'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત આજરોજ જિ.પં.કચેરી પરિસરમાં કચેરીના અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્વચ્છતાની પ્રવૃત્તિ કરવામાં આવી.
#sevasankalpabhiyan
@DoWRRDGR_MoJS @swachhbharat @MoJSDDWS @cmogujarat @crdgujarat1 @dcofficeguj @indiaruraldev @MoRD_GoI
અસરગ્રસ્ત વિસ્તારમાં ઘરવખરીને થયેલા નુકસાનનો સ્થળ પર જઈ સર્વે કરવામાં આવી રહ્યો છે. સરકારશ્રીની જોગવાઈ મુજબ સહાયની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.અસરગ્રસ્ત નાગરિકોને સમયસર રાહત મળી રહે અને પુનઃસ્થાપન પ્રક્રિયા ઝડપથી થાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર સતત કાર્યરત છે.
પૂરથી અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક રાહત મળી રહે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કેશ ડોલ્સ સહાયનું વિતરણ ઝડપી ગતિએ કરવામાં આવી રહ્યું છે.અસરગ્રસ્ત નાગરિકોને વહેલી તકે આર્થિક સહારો મળે તે માટે સમગ્ર તંત્ર સંવેદનશીલતા અને પ્રતિબદ્ધતા સાથે કાર્યરત છે.
હાલમાં અત્રેના જિલ્લામાં પૂરનું પાણી ઓસરતાં જાહેર આરોગ્યની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા રાખી તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી છે.ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીનું ક્લોરિનેશન,જંતુનાશક દવાનો છંટકાવ તેમજ આરોગ્યલક્ષી પ્રાથમિક ચકાસણીની કામગીરી અસરકારક રીતે કરવામાં આવી.
અત્રેના જિલ્લામાં પૂર બાદ આરોગ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખી આજરોજ અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય ચકાસણી, ક્લોરિનેશન અને જંતુનાશક દવાનો છંટકાવ જેવી નિવારક કામગીરી સઘન રીતે હાથ ધરવામાં આવી રહી છે.
પૂર બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્વચ્છતા પુનઃસ્થાપિત કરવા ગામો, મહોલ્લાઓ, રસ્તાઓ અને ગલીઓમાં સઘન સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું. સ્વચ્છ પરિસર દ્વારા જનજીવન ઝડપથી સામાન્ય બને તે માટે જિલ્લા વહીવટીતંત્ર સતત કાર્યરત છે.
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગિફ્ટ સિટીની મુલાકાત લઈ વિવિધ નિર્માણાધીન વિકાસ કાર્યોની સમીક્ષા કરી; વૈશ્વિક રોકાણનું અગ્રણી કેન્દ્ર બની રહેલ ગિફ્ટ સિટી ‘વિકસિત ભારત @ 2047’ના વિઝનને સાકાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો…
ગુજરાત બન્યું ગ્લોબલ સેમિકન્ડક્ટર હબ...
ટેકનોલોજી અને નવતર સંશોધનોના સમન્વય સાથે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે તા. 4 જુલાઈ, 2026ના રોજ સાણંદ ખાતે હાઈ-ટેક OSAT ફેસિલિટીનું ભવ્ય ઉદ્ઘાટન. ગુજરાત બન્યું વૈશ્વિક ટેકનોલોજીનું નવું પાવરહાઉસ!
#SemiconHubGujarat
સંકલ્પથી સિદ્ધિ તરફ અવિરત આગેકૂચ ✨
આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ નેતૃત્વમાં દેશના ખૂણે-ખૂણે પહોંચી રહ્યો છે વિકાસ...
ગરીબ કલ્યાણથી લઈને નારીશક્તિ અને રાષ્ટ્ર નિર્માણ સુધી, આ છે અવિરત પ્રગતિના 12 વર્ષ જનવિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના...
#12YearsOfSeva
તા.૩૦/૦૫/૨૦૨૬ના રોજ નવસારી તાલુકાના સૂપા ગામે પ્રવાહી કચરા વ્યવસ્થાપન અંતર્ગત ABR,વર્ટિકલ ફિલ્ટર ચેમ્બર, સામૂહિક શોકપિટ અને કિચન ગાર્ડનની સ્થળ વિઝિટ તેમજ કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા.
@CMOGuj
@InfoGujarat
તા.૩૦/૦૫/૨૦૨૬ના રોજ ગણદેવી તાલુકાના મોજે.અમલસાડ ગામે કચરા વ્યવસ્થાપન અંતર્ગત વર્ટિકલ ફિલ્ટર ચેમ્બર, સેગ્રીગેશન શેડની સ્થળ વિઝિટ કરી તેમજ કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા.
@CMOGuj
@InfoGujarat
DDO Navsari retweeted
विध्वंस से सृजन तक की विशाल यात्रा...
माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी की पावन उपस्थिति में सोमनाथ मंदिर के पुनरुद्धार की 75वीं वर्षगांठ अवसर पर आयोजित हो रहा है विरासत का महोत्सव, आइए इस ऐतिहासिक अवसर के साक्षी बने।
🗓️ 8 से 11 मई
#SomnathVirasatke75Years
@CMOGuj
લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પથી શરૂ થયેલી સોમનાથની આ યાત્રાને આજે માનનીય વડાપ્રધાનશ્રી નવી ઊંચાઈઓ પર લઈ ગયા છે.વિનાશની શક્તિ કરતા સર્જનની શક્તિ પ્રબળ હોય છે તેનું ઉત્તમ ઉદાહરણ એટલે સોમનાથ...
#SomnathVirasatke75Years
સોમનાથ : અખંડ આસ્થા, અવિનાશી સંસ્કૃતિ અને ભારતના ગૌરવનું પ્રતિક.
સોમનાથ મંદિરના પુનઃનિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થયાના અવસરે ઉજવાઈ રહ્યો છે સોમનાથ અમૃત મહોત્સવ.આવો, આ પવિત્ર અવસરે આપણે સૌ આ મહોત્સવમાં સહભાગી બનીએ.
જય સોમનાથ
#SomnathVirasatke75Years
આજરોજ ચીકટીયા તા.વાંસદા ખાતે લોકસંવાદ કાર્યક્રમ યોજી ગ્રામજનોના પ્રશ્નોના નિરાકરણ માટે સંબધિત વિભાગને સૂચનો કર્યા. તેમજ ગ્રામ પંચાયત કચેરી, આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા.
DDO Navsari retweeted
આજરોજ મે.પ્રભારી સચિવશ્રી, નવસારી આર્દ્રા અગ્રવાલના અધ્યક્ષસ્થાને જિલ્લા સમીક્ષા બેઠક યોજાઈ. બેઠકમાં મે.પ્રભારી સચિવશ્રી દ્વારા જિલ્લાના વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
@CMOGuj @NavsariNMC @DdoNavsari @InfoNavsariGoG
DDO Navsari retweeted
વણગામ હરકણીયા -૨ આંગણવાડી કેન્દ્રના કિચન ગાર્ડનમાંથી બાળકોને સરગવાનું વિતરણ. જિ. નવસારી
@CMOGuj
@InfoGujarat
@VakilMla
@ranjit_ias
@PIBAhmedabad
@Collectornavsa1
@DdoNavsari
DDO Navsari retweeted
આજરોજ મોજે-ચોખડ, તા.જલાલપોર ખાતે આંગણવાડી, પ્રાથમિક શાળા અને ગ્રામ પંચાયતની મુલાકાત લીધી. તલાટી કમ મંત્રીશ્રીના સામાન્ય દફતરની તપાસણી કરી, સરકારી સર્વે નંબરોની સ્થળ મુલાકાત લીધી.
@CMOGuj @JayantiRavi @revenuegujarat @DdoNavsari @InfoNavsariGoG













































