LATHI (@sdmlathi)
આજરોજ અત્રેનાં અઘ્યક્ષસ્થાને બાબરા,લાઠી તથા દામનગર પોલીસ સ્ટેશનની ઇંગ્લીસ દારૂ ની કુલ બોટલ-૩૧૪૩૮ જેની કિંમત રૂા.૮૦,૪૯,૧૮૯/- નો મુદામાલનો નાશ કરવામાં આવ્યો. @CMOGuj @GujaratPolice @dgpgujarat @Amreli_Police @CollectorAmr
5
107
આજરોજ ‌પ્રાંત કચેરી,લાઠી ખાતે લાઠી તથા બાબરા તાલુકાની માન. ધારાસભ્યશ્રી હાજરીમાં બન્ને તાલુકાની તાલુકા ફરિયાદ અને સંકલન સમિતીની બેઠક યોજવામાં આવી.અને ‌સબંઘિત તમામ વિભાગનાંં અઘિકારીઓને કામગીરી અન્વયે સુચના આ૫વામાં આવી. @CollectorAmr @ddoamreli @Infoamreligog @revenuegujarat
96
આજરોજ માન.ઘારાસભ્યશ્રીનાં અઘ્યક્ષતામાં લાઠી સબ ડિવિઝનમાં પીએમ કિસાન ઉત્સવ તથા ૩૧ મી ઓક્ટોબર ના રોજ એકતા દિવસ યાત્રાના આગોતરા આયોજન બાબતે તમામ લાઈન ડિપાર્ટમેન્ટ સાથે બેઠક યોજી જરૂરી સૂચનાઓ આપવામાં આવી. @CMOGuj @revenuegujarat @CollectorAmr @Infoamreligog
1
1
99
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત લાઠી પ્રાંત કચેરી ખાતે સફાઈ અભિયાન સફાઈ કર્મચારીઓનું સન્માન કરી સ્વચ્છતાનો સંદેશ અપાયો. #CleanGujarat #SwachhBharat #MyCityMyPride @CMOGuj @revenuegujarat @CollectorAmr @ddoamreli
1
76
તા.30.9.2026 નાં રોજ અત્રેનાં અઘ્યક્ષતામાં અધિકારીશ્રીઓ સાથે રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજી જેમાં દર્દીઓને વધુ સારી રીતે ગુણવતા સભર,સુદ્રઢ,સરળ અને સચોટ રીતે સારવાર મળી રહે તે મુદ્દા ઉપર જરૂરી ચર્ચા કર સૂચનાઓ આ૫ી. @CollectorAmr @GujHealth @ddoamreli @Infoamreligog
1
88
આજ રોજ અત્રેનાં અઘ્યક્ષતામાં મામ.કચેરી, લાઠી ખાતે લાઠી તાલુકા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત રજૂ થયેલ વિવિધ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરી, સબંધિત કર્મચારી/અધિકારીશ્રીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી. #swagat @CMOGuj @revenuegujarat @CollectorAmr @ddoamreli @Infoamreligog
5
542
આજ રોજ અત્રેનાં અધ્યક્ષસ્થાને સેવાસેતુ કાર્યક્રમ ર.૧ (ગ્રામ્ય) નાં કાર્યક્રમ અંતર્ગત સુચારૂ આયોજન થઇ શકે તેમજ પ્રજાલક્ષી યોગ્ય કામગીરી થાય તે માટેની તમામ અઘિકારી/કર્મચારીશ્રીઓ સાથે બેઠક યોજવામાં આવી. @revenuegujarat @CollectorAmr @ddoamreli @Infoamreligog
3
164
આજરોજ અત્રેનાં અઘ્યક્ષસ્થાને લાઠી/બાબરા તાલુકાનાં ૫દાઘિકારીશ્રીઓ સાથે વિચરતિ વિમુકિત જાતિઓને રહેણાંકનાં પ્લોટ ફાળવવા અંગે તેમજ બાકી સ્ટેમ્પ ડયુટીનાં કેસોમાં બોજા નોંઘ દાખલ કરવાની કાર્યવાહી કરવા બાબતે બેઠક યોજવામાં આવી. @CollectorAmr @ddoamreli @Infoamreligog
1
2
171
SDM LATHI retweeted
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલીના સમર્થ વ્યાયામ મંદિર ખાતે આયોજિત શસ્ત્ર પ્રદર્શનની મુલાકાત લઈને ગુજરાત પોલીસ તથા ચેતક કમાન્ડો ફોર્સ દ્વારા સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની જાળવણી માટે ઉપયોગમાં લેવાતા આધુનિક શસ્ત્રો, સાધનો અને સુરક્ષા ઉપકરણોનું નિરીક્ષણ કરી તેમની વિશેષતાઓ અંગે માહિતી મેળવી હતી.
3
19
1
38
4,494
SDM LATHI retweeted
80મા સ્વાતંત્ર્ય પર્વે ગુજરાત ઉજવી રહ્યું છે રાષ્ટ્રગૌરવ, એકતા અને પ્રગતિનો મહોત્સવ. ​માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ખેડૂત કલ્યાણ, જનજાતિય સમૃદ્ધિ, ઉત્કૃષ્ટ આરોગ્ય સેવાઓ, શ્રેષ્ઠ શહેરી વિકાસ, મહિલા સ્વાવલંબન અને યુવા વિકાસ થકી ગુજરાત બન્યું છે પ્રગતિનું પથદર્શક. આજના સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે અમરેલી ખાતે યોજાશે રાજ્યકક્ષાનો ધ્વજવંદન સમારોહ. આવો, આપણે સૌ પણ દેશની આઝાદીના આ મહામૂલા પર્વની ઉજવણીમાં સહભાગી બની ગૌરવાન્વિત થઈએ. #IndiaIndependenceDay
2
24
38
3,800
RT @CMOGuj: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 80મા સ્વાતંત્ર્ય દિવસની અમરેલી ખાતે આયોજિત રાજ્યકક્ષાની ઉજવણીના ગરિમાપૂર્ણ સમારોહમાં સહભાગી…
3
14
સેમીકન્ડક્ટરની ઝડપ, AIની તાકાત અને સોમનાથ જેવી અટલ આસ્થા, આધુનિકતા અને પ્રાચીન વિરાસતનો અનોખો સંગમ એટલે ગુજરાત... #IndiaIndependenceDay
19
40
4,190
SDM LATHI retweeted
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી અંતર્ગત આયોજિત વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થવા આજે અમરેલી પહોંચ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ અમરેલીના નગરદેવ સમાન પૌરાણિક શ્રદ્ધાધામ શ્રી નાગનાથ મહાદેવના મંદિરે દર્શન તેમજ પૂજા-અર્ચના કરીને સમગ્ર ગુજરાતના નાગરિકોની સુખ, શાંતિ અને સમૃદ્ધિ તેમજ રાજ્યની ઉત્તરોત્તર પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી.
2
16
25
4,401
આજરોજ ‌પ્રાંત કચેરી,લાઠી ખાતે તથા બાબરા તાલુકાની માન. ધારાસભ્યશ્રી હાજરીમાં બન્ને તાલુકાની તાલુકા ફરિયાદ અને સંકલન સમિતીની બેઠક યોજવામાં આવી.અને ‌સબંઘિત તમામ વિભાગનાંં અઘિકારીઓને કામગીરી અન્વયે સુચના આ૫વામાં આવી. @CollectorAmr @ddoamreli @Infoamreligog @revenuegujarat @SP_Amreli
284
ખેડૂત ખાતેદાર પોતે (પતિ /પત્ની) કે એમના સીધી લીટી ના કોઈ પણ વારસદાર સંતાન અકસ્માતે મૃત્યુ પામે તો સહાય યોજના અમલમાં છે.મૃત્યુ ની તારીખ થી 90 દિવસની અંદર અરજી કરવાની હોય છે જરૂરી નિયત અરજી કચેરી ખાતે થી મેળવી લઈ ડોક્યુમેન્ટ સાથે અત્રેની કચેરીને રજૂ કરવામાં આવે છે. @CollectorAmr
193
SDM LATHI retweeted
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં શાંતિ, સલામતી અને સુરક્ષાની સ્થાપના સાથે વિકાસપથ પ્રશસ્ત કરતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
3
38
2
56
10,182
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ભારતને વિશ્વનું 'સેમિકન્ડક્ટર હબ' બનાવવાની નેમ સાથે સાણંદ ખાતે ભારતનો વધુ એક અતિ આધુનિક સેમિકન્ડક્ટર પ્લાન્ટ દેશને સમર્પિત કરવા જઈ રહ્યા છે, ત્યારે આવો, આપણે સૌ આ હેશટેગ સાથે ટ્વીટ્સ કરીને આ અવસરમાં સહભાગી બનીએ. #SemiconHubBharat #PMinSanand
154
ત્રણ દિવસનો શાળા પ્રવેશોત્સવ.. અને વડનગર, દાહોદ, સાણંદની વિવિધ શાળાઓની મારી મુલાકાત - આ ત્રણ દિવસ જીવનભરની યાદો આપી ગયા. હરિના અનમોલ રતન સમાન બાળકો, તેમનો કિલકિલાટ, તેમનું નિર્દોષ હાસ્ય, તેમની માસુમિયત, તેમની આંખોનું વિસ્મય.. આ બધું આપણે જાળવીને રાખવાનું છે. તેમની સામે જ્ઞાનનો ખજાનો ખોલવાનો છે. તેઓ મુક્ત પંખીની જેમ આસમાન આંબી શકે તેવી પાંખો આપવાની છે. આ આપણા સૌની જવાબદારી છે. આ આપણા સૌની ફરજ છે, જે આપણે નિભાવીશું જ. #ShalaPraveshotsav2026
3
92
153
6,427
શાળા પ્રવેશોત્સવ-ર૬ અન્વયે લાઠી તાલુકાનાં આંબરડી પ્રા.શાળા તથા બાબરા તાલુકાનાં ડો.અબ્દુલ કલામ સ્કુલ ખાતે હાજર રહી પ્રવેશ મેળવનાર બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા તેમજ સ્કુલમાં વૃક્ષા રોપણ તથા આંગણવાડીનાં બાળકોને સાથે મુલાકાત લેવામાં આવી. #ShalaPraveshotsav2026 @CollectorAmr
163