Arjun (@Arjun481975) profile picture
Joined February 2026
માનનીય મુખ્યમંત્રીશ્રી, નવા વર્ષના પાવન અવસરે ફિક્સ પગારના કર્મચારીઓના હિતમાં ફિક્સ પગારની જોગવાઈઓમાં સમયની માંગ અને મોંઘવારીને ધ્યાનમાં રાખીને યોગ્ય સુધારો કરવામાં આવે તેવી વિનમ્ર વિનંતી. નવા વર્ષની ભેટરૂપે હકારાત્મક નિર્ણયની અપેક્ષા. 🙏 @Bhupendrapbjp @CMOGuj @sanghaviharsh
1
13
10
153
ગુજરાત સરકાર ના કર્મચારી 5 વર્ષ ફિક્સ પગાર 26000 છે.રાજ્ય સરકાર આ બાબતે ધ્યાન આપે અને ગુજરાતમાંથી ફિક્સ પગાર નાબૂદ કરી ગુજરાત ના યુવાનો ને ન્યાય આપે . #GenZ_Against_Fixpay_Gujarat @CMOGuj @sandeshnews @Janak_Sutariyaa @YAJadeja @BJP4Gujarat @sanghaviharsh @Bhupendrapbjp
74
1
47
272
Replying to @Bhupendrapbjp
FixPay Policy એ ગુજરાતના તેજસ્વી યુવાનોનું આર્થિક જ નહીં પણ નૈતિક શોષણ છે. નિયત ભરતીબોર્ડ ની પરીક્ષા પાસ કરી ને બજેટમાં મંજૂર મહેકમની જગ્યાએ નોકરી મેળવ્યા બાદ તેને તમામ ભથ્થા થી વિમુખ રાખવું ગેરબંધારણીય કૃત્ય છે. @CMOGuj @jitu_vaghani #GenZ_Against_Fixpay_Gujarat
4
4
43
કાળી ચૌદશે સરકારી કર્મચારીઓનું ફિક્સ પે નીતિ સામે વિરોધ Follow For More Updates : sandesh.com Follow to get latest news updates: instagram.com/sandeshnews/ #FixedPay #Protest #Gujarat #SandeshNews
12
8
70
Replying to @Kiranbarot0101
પહેલા ગુજરાતમાંથી ફિક્સ પે કઢાવો. #GenZ_Against_Fixpay_Gujarat #Remove_fix_pay_in_gujarat
2
31
કાળી ચૌદસના અવસરે જીવનમાંથી દરેક નકારાત્મક વિચાર અને નિરાશાનો અંત આવે, મનમાં નવી આશાનો સંચાર થાય અને દરેક દિવસ સકારાત્મકતા, આત્મવિશ્વાસ અને આનંદથી ભરપૂર બને તેવી શુભકામનાઓ.
6
4
28
પહેલા ગુજરાતમાંથી ફિક્સ પે કઢાવો. #GenZ_Against_Fixpay_Gujarat #Remove_fix_pay_in_gujarat
2
1
19
Replying to @aksh_1406
હા સત્ય વાત છે #GenZ_Against_Fixpay_Gujarat #Remove_fix_pay_in_gujarat
3
1
15
Fix Pay — આધુનિક પગારચોરીનું એવું મોડેલ, જેમાં કર્મચારીને પગાર તો મળે છે… પણ પૂરતો પગાર મળતો નથી. કામ સંપૂર્ણ, જવાબદારી સંપૂર્ણ, ડ્યુટી સંપૂર્ણ… પણ પગાર આવે ત્યારે સરકાર કહે:હજુ તમે Fix Pay પર છો સાહેબ #GenZ_Against_Fixpay_Gujarat #GenZ_Against_Fixpay_Gujarat @sanghaviharsh
1
43
28
202
ન્યાય ની વિસંગતગતા દૂર કરવા વિનંતી #GenZ_Against_Fixpay_Gujarat
4
3
16
वेतन में समानता होगी, तभी सच्ची न्यायप्रियता होगी! #GenZ_Against_Fixpay_Gujarat @sandeshnews @sanghaviharsh @Bhupendrapbjp @RahulGandhi @AmitChavdaINC @Gopal_Italia
કાળી ચૌદશે સરકારી કર્મચારીઓનું ફિક્સ પે નીતિ સામે વિરોધ Follow For More Updates : sandesh.com Follow to get latest news updates: instagram.com/sandeshnews/ #FixedPay #Protest #Gujarat #SandeshNews
52
33
214