independent. (@Bkindependent5) header
independent. (@Bkindependent5) profile picture
Joined May 2020
Photo by independent. (@Bkindependent5)Photo by independent. (@Bkindependent5)Photo by independent. (@Bkindependent5)Photo by independent. (@Bkindependent5)Photo by independent. (@Bkindependent5)Photo by independent. (@Bkindependent5)Photo by independent. (@Bkindependent5)Photo by independent. (@Bkindependent5)Photo by independent. (@Bkindependent5)Photo by independent. (@Bkindependent5)
independent. retweeted
Replying to @isudan_gadhvi
સરકારે લીલી ઝંડી આપી તો પણ ITI INSTRUCTOR નું પરિણામ હજુ સુધી રિલીઝ નથી કર્યું સર. GPSC એ એક દિવસ માં 4 પરિણામ આપ્યા પરંતુ ગૌણ સેવા એ એક પણ નથી આપ્યું. એમનું નું કામ કેમ આટલું ઢીલું?? ફોન કરીએ છીયે તો પૂરો જવાબ આપ્યા વગર ફોન મૂકી દે છે. હસિત વોરા સર ને ફોન કરવા વિનંતી ઇસુદાન ભાઈ
2
49
38
આજે રજૂઆત કરવા જતા યુવરાજસિંહ જાડેજા અને દિનેશ બાંભણીયા ની અટકાયત કરેલ છે એમને અમારું પૂરું સમર્થન છે ગુજરાતના તમામ ઉમેદવારો....@YAJadeja સાથે છે એમની એક હાંકલ કાફી છે તમામ ઉમેદવારો ગાંધીનગર આવી જશે.... @NiravJoshi0 @devanshijoshi71 @isudan_gadhvi @PurohitShivaniS
14
277
5
304
ભાજપ ના શાસન માં રાજકીય પ્રક્રિયા જેટલી ઝડપથી ચાલી રહી છે એટલી ઝડપથી વિધાર્થીઓના અટકેલી ભરતીના પ્રશ્નો નું નિરાકરણ કેમ નથી કરવામાં આવી રહ્યું આ બધું બધાને દેખાય રહ્યું છે આનું પરિણામ પણ ટૂંકા સમય માં આવી શકે છે @CMOGuj @Nitinbhai_Patel @Gopal_Italia @YAJadeja @PurohitShivaniS
1
120
114
છેલ્લા ત્રણ ચાર વર્ષ થી સરકારી પરીક્ષાની પદ્ધતિમાં ફેરફાર આવ્યો છે.સરકાર ૪-૫ તબક્કામાં પરીક્ષા લઇ રહી છે (૧)પ્રાથમિક(prel.) (૨)મુખ્ય(mains) (૩)મૌખિક(interview) (૪)આંદોલન(agitate,protest) (૫)કોટૅ મેટર (court case) આ ૫ તબ્બકા પૂર્ણ કરે તો નોકરી મળે શું આગળ પણ આ 5 તબક્કા શરૂ રહશે?
72
812
32
1,582
Gtu ના વિદ્યાર્થીઓ પરીક્ષા ના લેવાનું કહી રહ્યા છે અને સરકારી ભરતી ના ઉમેદવારો પરીક્ષા લેવાનું કહી રહ્યા છે.... ત્યાં વળી થઈ ઊંધું રહ્યું છે... gtu ની પરીક્ષા ગોઠવી નાખી ને સરકારી ભરતી ની પરિક્ષાઓ ના ઠેકાના નથી.😳 @devanshijoshi71 @sandeshnews @VtvGujarati @isudan_gadhvi
2
4
4
સૌ પ્રથમ આપનો ખૂબ ખૂબ આભાર લાગણીઓને માન આપીને આપે આજે ટ્વીટર ચાલુ કર્યું અને માહિતી આપી કોરોના ના લીધે નવી પરીક્ષાઓ ના લઈ શકાય પરંતુ જેમની પ્રોસેસ પૂરી થઈ ગઈ છે એમના પરિણામો આપી અને વેરીફીકેશન માટે તો આપની કચેરી એ સોશ્યલ ડિસ્ટન્સ સાથે કામગીરી કરી જ શકાય આ અંગે વિચાર કરજો 🙏
4
66
1
50
કંઇક નિર્ણય કરવાની દાનત હોઈને તો જરૂર થઈ શકે આ એનું તાજુ ઉદાહરણ... ઇચ્છાશક્તિ દાનત અને નીતિ હોવી જોઈએ. 💥બીજા રાજ્યોમાં ગુજરાતની જેમ શિક્ષિત બેરોજગાર વિદ્યાર્થીઓની માંગને નજરકેદ નથી કરાવી દેવામાં આવતી... @imBhupendrasinh @Nitinbhai_Patel @CMOGuj @devanshijoshi71 @aditiraval
24
417
6
822
કોણ મારુ?ન પૂછશો..અહીં તો સામે જ ખંજરથી વાર! જે ફાવશે એ જ જીતશે..કારણ,આ તો મતલબનો વેપાર! મતદારોના પ્રશ્નો અટવાયેલા છે..રાજનીતિની વ્યસ્તતા પછી અટવાયેલા પ્રશ્નો પણ નેતાઓ સાંભળે એવી દરખાસ્ત😐 #ResumeGujRecruits #RajyaSabhaElections @anchorchirag @ajay_umat @tv9gujarati
રાજ્યસભાનું રણ... કોને કેટલી...??? #RajyaSabhaElections @tv9gujarati @BJP4Gujarat @INCGujarat @ajay_umat @PurohitShivaniS
6
60
2
79
I will boycott all films of Khans and Karan Johar Who is with me ? #bycottkarnjohrgangmovie #JusticeForSushantSinghRajput #CBIEnquiryForSushant
124
919
57
3,042
ગુજરાત માટે તો 100% લાગુ થાય છે.
ये सर्वशक्तिमान सरकारें सरकारी नौकरियों की भर्ती प्रक्रिया तक ठीक से नहीं कर पातीं. बातें ऐसे छौंकती हैं, जैसे आसामान में धान बो देंगे. हम एक भर्ती की गड़बड़ी को दिखाते हैं. दर्जनों नई धांधलियां सामने आ जाती हैं. स्टूडेंट्स पढ़ाई करें या ट्विटर ट्रेंड की फिक्र करें.
52
542
9
1,544
ગાંધીનગરની DPS સ્કૂલની મનમાની, ફી ઉઘરાવવા માટે નવું નાટક રચીને વાલીઓને બુક લેવાના બહાને સ્કૂલમાં બોલાવાય છે અને ફી મંગાય છે. ફી વગર નથી અપાતા પુસ્તક. વાલીઓને કહેવાયું કે પહેલા ફી ભરો પછી પુસ્તક મળશે. @CMOGuj @vijayrupanibjp @imBhupendrasinh @GujaratPolice
32
44
4
213
independent. retweeted
GPSC Lecturer/AP ના 278 ઉમેદવારો તમામ પ્રક્રિયા પૂર્ણ કરવા છતાં 1.3 વર્ષથી નિમણૂંક આપવામાં આવેલ નથી. જેના વિરોધમાં નીચેના દાવેદાર કાલે 1 દિવસ ના ઉપવાસ કરશે. @imBhupendrasinh @VtvGujarati @sandeshnews @GSTV_NEWS @abpasmitatv @tv9gujarati @News18Guj @mantavyanews @Zee24Kalak
2
42
2
49
#બોલશે_યુવા_બોલશે_ગુજરાત અમારે મફતની સહાય નથી જોતી પણ હકની નોકરી જોઈએ છે.( જેના માટે અમે અમારી યોગ્યતા સાબિત કરી ચૂકયા છીએ. અને મોકો આપો તો આગળ પણ કરી શકયે છીએ.) @vijayrupanibjp @AmitChavdaINC @arjunmodhwadia @dineshdasa1 @isudan_gadhvi @shaktisinhgohil
7
345
7
343
#બોલશે_યુવા_બોલશે_ગુજરાત 1.તમામ સરકારી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરો. 2.સરકારના વિવિધ વિભાગોમાં ખાલી જગ્યાઓ પર તાત્કાલિક ભરતી કરો. 3. શિક્ષિત યુવા વર્ગને રોજગાર આપો. બોલશે યુવા સાંભળશે સરકાર.. તારીખ: ૧૧ જૂન,૨૦૨૦ - ગુરૂવાર સમય: સવારે ૧૧ થી ૫ કલાક
1
16
29
યુવાનોનો છે અધિકાર ,સરકાર આપે #રોજગાર સરકારના વિવિધ વિભાગોમાં ખાલી જગ્યાઓ પર તાત્કાલિક ભરતી કરવામાં આવે,તમામ #સરકારી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે,શિક્ષિત યુવા વર્ગને રોજગારી આપવાની માંગ સાથે સૌ #યુવાનોના હક #અધિકાર માટે #બોલશે_યુવા #બોલશે_ગુજરાત
9
152
6
137
મહેનત શિદ્દતથી કરી..હવે પ્રામાણિકતાનું પરિણામ પણ આપો.. #Declare_Iti_si_result
28
191
9
276