Collector & DM, Navsari (@CollectorNav) header
Collector & DM, Navsari (@CollectorNav) profile picture

Official account of the Collector and District Magistrate, Navsari District, Gujarat| Manish Gurwani, IAS

Navsari, Gujarat, India
Joined June 2015
Photo by Collector & DM, Navsari (@CollectorNav)Photo by Collector & DM, Navsari (@CollectorNav)Photo by Collector & DM, Navsari (@CollectorNav)Photo by Collector & DM, Navsari (@CollectorNav)Photo by Collector & DM, Navsari (@CollectorNav)Photo by Collector & DM, Navsari (@CollectorNav)Photo by Collector & DM, Navsari (@CollectorNav)Photo by Collector & DM, Navsari (@CollectorNav)Photo by Collector & DM, Navsari (@CollectorNav)Photo by Collector & DM, Navsari (@CollectorNav)
Collector & DM, Navsari retweeted
રંગપુર શાળા નવસારીના બાળ અષ્ટપ્રધાનમંડળે DPEO,DDOશ્રી અને કલેક્ટરશ્રીની કચેરીની મુલાકાત લઈ સંવાદ દ્વારા વહીવટી તંત્રને સમજવાનો અનોખો અનુભવ મેળવ્યો.અધિકારીઓના આત્મીય સંવાદ અને પ્રેરક માર્ગદર્શને બાળકોની જિજ્ઞાસાને નવી પાંખો આપી.આ મુલાકાત નહીં,નેતૃત્વના ઘડતરનું જીવંત શિક્ષણ બન્યુ.
1
3
1
8
280
Collector & DM, Navsari retweeted
ખૂબ ખૂબ આભાર sir, લાઇબ્રેરી હું 6 વર્ષથી ચાલવું છું સરકારશ્રી માં રજીસ્ટ્રેશન પણ કરાવ્યું છે અને ગ્રામપંચાયતના સહયોગથી મકાન પણ મળ્યું છે અને એને અત્યાધુનિક બનાવવા માટે આપ સાહેબ એ ખૂબ સારી મદદ કરી એ બદલ ખૂબ ખૂબ આભાર રહશે.. અને વધુ સારી સુવિધા વિધાર્થીઓને મળશે ઉપરાંત આપના સહયોગથી ખૂબ ઉત્સાહ આવી ગયો છે વિધાર્થીઓમાં.. હવે બમણા ઉત્સાહથી વિધાર્થીઓને વાંચવાની પ્રેરણા મળશે... ખૂબ ખૂબ આભાર sir.... 🙏
આજે આ લાયબ્રેરી માટે જિલ્લા કલેકટર હસ્તક ની ગ્રાન્ટમાંથી 15 લાખ મંજૂર કર્યા છે. બિલ્ડિંગ અપગ્રેડેશન ઉપરાંત Desktops, furniture, RO, Solar Panel વિગેરે ની જોગવાઈ રાખવામાં આવી છે. ધ્યાન દોરવા બદલ આભાર. @CMOGuj @InfoGujarat @InfoNavsariGoG @JayantiRavi @sanghaviharsh @Bhupendrapbjp
1
2
26
1,984
Collector & DM, Navsari retweeted
તા:-૧૭/૧૦/૨૦૨૬ ના રોજ મા.કલેક્ટરશ્રી નવસારીની અધ્યક્ષતામાં માર્ગ સલામતી તથા ડિસ્ટ્રીક્ટ હાઇવે સેફ્ટી ટાસ્ક ફોર્સ કમિટી બેઠકનું આયોજન કરવામાં આવ્યું.@CMOGuj @sanghaviharsh @pravinmalibjp @GRSAofficial @CollectorNav @SP_Navsari @COTGuj_office @GMVDTOA
2
4
253
Collector & DM, Navsari retweeted
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશ હવે સ્પેસ સેક્ટરમાં પોતાનું અગ્રીમ સ્થાન હાંસલ કરવા તરફ આગળ વધી રહેલ છે અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર વિજ્ઞાન આધારિત વિકાસની નેમ સાથે કામ કરી રહી છે ત્યારે ISRO, SAC તેમજ નવસારી જિલ્લા વહીવટી તંત્ર અને નવસારી મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ‘વિક્રમ સારાભાઈ સ્પેસ એક્ઝિબિશન’નું આયોજન સરાહનીય છે. આ પ્રકારના આયોજનોથી યુવા પેઢીમાં નવા યુગના વિજ્ઞાન અંગે જિજ્ઞાસા કેળવાશે તેમજ અંતરિક્ષ ક્ષેત્રની ભારતની ઐતિહાસિક સિદ્ધિઓથી પરિચિત થઈ ભાવિ વૈજ્ઞાનિકો બની ‘વિકસિત ભારત @ 2047’માં યોગદાન આપવા માટેની પ્રેરણા પ્રાપ્ત થશે.
જિલ્લા વહીવટી તંત્ર-નવસારી, નવસારી મહાનગરપાલિકા તથા Space Applications Centre-ISRO ના સંયુક્ત ઉપક્રમે આયોજિત ત્રિ-દિવસીય Vikram Sarabhai Space Exhibition નું સમાપન થયું. 11,000 થી વધુ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો દ્વારા આ પ્રદર્શન નિહાળવામાં આવ્યું.
4
27
49
5,216
આજ રોજ બીલીમોરા ખાતે યોજાયેલ 70 મી અખિલ ભારતીય રાજ્ય કક્ષા અંડર 19 બહેનો હેન્ડબોલ સ્પર્ધામાં મતદાર નોંધણી અધિકારીશ્રી ૧૭૬- ગણદેવી(અ. જ.જા.) વિ. સ. મ. વિ અને પ્રાંત અધિકારી ચીખલી દ્વારા મતદાર નોંધણી માટેની ખાસ ઝુંબેશ ૨૦૨૬ માટે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો. @CollectorNav
2
5
139
Collector & DM, Navsari retweeted
For a Tier 2/3 city parent, providing early exposure to spark kids' interest is tough. Huge thanks for the Vikram Sarabhai Space Exhibition! Amidst distractions, it brings focus & ignites young minds at early stage. Hope such efforts continue and expecting more such exposures.🙏
1
1
2
189
Collector & DM, Navsari retweeted
Yesterday marked a significant milestone with the inauguration of PMD-VK Navsari, held in the gracious presence of the Hon’ble Collector, Navsari, Hon’ble Cabinet Minister Shri Naresh Patel Ji, SDM Sir, Ms. Maltiben, RMO, Sub-District Hospital, Navsari. The establishment of #PMD VK #Navsari is an important initiative towards strengthening rehabilitation services and improving access to assistive devices for Persons with Disabilities (PwDs) and seniors citizens in the region. The centre will serve as an important platform for facilitating quality rehabilitation support and bringing ALIMCO’s services closer to the beneficiaries. It is a matter of great pride and privilege for us to be associated with this significant occasion. The inauguration marks a new beginning towards accessible, inclusive and beneficiary-centric rehabilitation services in Navsari and surrounding areas. Collector Navsari @CollectorNav
1
8
808
Collector & DM, Navsari retweeted
જો તમે કોઈની ખુશી જોઈ ખુશ થઈ શકતાં હોવ તો આ ખબર તમને જરૂર સ્પર્શશે… વિચારો જે માણસ અશક્ત છે, આપ બળે ચાલી નથી શકતો એને સરકાર આર્ટિફિશિયલ અંગ આપે અને એ ચાલવા લાગે, તો આનાથી વધુ આનંદ એના જીવનમાં બીજો શું હોઈ શકે? સરકારી યોજનાઓ વડે નવસારી જિલ્લા કલેકટરે 7457 વધુ લોકોના જીવનમાં એક નવી ઊર્જા રેડી છે. અસમર્થ લોકોને સામર્થ્યવાન બનાવવાના પ્રયાસો હજુ ચાલુ છે. સમયે જો પ્રોત્સાહન મળે. @Bhupendrapbjp | @CRPaatil @sanghaviharsh | @CollectorNav | @manish_gurwani
Moments like these! Partnered with @ALIMCOHQ to organize assessment & distribution camps for senior citizens and Divyangs in the district. Various assistive devices such as wheelchairs, battery-operated tricycles, hearing aids, chair with commodes etc. were given to 7457 people.
2
4
22
2,446
Collector & DM, Navsari retweeted
Moments like these! Partnered with @ALIMCOHQ to organize assessment & distribution camps for senior citizens and Divyangs in the district. Various assistive devices such as wheelchairs, battery-operated tricycles, hearing aids, chair with commodes etc. were given to 7457 people.
1
3
2
32
2,777
Collector & DM, Navsari retweeted
Under the leadership of Hon’ble Union Minister of Jal Shakti Sh C R Patil, on Swachh Bharat Diwas, Ms. Aishvarya Singh, JS & National Mission Director, #SBMG today participated in the Special Gram Sabha at Majigam GP, Chikhli Block, Navsari District, Gujarat for #SHS2026.
2
2
2
8
1,430
Collector & DM, Navsari retweeted
‘एक पेड़ माँ के नाम’ अभियान के अंतर्गत वृक्षारोपण में सहभागी होकर मातृशक्ति को नमन किया। माँ के नाम समर्पित यह पौधा आने वाली पीढ़ियों के लिए हरियाली, छाँव और जीवन का उपहार बने, यही कामना है। इस अवसर पर गुजरात सरकार के माननीय मंत्री श्री नरेश पटेल, स्वच्छ भारत मिशन (ग्रामीण) की मिशन निदेशक श्रीमती ऐश्वर्या सिंह, जल शक्ति मंत्रालय के पेयजल एवं स्वच्छता विभाग के वरिष्ठ अधिकारी, नवसारी जिला कलेक्टर, जिला विकास अधिकारी, भाजपा नवसारी जिला अध्यक्ष श्री भुराभाई शाह तथा राज्य एवं जिला प्रशासन के अन्य वरिष्ठ अधिकारी उपस्थित रहे। #EkPedMaaKeNaam
6
45
91
3,509
Collector & DM, Navsari retweeted
🎒 SHS-2026 | બાળ સહભાગિતા સ્વચ્છતા હી સેવા-2026 અભિયાન અંતર્ગત નવસારી જિલ્લાની શાળાઓના બાળકોએ સ્વચ્છતા પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર સહભાગિતા નોંધાવી. #SHS2026 #SWACHHTAHISEVA2026 #SWACHHTAHISEVA #SWACHHTA_MEIN_SAHBHAG_SWACHH_BHARAT_VIKSIT_BHARAT #crd_gujarat #sbmr_gujarat
2
5
143
Collector & DM, Navsari retweeted
🎒 SHS-2026 | બાળ સહભાગિતા સ્વચ્છતા હી સેવા-2026 અભિયાન અંતર્ગત નવસારી જિલ્લાની શાળાઓના બાળકોએ સ્વચ્છતા પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર સહભાગિતા નોંધાવી. #SHS2026 #SWACHHTAHISEVA2026 #SWACHHTAHISEVA #SWACHHTA_MEIN_SAHBHAG_SWACHH_BHARAT_VIKSIT_BHARAT #crd_gujarat #sbmr_gujarat
2
6
137
Collector & DM, Navsari retweeted
🎒 SHS-2026 સ્વચ્છતા હી સેવા-2026 અભિયાન અંતર્ગત નવસારી જિલ્લાની શાળાઓના બાળકોએ સ્વચ્છતા પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર સહભાગિતા નોંધાવી. #SHS2026 #SWACHHTAHISEVA2026 #SWACHHTAHISEVA #SWACHHTA_MEIN_SAHBHAG_SWACHH_BHARAT_VIKSIT_BHARAT #crd_gujarat #sbmr_gujarat
2
7
131
Collector & DM, Navsari retweeted
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત આંખ તપાસ કેમ્પ** સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત જિલ્લા આરોગ્ય વિભાગ તથા GSRTC ના સંયુક્ત સહયોગથી GSRTC ડેપો નવસારી ખાતે આંખ તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ.@CMOGuj @sanghaviharsh @pravinmalibjp @GRSAofficial @COTGuj_office @CollectorNav @GMVDTOA
2
6
238
Collector & DM, Navsari retweeted
🧹SHS-2026 | Day 6 તા.22/09/2026ના રોજ અભિયાનના છઠ્ઠા દિવસે નવસારી જિલ્લામા સ્વચ્છ જળાશયો અને ધાર્મિક સ્થળોની સાફ-સફાઈ હાથ ધરવામાં આવી. #shs2026 #swachhtahiseva2026 #swachhtahiseva #swachhta_mein_sahbhag_swachh_bharat_viksit_bharat #crd_gujarat #sbmr_gujarat
2
3
145
Collector & DM, Navsari retweeted
🧹 સ્વચ્છતા હી સેવા - 2026 | NGO સહભાગિતા તા. 22/09/2026ના રોજ NGO દ્વારા સ્વચ્છતા હી સેવા-2026 અભિયાનમાં સક્રિય સહભાગિતા નોંધાવવામાં આવી. 📍 નવસારી જિલ્લો #SHS2026 #SWACHHTAHISEVA2026 #SWACHHTAHISEVA #SWACHHTA_MEIN_SAHBHAG_SWACHH_BHARAT_VIKSIT_BHARAT #crd_gujarat #sbmr_gujarat
2
4
130
આજ રોજ મે. પ્રાંત અધિકારીશ્રી ચીખલી દ્વારા ગણપતિ વિસર્જનમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તથા શાંતિ રીતે ગણપતિ વિસર્જન થાય એ માટે ગણદેવી તથા બીલીમોરામાં આવેલ ગણપતિ વિસર્જન સ્થળની મુલાકાત લેવામાં આવી તથા લાઇન ડિપાર્મેન્ટના અધિકારીશ્રીઓને જરૂરી સૂચનાઓ આપી. @CollectorNav @InfoNavsariGoG
1
3
167
Collector & DM, Navsari retweeted
તા:-૧૯/૦૯/૨૦૨૬ ના રોજ મા.કલેક્ટરશ્રી નવસારીની અધ્યક્ષતામાં માર્ગ સલામતી તથા ડિસ્ટ્રીક્ટ હાઇવે સેફ્ટી ટાસ્ક ફોર્સ કમિટી બેઠકનું આયોજન કરવામાં આવ્યું.@CMOGuj @sanghaviharsh @pravinmalibjp @GRSAofficial @CollectorNav @SP_Navsari @COTGuj_office @GMVDTOA
2
4
258
Collector & DM, Navsari retweeted
નિરપણ પ્રા.શાળા,તા.વાંસદા,જિ નવસારી ખાતે વંચિત જૂથના બાળકોના સન્માન કાર્યક્રમમાં હાજર રહ્યા.આ 50 બાળકો માટે કચેરી દ્વારા દાતાશ્રીઓ સાથે સંકલન કરી સ્ટેશનરીની કિટ, દફતર,યુનિફોર્મ અને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું.વંચિત જૂથના બાળકોના વાલીઓ સાથે શિક્ષણના મહત્વ વિશે ચર્ચા કરી.
2
5
169