SDM LATHI (@sdmlathi) header
SDM LATHI (@sdmlathi) profile picture

P.A.CHAUHAN (G.A.S.) Official Account of the Prant Officer & SDM, Lathi Lathi sub-division consists of Lathi and Babra Taluka.

Lathi, India
Joined July 2017
Photo by SDM LATHI (@sdmlathi)Photo by SDM LATHI (@sdmlathi)Photo by SDM LATHI (@sdmlathi)Photo by SDM LATHI (@sdmlathi)Photo by SDM LATHI (@sdmlathi)Photo by SDM LATHI (@sdmlathi)Photo by SDM LATHI (@sdmlathi)Photo by SDM LATHI (@sdmlathi)Photo by SDM LATHI (@sdmlathi)Photo by SDM LATHI (@sdmlathi)
SDM LATHI retweeted
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલીના સમર્થ વ્યાયામ મંદિર ખાતે આયોજિત શસ્ત્ર પ્રદર્શનની મુલાકાત લઈને ગુજરાત પોલીસ તથા ચેતક કમાન્ડો ફોર્સ દ્વારા સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની જાળવણી માટે ઉપયોગમાં લેવાતા આધુનિક શસ્ત્રો, સાધનો અને સુરક્ષા ઉપકરણોનું નિરીક્ષણ કરી તેમની વિશેષતાઓ અંગે માહિતી મેળવી હતી.
3
19
1
38
4,494
SDM LATHI retweeted
80મા સ્વાતંત્ર્ય પર્વે ગુજરાત ઉજવી રહ્યું છે રાષ્ટ્રગૌરવ, એકતા અને પ્રગતિનો મહોત્સવ. ​માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ખેડૂત કલ્યાણ, જનજાતિય સમૃદ્ધિ, ઉત્કૃષ્ટ આરોગ્ય સેવાઓ, શ્રેષ્ઠ શહેરી વિકાસ, મહિલા સ્વાવલંબન અને યુવા વિકાસ થકી ગુજરાત બન્યું છે પ્રગતિનું પથદર્શક. આજના સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે અમરેલી ખાતે યોજાશે રાજ્યકક્ષાનો ધ્વજવંદન સમારોહ. આવો, આપણે સૌ પણ દેશની આઝાદીના આ મહામૂલા પર્વની ઉજવણીમાં સહભાગી બની ગૌરવાન્વિત થઈએ. #IndiaIndependenceDay
2
24
38
3,800
RT @CMOGuj: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 80મા સ્વાતંત્ર્ય દિવસની અમરેલી ખાતે આયોજિત રાજ્યકક્ષાની ઉજવણીના ગરિમાપૂર્ણ સમારોહમાં સહભાગી…
3
14
સેમીકન્ડક્ટરની ઝડપ, AIની તાકાત અને સોમનાથ જેવી અટલ આસ્થા, આધુનિકતા અને પ્રાચીન વિરાસતનો અનોખો સંગમ એટલે ગુજરાત... #IndiaIndependenceDay
19
40
4,190
SDM LATHI retweeted
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી અંતર્ગત આયોજિત વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થવા આજે અમરેલી પહોંચ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ અમરેલીના નગરદેવ સમાન પૌરાણિક શ્રદ્ધાધામ શ્રી નાગનાથ મહાદેવના મંદિરે દર્શન તેમજ પૂજા-અર્ચના કરીને સમગ્ર ગુજરાતના નાગરિકોની સુખ, શાંતિ અને સમૃદ્ધિ તેમજ રાજ્યની ઉત્તરોત્તર પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી.
2
16
25
4,401
SDM LATHI retweeted
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં શાંતિ, સલામતી અને સુરક્ષાની સ્થાપના સાથે વિકાસપથ પ્રશસ્ત કરતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
3
38
2
56
10,182
ત્રણ દિવસનો શાળા પ્રવેશોત્સવ.. અને વડનગર, દાહોદ, સાણંદની વિવિધ શાળાઓની મારી મુલાકાત - આ ત્રણ દિવસ જીવનભરની યાદો આપી ગયા. હરિના અનમોલ રતન સમાન બાળકો, તેમનો કિલકિલાટ, તેમનું નિર્દોષ હાસ્ય, તેમની માસુમિયત, તેમની આંખોનું વિસ્મય.. આ બધું આપણે જાળવીને રાખવાનું છે. તેમની સામે જ્ઞાનનો ખજાનો ખોલવાનો છે. તેઓ મુક્ત પંખીની જેમ આસમાન આંબી શકે તેવી પાંખો આપવાની છે. આ આપણા સૌની જવાબદારી છે. આ આપણા સૌની ફરજ છે, જે આપણે નિભાવીશું જ. #ShalaPraveshotsav2026
3
92
153
6,427
ગુણવત્તાયુક્ત શિક્ષણના સથવારે બાળકોના જીવન ઘડતર અને ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે સજ્જ છે ગુજરાત.રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત લાઠી તાલુકાના પી.એમ.શ્રી દામનગર-૨ પ્રાથમિક શાળા ખાતે બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો.
1
4
7
880
SDM LATHI retweeted
ભક્તિ, શક્તિ અને સ્વાભિમાનના પ્રતીક સમા શ્રી સોમનાથ જ્યોતિર્લિંગના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લખવામાં આવેલ શ્રી સોમનાથ તીર્થના મહિમા, ઇતિહાસ અને પુનરુત્થાનની ગાથાને ઉજાગર કરતો લેખ. narendramodi.in/hi/somnath-a… #SomnathVirasatke75Years
2
26
49
3,823
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સત્તાવાર સ્પષ્ટતા: જિલ્લામાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ - પેટ્રોલ અને ડીઝલની સંગ્રહખોરી કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, અફવાઓથી દૂર રહેવા નાગરિકોને અપીલ - જિલ્લા પુરવઠા અધિકારી શ્રી કુંભાણી @CMOGuj @InfoGujarat @CollectorAmr
1
7
272
ગુજરાત વિધાનસભા ગૃહમાં સમાન નાગરિક સંહિતા (UCC) બિલ રજૂ કરાયું; જે અંતર્ગત બિલમાં પ્રસ્તાવિત કલમ આ મુજબ છે... 🔹 [કલમ 4(1) - એક પત્ની/એક પતિ વ્રત (Monogamy)નું કડક પાલન] 🔹 [કલમ 8 અને 27 - છૂટાછેડાની ફરજિયાત નોંધણી અને ન્યાયિક વિચ્છેદનનો સમાન અધિકાર] 🔹 [કલમ 29 અને 38(1) F - ઓળખ છુપાવીને થતા ષડયંત્રોનો સંપૂર્ણ ખાત્મો] 🔹 [કલમ 31 અને 35 - છૂટાછેડા માટે સમાન કાયદો અને ગેરકાયદેસર પ્રથાઓનો અંત] 🔹 [કલમ 36 - 'નિકાહ હલાલા' જેવી કલંકિત અને અમાનવીય પ્રથાનો કાયમી અંત] 🔹 [કલમ 39 અને 40 - ભરણપોષણનો આજીવન અને સમાન અધિકાર] 🔹 [પાર્ટ-2, ચેપ્ટર-1: વારસા અને મિલકતમાં દીકરીઓ અને પત્નીને પુરુષ સમાન હક્ક] 🔹 [કલમ 384 - લિવ-ઇન રિલેશનશિપનું રજિસ્ટ્રેશન] #UCC #Gujarat @CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh
7
75
2
326
16,315
જાહેર જનતાને વિનંતી છે કે,સ્વંય સમજદારી દાખવી પેટ્રોલ અને ડિઝલની અછત લગત અફવાઓથી દૂર રહેવા અપીલ @CMOGuj @InfoGujarat @CollectorAmr @ddoamreli @SP_Amreli
1
4
21
917
"રાજ્યમાં પેટ્રોલ અને ડિઝલની કોઈ તંગી નથી..." રાજ્ય પાસે પેટ્રોલ-ડિઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે તેમજ બફર સ્ટોક પણ ઉપલબ્ધ છે : શ્રી મોના ખંધાર, અધિક મુખ્ય સચિવ, અન્ન-નાગરિક પુરવઠા વિભાગ, ગુજરાત સરકાર #NoPanicPlease @CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh
20
162
6
400
18,465
રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ... માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની કોઈપણ પ્રકારની અફવાઓથી દોરવાયા વિના કે ગભરાટમાં આવ્યા વગર શાંતિ જાળવવા માટેની નમ્ર અપીલ, તેમજ ઈંધણ પુરવઠો પૂરતો હોવાથી બિનજરૂરી લાઈનો ન લગાવવા માટે જનતાને અનુરોધ... #NoPanicPlease @CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh
3
103
3
248
14,606
SDM LATHI retweeted
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ‘શેપિંગ ટુમોરોઝ સીટીઝ – ફ્રોમ ક્લાયમેટ રિસ્ક્સ ટૂ ગ્રીન ઓપોર્ચ્યુનિટીઝ’ પુસ્તકનું ગાંધીનગરમાં વિમોચન કર્યું હતું. આધુનિક સમયમાં બદલાતાં વિશ્વમાં શહેરીકરણ સૌથી વધુ પરિવર્તનકારી પ્રક્રિયા છે, તેને સમસ્યા નહીં પરંતુ સસ્ટેનેબલ, ક્લાઇમેટ રેઝીલીયન્ટ અને ઇનોવેટીવ સિટીઝ તરીકે વિકસાવવાની તકોનું આ પુસ્તકમાં વિસ્તૃત આલેખન થયું છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શહેરીકરણના પડકારોને તકમાં પલટાવવાના આપેલા માર્ગદર્શનને ગુજરાત ઉર્જા વિકાસ નિગમના મેનેજીંગ ડિરેક્ટર અધિકારી સુ.શ્રી.શાલિની અગ્રવાલે વિશ્વના દેશોના અર્બન ડેવલોપમેન્ટ અને અર્બનાઇઝેશન અનુરૂપ ભવિષ્યના શહેરી વિકાસના વિઝનથી આ પુસ્તકમાં સચોટ નિરૂપણ સાથે આવરી લીધું છે. વધતા જતા શહેરીકરણને કારણે આવનારા દિવસોમાં એન્વાયરમેન્ટ અને સોશિયલ ચેલેન્જીસ માટેના ખાસ આગોતરા આયોજન અને નીતિ નિર્માણનું મહત્ત્વ આ પુસ્તકમાં સમાવિષ્ટ છે. આ ઉપરાંત, અર્બનાઇઝેશન સાથે એનર્જી ડિમાન્ડ, રીસોર્સ કન્ઝમ્પશન અને ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જનના પરિણામે સર્જાતી ક્લાયમેટ ચેન્જની અસરોનું સમાધાન કરવાના વિચારો આ પુસ્તકતમાં વણી લેવામાં આવ્યા છે.
3
74
2
228
8,936
SDM LATHI retweeted
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ઉત્તમ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથોસાથ લાસ્ટ માઈલ કનેક્ટિવિટી ધરાવતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
3
32
4
61
2,049
SDM LATHI retweeted
દેશના ગ્રોથ એન્જિન ગુજરાતે મળવી છે ઔદ્યોગિક ક્ષેત્રે અગ્રેસરતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં હાઇ-ટેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સરળ નીતિઓ થકી ઔદ્યોગિક વિકાસના નવા આયામો સર કરવા પ્રતિબદ્ધ રાજ્ય સરકાર. #ViksitGujaratBudget #અડગ_નેતૃત્વ_અવિરત_વિકાસ
2
51
96
2,082
SDM LATHI retweeted
LIVE: 77મા પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ થરાદ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ. teapawt.net/i/broadcasts/1OdKrOzZY…
1
30
57
1,590