rangpur primary school retweeted
રંગપુર શાળા નવસારીના બાળ અષ્ટપ્રધાનમંડળે DPEO,DDOશ્રી અને કલેક્ટરશ્રીની કચેરીની મુલાકાત લઈ સંવાદ દ્વારા વહીવટી તંત્રને સમજવાનો અનોખો અનુભવ મેળવ્યો.અધિકારીઓના આત્મીય સંવાદ અને પ્રેરક માર્ગદર્શને બાળકોની જિજ્ઞાસાને નવી પાંખો આપી.આ મુલાકાત નહીં,નેતૃત્વના ઘડતરનું જીવંત શિક્ષણ બન્યુ.
PTI NEWSરિપોર્ટર શ્રી રાજન રાજપૂત સાહેબ દ્વારા શાળાની ડોક્યુમેટ્રી કરવામાં આવી હતી અને રાજનજીના શાળા વિશેના અભિપ્રાય.... Thank you sir.
બેગલેસ ડે અંતર્ગત શાળાના બાળકો દ્વારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈની મુલાકાત લીધી.
આ મુલાકાત દરમિયાન કૃષિ વૈજ્ઞાનિક દ્વારા બાળકોને હલકા ધાન્ય, આધુનિક બિયારણ, જંતુનાશકો તથા આધુનિક કૃષિ પદ્ધતિઓ અંગે રસપ્રદ અને ઉપયોગી માહિતી મેળવી.
📚 પુસ્તકની બહારનું શિક્ષણ – અનુભવમાંથી જ્ઞાન તરફ!
શાળાનો એક નવતર પ્રયોગ એક્સપર્ટ ટોક અંતર્ગત આજે ભૂસ્તરશાસ્ત્રી શ્રી રાઠોડ સાહેબ દ્વારા વરસાદી પાણી બચાવ અને પાણી પુન:વપરાશનો સેમિનાર રાખવામાં આવ્યો.
પાણી પુરવઠા વિભાગ નો આભાર..
VIDEO | Gujarat’s Rangpur Government Primary School in the remote tribal area of Navsari district is creating a distinct identity through modern education and innovative initiatives. The school has a VR lab, a network lab with 45 computers, digital education facilities and 108 science models. Around Rs 1.48 crore has been raised through community participation to strengthen the school’s infrastructure and educational facilities. Its news studio gives students hands-on experience in preparing news bulletins, anchoring and video editing, helping build their language skills, confidence and technology skills. Teachers and officials also visit the school to see its educational experiments, while teacher Nitin Kumar Pathak has been selected as the primary teacher from Gujarat for the 2026 National Teachers’ Award.
(Full video available on PTI Videos - ptivideos.com)
રાજ્ય કક્ષાની સાયન્સ સેમિનાર સ્પર્ધામાં નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી રહેલ રંગપુર શાળાની દીકરી માહીબેન ગાંવિત.
Thank you very much.
Shri Nitinkumar Mahendrakumar Pathak of Rangpur Primary School, Vansda, Navsari, Gujarat, is recognized for his leadership in converting a resource-constrained tribal Government Primary School into a nationally acclaimed hub for digital, experiential, and eco-friendly education.
To bring technological empowerment to the grassroots level, he built a robust digital infrastructure for students inclusive of 45-computer IT lab, a cutting-edge 7D VR/AR lab, an offline school server known as the "Rangpur Server," and a dedicated student journalism studio, "R NEWS."
#NationalAwardToTeachers




















