SDM & ER0 93 UNA (@sdmuna123) header
SDM & ER0 93 UNA (@sdmuna123) profile picture
PRANT OFFICE-UNA, TA-UNA
Joined August 2015
Photo by SDM & ER0 93 UNA (@sdmuna123)Photo by SDM & ER0 93 UNA (@sdmuna123)Photo by SDM & ER0 93 UNA (@sdmuna123)Photo by SDM & ER0 93 UNA (@sdmuna123)Photo by SDM & ER0 93 UNA (@sdmuna123)Photo by SDM & ER0 93 UNA (@sdmuna123)Photo by SDM & ER0 93 UNA (@sdmuna123)Photo by SDM & ER0 93 UNA (@sdmuna123)Photo by SDM & ER0 93 UNA (@sdmuna123)Photo by SDM & ER0 93 UNA (@sdmuna123)
જય હિંદ, ઉનામાં ઉમેજ ગામે તાલુકા કક્ષાનો સ્વાતંત્ર્ય દિવસ ઉત્સાહ ઉમંગભેર ઉજવાયો...@CMOGuj @collectorgirsom @InfoGirsomnath
1
145
ઉનામાં હર્ષોલ્લાસભેર #HarGharTranaga યાત્રાની ઉજવણી.. @CMOGuj @collectorgirsom @InfoGirsomnath
3
323
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના અંતિમ દિવસે ઉના તાલુકાની ઊંટવાળા,પસવાળા અને ગાંગડા સીમ શાળામાં બાળકોનો ઉમઁગભર્યા વાતાવરણમાં શાળા પ્રવેશ ...@CMOGuj @collectorgirsom @InfoGirsomnath
2
227
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના બીજા દિવસે ઉના તાલુકાના ખત્રીવાડા, સૌંદરડા અને સોંદરડી ગામમાં બાળકોનો ઉલ્લાસભર્યા વાતાવરણમાં શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો....@CMOGuj @collectorgirsom @InfoGirsomnath
2
172
ઉના તાલુકાના સુલતાનપુર, શિલોજ, મોટા ડેસર ગામે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી..@CMOGuj @collectorgirsom @InfoGirsomnath
2
160
'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'ની તાલુકા કક્ષાની ઉજવણી યોગા કેન્દ્ર ઉના ખાતે કરવામાં આવી..જેમાં નાગરિકો, યોગ અભ્યાસુ તેમજ કર્મચારીશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.@CMOGuj @collectorgirsom @InfoGirsomnath
2
166
માન.કલેકટર સાહેબ ગીર સોમનાથ તથા પ્રાંત અધિકારી સાહેબ ઉનાના માર્ગદર્શન હેઠળ આજરોજ મામલતદાર ઉનાની ટીમ દ્વારા આકસ્મિક તપાસણી હાથ ધરતા ઉના તાલુકાના નાઠેજ તથા દેલવાડા ગામ પરથી અનઅધિકૃત રેતી આશરે 6 ટન નું વહન કરતા બે ટ્રેક્ટર જેની કિંમત ₹11,00,000 જેટલી થવા જાય છે.
1
4
9
749
જિલ્લા કલેકટર શ્રી એન.વી.ઉપાધ્યાય દ્વારા લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે ઊના તાલુકાના તડના ગ્રામપંચાયત ખાતે રાત્રિસભા યોજાઈ હતી. આ રાત્રિસભામાં નાગરિકોએ જનહિતલક્ષી પ્રશ્નો અને સમસ્યાઓ રજૂ કરી હતી. @CMOGuj @revenuegujarat @Harsh_Office @InfoGirsomnath @InfoGujarat @JayantiRavi
3
7
240
ગીર સોમનાથ જિલ્લાના બાણેજ ખાતે એકમાત્ર મતદાર માટે ચૂંટણી તંત્રની વ્યવસ્થા.એકમાત્ર મતદાર એવા હરિદાસજી મહારાજે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. @CMOGuj @revenuegujarat @Harsh_Office @InfoGirsomnath @InfoGujarat @SECGujarat
6
10
353
દરિયાકાંઠાનું સૌંદર્ય અને લીલી નાઘેર @CMOGuj @revenuegujarat @JayantiRavi @Harsh_Office @InfoGirsomnath @InfoGujarat @CEOGujarat @ECISVEEP
6
13
358
આજરોજ પ્રાંત કચેરી,ઉના ખાતે maultidimensional poverty index અંતર્ગત કરવામાં આવેલ ઉના તાલુકાના સર્વેની કામગીરીની સમીક્ષા કરવામા આવેલ. @CMOGuj @InfoGirsomnath @InfoGujarat @Harsh_Office @revenuegujarat
6
16
374
મલ્ટીડાયમેન્શનલ પ્રોવર્ટી ઈન્ડેક્સ -------------------- ઊના ખાતે કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં મલ્ટીડાયમેન્શનલ પ્રોવર્ટી ઈન્ડેક્સ અંતર્ગત બેઠક યોજાઈ. ઊના તાલુકામાં અધિકારીઓએ ફિલ્ડ વિઝીટ થકી સર્વે કામગીરી પૂર્ણ કરી @CMOGuj @InfoGirsomnath @InfoGujarat @revenuegujarat @JayantiRavi
6
15
331
ગુજરાત સરકારના અન્ન નાગરિક પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી મોના ખંધારે જણાવ્યું છે કે,રાજ્યમાં પેટ્રોલ અને ડિઝલની કોઈ તંગી નથી. તેમણે કહ્યું કે, રાજ્ય પાસે પેટ્રોલ –ડિઝલનો પૂરતો જથ્થો ઉપ્લબ્ધ છે તેમ જ બફર સ્ટોક પણ ઉપ્લબ્ધ છે. @CMOGuj @InfoGirsomnath @InfoGujarat
1
9
10
306
રાજસ્વ સ્વરાજ પોડકાસ્ટમાં ગીર સોમનાથ જિલ્લાના કલેકટરશ્રીએ કરી વિવિધ સરકારી યોજનાઓની વાત... #RevenueTalks @CMOGuj @JayantiRavi @InfoGujarat @collectorgirsom @InfoGirsomnath
3
12
29
1,951
આજરોજ ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકામાં સેવાસેતુ 2.0નો સફળતા પૂર્વક પ્રારંભ કરવામાં આવેલ,જેમાં ગ્રામજનોને વિવિધ સરકારી સેવાઓનો લાભ સહેલાઈથી ઉપલબ્ધ કરાવવામાં આવશે. #sevasetuGIR @CMOGuj @revenuegujarat @JayantiRavi @Harsh_Office @InfoGirsomnath @InfoGujarat
7
10
159
આજરોજ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વરસિંગપૂર ગામે માં સેવાસેતુ 2.0નો સફળતા પૂર્વક પ્રારંભ કરવામાં આવેલ,જેમાં ગ્રામજનોને વિવિધ સરકારી સેવાઓનો લાભ સહેલાઈથી ઉપલબ્ધ કરાવવામાં આવશે. #sevasetuGIR @CMOGuj @revenuegujarat @JayantiRavi @Harsh_Office @InfoGirsomnath @InfoGujarat
8
9
120
આજરોજ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના નવાગામ ખાતે સેવાસેતુ 2.0નો સફળતા પૂર્વક પ્રારંભ કરવામાં આવેલ,જેમાં ગ્રામજનોને વિવિધ સરકારી સેવાઓનો લાભ સહેલાઈથી ઉપલબ્ધ કરાવવામાં આવશે. #sevasetuGIR @CMOGuj @revenuegujarat @JayantiRavi @Harsh_Office @InfoGirsomnath @InfoGujarat
7
9
134
આજરોજ ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના બોડીદર ગામે માં સેવાસેતુ 2.0નો સફળતા પૂર્વક પ્રારંભ કરવામાં આવેલ,જેમાં ગ્રામજનોને વિવિધ સરકારી સેવાઓનો લાભ સહેલાઈથી ઉપલબ્ધ કરાવવામાં આવશે. #sevasetuGIR @CMOGuj @revenuegujarat @JayantiRavi @Harsh_Office @InfoGirsomnath @InfoGujarat
8
9
175
ઉના તાલુકાના સુલતાનપુર ગામે મુલાકાત કરી, તલાટી સામાન્ય દફતર તપાસણી કરવામાં આવી તેમજ ગામ લોકો સાથે સંવાદ કરી પ્રશ્નો, વિકાસના કામો બાબતે સબંધિતોને જરૂરી સૂચનાઓ આપી.@CMOGuj @InfoGirsomnath @InfoGujarat @revenuegujarat @JayantiRavi @Harsh_Office
7
13
226
માન. કલેક્ટરસાહેબશ્રી ઉના તાલુકાના સુલતાનપુર ગામે આંગણવાડી ની મુલાકાત કરી,બાળકોને આપવામાં આવતા પોષણ યુક્ત આહારની ગુણવતા બાબતે ખાત્રી કરવામાં આવી તેમજ જરૂરી સાફ સફાઈ માટે સૂચનાઓ આપવામાં આવી.@CMOGuj @InfoGirsomnath @InfoGujarat @revenuegujarat @JayantiRavi @Harsh_Office
7
14
199