Collector Narmada (@CollectorNar) header
Collector Narmada (@CollectorNar) profile picture

Official account of the Collector and District Magistrate, Narmada District, Gujarat |

Narmada,Gujarat
Joined June 2017
Photo by Collector Narmada (@CollectorNar)Photo by Collector Narmada (@CollectorNar)Photo by Collector Narmada (@CollectorNar)Photo by Collector Narmada (@CollectorNar)Photo by Collector Narmada (@CollectorNar)Photo by Collector Narmada (@CollectorNar)Photo by Collector Narmada (@CollectorNar)Photo by Collector Narmada (@CollectorNar)Photo by Collector Narmada (@CollectorNar)Photo by Collector Narmada (@CollectorNar)
💧 રાષ્ટ્રીય પલ્સ પોલિયો કાર્યક્રમ – 2026 💧 આજે નર્મદા જિલ્લામાં માન. ધારાસભ્યશ્રી ડૉ. દર્શનાબેન દેશમુખના હસ્તે બાળકોને પોલિયો રસીના 2 ટીપા પીવડાવી રાષ્ટ્રીય પલ્સ પોલિયો કાર્યક્રમનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો. 0 થી 5 વર્ષના દરેક બાળકને પોલિયો રસીના 2 ટીપા અવશ્ય પીવડાવો.💧
3
9
393
Collector Narmada retweeted
From the tallest statue in the world to the sacred ancient temples... And from beautiful sea beaches to the monuments of international importance... Gujarat celebrates and embraces the true spirit of the #InternationalDayOfYoga
5
27
1
66
25,032
Collector Narmada retweeted
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 51 ટુ-વ્હીલર મોબાઇલ હેલ્થ યુનિટ અને 9 મોબાઇલ હેલ્થવાન યુનિટને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતેથી ફ્લેગ-ઓફ કરાવીને 14 જિલ્લાઓમાં આરોગ્ય સેવાઓ માટે પ્રસ્થાન કરાવ્યું હતું. અત્યાધુનિક તબીબી ઉપકરણોથી સજ્જ આ મોબાઇલ હેલ્થ યુનિટ્સથી આદિજાતિ અને અંતરિયાળ વિસ્તારોના નાગરિકોને ગુણવત્તાસભર, સુલભ અને સમયસર આરોગ્ય સેવાઓ ઘરઆંગણે મળતી થવાથી 'હેલ્થકેર ફોર ઓલ'નો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ પાર પડશે.
2
37
95
3,177
Collector Narmada retweeted
વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણની અવિરત સફર, ભારતની નારીશક્તિ હવે દરેક ક્ષેત્રમાં અગ્રેસર...✨ #12YearsOfNariShakti @narendramodi @CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh @manisha_vakil
1
23
32
1,090
Collector Narmada retweeted
નર્મદાથી એશિયા સુધી: ટ્રેમ્પોલીન જીમ્નાસ્ટિકમાં ફલકની સફળ ઉડાન -- હોંગકોંગ, ચાઈના ખાતે ૨૩-૨૪ મે, ૨૦૨૬ દરમિયાન યોજાયેલી 'બીજી ટ્રેમ્પોલીન જીમ્નાસ્ટિક એશિયન ચેમ્પિયનશીપ' માં મેળવ્યું પાંચમું સ્થાન
4
3
154
Collector Narmada retweeted
પર્યાવરણની જાળવણી માટેના 'ગ્રીન ગ્રોથ' સાથેના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે ગુજરાત સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. #SuratNavsarjanParv
2
18
1
40
1,143
Collector Narmada retweeted
સમગ્ર વિશ્વ આજે પર્યાવરણના જતન અને સંવર્ધનનો સંકલ્પ લઈ રહ્યું છે. આવો, આપણે સૌ સાથે મળીને ‘હરિયાળું ગુજરાત - સમૃદ્ધ, સ્વસ્થ અને સુરક્ષિત ગુજરાત’ના મંત્ર સાથે પ્રકૃતિના જતન અને પર્યાવરણની જાળવણી થકી કરીએ 'વિશ્વ પર્યાવરણ દિવસ'ની ઉજવણી. #WorldEnvironmentDay
7
45
1
80
2,008
Collector Narmada retweeted
The Chief Health Officer, Anand, commended the timely land allotments through the iORA portal for Sub-Centres, PHCs and CHCs. These approvals have enabled better access to healthcare services for citizens. @CMOGuj @JayantiRavi @MLASanjaysinh #iORA #HealthcareForAll
1
15
24
3,515
Collector Narmada retweeted
મહેસૂલ વિભાગ દ્વારા આયોજિત ગુજરાત ઉચ્ચ મહેસૂલ લાયકાત પરીક્ષા-૨૦૨૬ (GHRQ-૨૦૨૬)ના કાર્યક્રમમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે. તા. ૨૮/૦૫/૨૦૨૬ના રોજ યોજાનાર પેપર-૦૩ હવે તા. ૨૭/૦૫/૨૦૨૬ના રોજ યોજાશે. સંબંધિત કર્મચારીઓએ સુધારેલ કાર્યક્રમની નોંધ લેવી. @InfoGujarat @CMOGuj
2
19
69
7,792
Collector Narmada retweeted
ભક્તિ, શક્તિ અને સ્વાભિમાનનું પ્રતીક એટલે સોમનાથ જ્યોતિર્લિંગ..! ​સોમનાથ મંદિર પર વર્ષ 1026માં થયેલા પ્રથમ આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થવાના અવસરે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લખવામાં આવેલ અવિનાશી સોમનાથના ઇતિહાસ અને આસ્થાના પુનરુત્થાનની ગાથાને ઉજાગર કરતો લેખ. #SomnathSwabhimanParv
5
106
1
164
3,918
Collector Narmada retweeted
જીવનના સંઘર્ષ સામે હાર ન માનવાની ગગદાસની ખુમારી માત્ર યુવાનો માટે જ નહિ, પરંતુ આપણા સૌ માટે ખૂબ પ્રેરણાદાયી છે. ગાંધીનગરમાં જ્યારે ગગદાસ સાથે મુલાકાત થઈ, ત્યારે તેની આંખોમાં ચમકતો આત્મવિશ્વાસ હૃદયને સ્પર્શી ગયો. ગુજરાત સરકારના સહયોગથી અને CSR ના માધ્યમથી ગગદાસને પ્રોસ્થેટિક પગ મળ્યા છે, અને તેના જીવનમાં નવી ચેતના પ્રગટી છે, તે જોઈને ઘણો આનંદ થયો. ગુજરાત સરકાર એક યા બીજી રીતે ગગદાસ જેવા અનેક વ્યક્તિઓના જીવનમાં આશાનો સંચાર કરી રહી છે, જે જોઈને એક અનેરા સંતોષની લાગણી થાય છે. આવનાર સમયમાં ગગદાસ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને પોતાના પરિવાર અને રાજ્યનું નામ રોશન કરે તેવી અનેક અનેક શુભકામના.
#WATCH गुजरात: बनासकांठा ज़िले के वाव-थराद क्षेत्र के जेतडा गांव के पैरा-एथलीट गगदास परमार को गुजरात सरकार से अहम सहयोग मिला है। 2017 में करंट हादसे में दोनों पैर गंवाने वाले गगदास को मुख्यमंत्री भूपेंद्र पटेल के निर्देश पर CSR के तहत 14 लाख रुपये की सहायता दी गई। इस राशि से उन्हें अत्याधुनिक हाई-स्पीड प्रोस्थेटिक पैर उपलब्ध कराए गए हैं। प्रोस्थेटिक पैर मिलने के बाद गगदास ने मुख्यमंत्री से मुलाक़ात कर आभार जताया। फिलहाल वे नियमित प्रशिक्षण के साथ 100 और 200 मीटर दौड़ स्पर्धाओं की तैयारी कर रहे हैं और राष्ट्रीय-अंतरराष्ट्रीय मंच पर बेहतर प्रदर्शन का लक्ष्य रख रहे हैं। #GujaratCares
11
261
36
420
20,583
Collector Narmada retweeted
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુણવત્તાસભર વિકાસના ઉચ્ચતમ માપદંડો સ્થાપિત કરતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
1
66
7
87
3,969
Collector Narmada retweeted
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં કન્સ્ટ્રક્શનમાં 'મેડ ઇન ઇન્ડિયા'નો સૂર અને ઇમારતોમાં ભારતની વિરાસતને ઝળકાવી 'હાઉસિંગ ફોર ઓલ' સંકલ્પને સાકાર કરવા કટિબદ્ધ ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
11
75
6
96
4,182
Collector Narmada retweeted
અટલ નેતૃત્વ..અવિરત વિકાસ મહેસૂલી કાયદાઓ થયા સરળ... ગુજરાત બન્યું સુશાસનનું રૉલ મૉડલ #GoodGovernanceGuj @narendramodi @CMOGuj @Bhupendrapbjp
10
91
5
116
4,000
Collector Narmada retweeted
અટલ નેતૃત્વ, અવિરત વિકાસ અત્યાધુનિક ટેકનોલૉજીના માધ્યમથી મહેસૂલી સેવાઓને વધુ સરળ અને અસરકારક બનાવવાનો સંકલ્પ એ જ સાચું સુશાસન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા મહેસૂલી સેવાઓના ડિજિટાઇઝેશન અને ઓનલાઈન પ્રક્રિયાને કારણે સામાન્યજનનું જીવન બન્યું વધુ સરળ અને સુખમય. #GoodGovernanceGuj
15
66
5
97
3,827
Collector Narmada retweeted
અટલ નેતૃત્વ, અવિરત વિકાસ માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં મહેસૂલી સુધારાથી રાજ્યના નાગરિકોને ઝડપી અને પારદર્શક સેવાઓ સુનિશ્ચિત થઈ; આ સુધારાઓથી રાજ્યના વિકાસને નવી ગતિ મળી જે 'ઈઝ ઑફ ડૂઇંગ બિઝનેસ' અને 'ઈઝ ઑફ લિવિંગનો મંત્ર સાકાર કરે છે... #GoodGovernanceGuj @narendramodi @CMOGuj @Bhupendrapbjp @revenuegujarat
71
3
84
3,011
Collector Narmada retweeted
અનેકતામાં એકતાના રંગોથી દીપાયમાન રાષ્ટ્રની અખંડતાનું પ્રતીક. સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર ખાતે યોજાશે ભારત પર્વ, જ્યાં થશે પ્રાકૃતિક સૌંદર્યની સાથે ભારતના સાંસ્કૃતિક વૈવિધ્યનો અનેરો સંગમ. #BharatParv2025
11
84
2
170
5,758
Dr. Jayanti S. Ravi, ACS, Revenue Dept, Govt. of Gujarat, enlightened all on the new avenues and initiatives in reforming land administration and disaster management @CMOGuj @Bhupendrapbjp @JayantiRavi @InfoGujarat @ndmaindia @DoLR_MoRD
1
51
3
136
5,039
Collector Narmada retweeted
સંસ્કૃતિ, પ્રકૃતિ અને ટેક્નોલોજીનો સમન્વય એટલે મોન્સૂન ફેસ્ટિવલ’* ------- *નર્મદા જિલ્લામાં એકતાનગરના આંગણે "મોન્સૂન ફેસ્ટિવલ-2025"નો રંગારંગ પ્રારંભ* ------- *
1
4
2
210
Collector Narmada retweeted
Join the Narmada Monsoon Festival 2025 at Statue of Unity – a vibrant celebration of rains, music, and nature’s beauty. #MonsoonFestival2025 #MonsoonFestival #MonsoonVibes #MonsoonMagic #StatueOfUnity #EktaNagar #150YearOfSardarPatel
4
2
242