Collector & DM, Navsari (@CollectorNav) header
Collector & DM, Navsari (@CollectorNav) profile picture

Official account of the Collector and District Magistrate, Navsari District, Gujarat| Manish Gurwani, IAS

Navsari, Gujarat, India
Joined June 2015
Photo by Collector & DM, Navsari (@CollectorNav)Photo by Collector & DM, Navsari (@CollectorNav)Photo by Collector & DM, Navsari (@CollectorNav)Photo by Collector & DM, Navsari (@CollectorNav)Photo by Collector & DM, Navsari (@CollectorNav)Photo by Collector & DM, Navsari (@CollectorNav)Photo by Collector & DM, Navsari (@CollectorNav)Photo by Collector & DM, Navsari (@CollectorNav)Photo by Collector & DM, Navsari (@CollectorNav)Photo by Collector & DM, Navsari (@CollectorNav)
Collector & DM, Navsari retweeted
રંગપુર શાળા નવસારીના બાળ અષ્ટપ્રધાનમંડળે DPEO,DDOશ્રી અને કલેક્ટરશ્રીની કચેરીની મુલાકાત લઈ સંવાદ દ્વારા વહીવટી તંત્રને સમજવાનો અનોખો અનુભવ મેળવ્યો.અધિકારીઓના આત્મીય સંવાદ અને પ્રેરક માર્ગદર્શને બાળકોની જિજ્ઞાસાને નવી પાંખો આપી.આ મુલાકાત નહીં,નેતૃત્વના ઘડતરનું જીવંત શિક્ષણ બન્યુ.
1
3
1
8
266
Collector & DM, Navsari retweeted
ખૂબ ખૂબ આભાર sir, લાઇબ્રેરી હું 6 વર્ષથી ચાલવું છું સરકારશ્રી માં રજીસ્ટ્રેશન પણ કરાવ્યું છે અને ગ્રામપંચાયતના સહયોગથી મકાન પણ મળ્યું છે અને એને અત્યાધુનિક બનાવવા માટે આપ સાહેબ એ ખૂબ સારી મદદ કરી એ બદલ ખૂબ ખૂબ આભાર રહશે.. અને વધુ સારી સુવિધા વિધાર્થીઓને મળશે ઉપરાંત આપના સહયોગથી ખૂબ ઉત્સાહ આવી ગયો છે વિધાર્થીઓમાં.. હવે બમણા ઉત્સાહથી વિધાર્થીઓને વાંચવાની પ્રેરણા મળશે... ખૂબ ખૂબ આભાર sir.... 🙏
આજે આ લાયબ્રેરી માટે જિલ્લા કલેકટર હસ્તક ની ગ્રાન્ટમાંથી 15 લાખ મંજૂર કર્યા છે. બિલ્ડિંગ અપગ્રેડેશન ઉપરાંત Desktops, furniture, RO, Solar Panel વિગેરે ની જોગવાઈ રાખવામાં આવી છે. ધ્યાન દોરવા બદલ આભાર. @CMOGuj @InfoGujarat @InfoNavsariGoG @JayantiRavi @sanghaviharsh @Bhupendrapbjp
1
2
26
1,984
આજે આ લાયબ્રેરી માટે જિલ્લા કલેકટર હસ્તક ની ગ્રાન્ટમાંથી 15 લાખ મંજૂર કર્યા છે. બિલ્ડિંગ અપગ્રેડેશન ઉપરાંત Desktops, furniture, RO, Solar Panel વિગેરે ની જોગવાઈ રાખવામાં આવી છે. ધ્યાન દોરવા બદલ આભાર. @CMOGuj @InfoGujarat @InfoNavsariGoG @JayantiRavi @sanghaviharsh @Bhupendrapbjp
સાહેબ, આ "મરાંગ ગોમકે જયપાલસિંહ મુંડા લાઇબ્રેરી અને પ્રશિક્ષણ કેન્દ્ર, વાંદરવેલા" છે જે ગ્રામપંચાયતની માલિકીના મકાનમાં પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 6 વર્ષચલાવવામાં આવે છે. અને અત્યાર સુધી 29 થી વધુ વિધાર્થીઓ પરીક્ષામાં પાસ થઈ નોકરી કરે છે. એક કોમ્પ્યુટર છે અને ફ્રી વાઇફાઇ છે અને પુસ્તકો 700 થી પણ વધારે છે.. આને મોડર્ન ડિજિટલ સેન્ટર બનાવવા માટે કોમ્પ્યુટર અને અન્ય મદદ કરી આપો તો સારું
3
17
3
97
6,838
આજરોજ લોકપ્રશ્નોના નિષ્ઠાપૂર્વક નિરાકરણના હેતુને સાર્થક કરતો જિલ્લા સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો. અરજદારશ્રીઓના પ્રશ્નો પ્રત્યક્ષ સાંભળી નિયમોનુસારની કાર્યવાહી કરવા તેમજ નિકાલ માટે સબંધિત અધિકારીશ્રીઓને સૂચનો કર્યા. #DistrictSwagat #grievanceredressal @CMOGuj
1
1
1
20
2,423
આજરોજ નવસારી (ગ્રામ્ય) તાલુકાના અંબાડા ખાતે આંગણવાડી, સસ્તા અનાજની દુકાન, સી.એચ.સી. રેફરલ હોસ્પિટલ, પ્રાથમિક શાળા અને ગ્રામ પંચાયતની મુલાકાત લીધી તેમજ ગ્રામજનોના પ્રશ્નો રૂબરૂ સાંભળી નિયમોનુસારની કાર્યવાહી કરવા સંબંધિત અધિકારીશ્રીને જણાવ્યું સુવિધાઓની સમીક્ષા કરી. @CMOGuj
1
15
2,063
આજરોજ મામલતદાર કચેરી, જલાલપોર ખાતે તાલુકા સ્વાગત અને ગ્રામ સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો,જેમાં અરજદારશ્રીઓના પ્રશ્નો રૂબરૂમાં સાંભળી નિયમોનુસારની કાર્યવાહી કરવા સંબંધિત અધિકારીશ્રીઓને જણાવ્યું. #swagatonline #grievanceredressal #TalukaSwagat #GramSwagat @cmogujarat @JayantiRavi
1
6
2,409
Thank you Hon'ble CM and his kind office for taking note of our work regarding Assessment & Distribution camps of Assistive devices for 7457 Divyangs & Senior citizens in the District in collaboration with @ALIMCOHQ. It motivates us to work harder. Compliments to entire team!
1
8
38
4,822
જિલ્લામાં વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગો ને વહીવટીતંત્ર ની DMF ગ્રાન્ટ, રાષ્ટ્રીય વયોશ્રી અને ADIP યોજના અંતર્ગત નિઃશુલ્ક સહાયક સાધન વિતરણ કરવાનું અભિયાન પૂર્ણ થયું.ઓગસ્ટ થી શરૂ કરાયેલ અભિયાન માં 5942 વરિષ્ઠ નાગરિકો,1515 દિવ્યાંગો, કુલ 7457 લોકો ને 5.93 કરોડ ના સાધનો આપવામાં આવ્યા.
1
3
18
2,767
Collector & DM, Navsari retweeted
તા:-૧૭/૧૦/૨૦૨૬ ના રોજ મા.કલેક્ટરશ્રી નવસારીની અધ્યક્ષતામાં માર્ગ સલામતી તથા ડિસ્ટ્રીક્ટ હાઇવે સેફ્ટી ટાસ્ક ફોર્સ કમિટી બેઠકનું આયોજન કરવામાં આવ્યું.@CMOGuj @sanghaviharsh @pravinmalibjp @GRSAofficial @CollectorNav @SP_Navsari @COTGuj_office @GMVDTOA
2
4
251
આજ રોજ ચીખલી તાલુકાના હરણગામ ખાતે શાળા, આંગણવાડી, આરોગ્ય સબ સેન્ટર, ગ્રામ પંચાયત અને સસ્તા અનાજની દુકાનની મુલાકાત લઈ સુવિધાઓની સમીક્ષા કરી. @CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh @JayantiRavi @InfoGujarat @revenuegujarat @InfoNavsariGoG
1
6
35
2,956
આજ રોજ ચીખલી તાલુકાના વેલણપોર ગામે સસ્તા અનાજની દુકાન, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, શાળા, આંગણવાડી અને ગ્રામ પંચાયત કચેરીની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું. @CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh @JayantiRavi @InfoGujarat @revenuegujarat @InfoNavsariGoG
1
2
269
Collector & DM, Navsari retweeted
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશ હવે સ્પેસ સેક્ટરમાં પોતાનું અગ્રીમ સ્થાન હાંસલ કરવા તરફ આગળ વધી રહેલ છે અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર વિજ્ઞાન આધારિત વિકાસની નેમ સાથે કામ કરી રહી છે ત્યારે ISRO, SAC તેમજ નવસારી જિલ્લા વહીવટી તંત્ર અને નવસારી મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ‘વિક્રમ સારાભાઈ સ્પેસ એક્ઝિબિશન’નું આયોજન સરાહનીય છે. આ પ્રકારના આયોજનોથી યુવા પેઢીમાં નવા યુગના વિજ્ઞાન અંગે જિજ્ઞાસા કેળવાશે તેમજ અંતરિક્ષ ક્ષેત્રની ભારતની ઐતિહાસિક સિદ્ધિઓથી પરિચિત થઈ ભાવિ વૈજ્ઞાનિકો બની ‘વિકસિત ભારત @ 2047’માં યોગદાન આપવા માટેની પ્રેરણા પ્રાપ્ત થશે.
જિલ્લા વહીવટી તંત્ર-નવસારી, નવસારી મહાનગરપાલિકા તથા Space Applications Centre-ISRO ના સંયુક્ત ઉપક્રમે આયોજિત ત્રિ-દિવસીય Vikram Sarabhai Space Exhibition નું સમાપન થયું. 11,000 થી વધુ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો દ્વારા આ પ્રદર્શન નિહાળવામાં આવ્યું.
4
27
49
5,216
જિલ્લા વહીવટી તંત્ર-નવસારી, નવસારી મહાનગરપાલિકા તથા Space Applications Centre-ISRO ના સંયુક્ત ઉપક્રમે આયોજિત ત્રિ-દિવસીય Vikram Sarabhai Space Exhibition નું સમાપન થયું. 11,000 થી વધુ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો દ્વારા આ પ્રદર્શન નિહાળવામાં આવ્યું.
3
1
14
3,612
આજ રોજ બીલીમોરા ખાતે યોજાયેલ 70 મી અખિલ ભારતીય રાજ્ય કક્ષા અંડર 19 બહેનો હેન્ડબોલ સ્પર્ધામાં મતદાર નોંધણી અધિકારીશ્રી ૧૭૬- ગણદેવી(અ. જ.જા.) વિ. સ. મ. વિ અને પ્રાંત અધિકારી ચીખલી દ્વારા મતદાર નોંધણી માટેની ખાસ ઝુંબેશ ૨૦૨૬ માટે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો. @CollectorNav
2
5
139
Collector & DM, Navsari retweeted
For a Tier 2/3 city parent, providing early exposure to spark kids' interest is tough. Huge thanks for the Vikram Sarabhai Space Exhibition! Amidst distractions, it brings focus & ignites young minds at early stage. Hope such efforts continue and expecting more such exposures.🙏
1
1
2
189
3-day Vikram Sarabhai Space Exhibition by Space Applications Centre, ISRO @isro was inaugurated today. The exhibition at Townhall, Navsari will offer opportunities for interaction with scientists, Demo of rocket launching, Various models, Space on Wheels etc. Request to visit.
2
6
24
2,216
In Vansda Taluka, visited Unai and Navtad Gram Panchayats, Unai Mata Mandir, PHC and Anganwaadi. Was happy to interact with students reading in Panchayat's Library at Unai. On their request, assured to sanction one additional hall in the library.
6
17
2,246
Collector & DM, Navsari retweeted
Yesterday marked a significant milestone with the inauguration of PMD-VK Navsari, held in the gracious presence of the Hon’ble Collector, Navsari, Hon’ble Cabinet Minister Shri Naresh Patel Ji, SDM Sir, Ms. Maltiben, RMO, Sub-District Hospital, Navsari. The establishment of #PMD VK #Navsari is an important initiative towards strengthening rehabilitation services and improving access to assistive devices for Persons with Disabilities (PwDs) and seniors citizens in the region. The centre will serve as an important platform for facilitating quality rehabilitation support and bringing ALIMCO’s services closer to the beneficiaries. It is a matter of great pride and privilege for us to be associated with this significant occasion. The inauguration marks a new beginning towards accessible, inclusive and beneficiary-centric rehabilitation services in Navsari and surrounding areas. Collector Navsari @CollectorNav
1
8
808