MAMLATDAR BARVALA (@MBarvala) header
MAMLATDAR BARVALA (@MBarvala) profile picture

official account of Mamlatdar Barvala

BARVALA, botad
Joined July 2018
Photo by MAMLATDAR BARVALA (@MBarvala)Photo by MAMLATDAR BARVALA (@MBarvala)Photo by MAMLATDAR BARVALA (@MBarvala)Photo by MAMLATDAR BARVALA (@MBarvala)Photo by MAMLATDAR BARVALA (@MBarvala)Photo by MAMLATDAR BARVALA (@MBarvala)Photo by MAMLATDAR BARVALA (@MBarvala)Photo by MAMLATDAR BARVALA (@MBarvala)Photo by MAMLATDAR BARVALA (@MBarvala)Photo by MAMLATDAR BARVALA (@MBarvala)
MAMLATDAR BARVALA retweeted
બોટાદ જિલ્લાના બરવાળામાં આઇકોનિક મતદાન મથક પર આજે સૌનો ઉત્સાહ ખૂબ પ્રેરક હતો. મતદાન મથકને ગુલાબી થીમ પર તૈયાર કરવામાં આવ્યું હતું. બાળકો માટે રમકડાં, મોટી ઉંમરના મતદારો માટે વ્હીલ ચેર, મેડિકલ ટીમ જેવી સુવિધાઓ અને ઢોલના નાદે લોકશાહીનો ઉત્સવ મનાવવામાં આવ્યો. મતદાન મથકના સૌ કર્મીઓ અને મતદારોને અભિનંદન.
5
83
148
2,536
MAMLATDAR BARVALA retweeted
આગામી તા.26/04/2026 ના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી અંતર્ગત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ બોટાદ/બરવાળા નગરપાલિકા ચૂંટણીમાં બોટાદ જિલ્લાના તમામ મતદારોને મતદાન કરવા અનુરોધ કરવામાં આવે છે. @SECGujarat @InfoBotadGoG
5
11
430
ભારત પર્વ 2025 🗓️ 01થી 15 નવેમ્બર, 2025 એકતાનગર ખાતે પ્રાકૃતિક સૌંદર્યની સાથે ભારતના સાંસ્કૃતિક વૈવિધ્યના અનેરા સંગમને માણવાનો અનેરો અવસર. #BharatParv2025 BharatParv2025BTD
2
113
આજ રોજ પ્રાંત અધિકારીશ્રી, બરવાળાના અધ્યક્ષસ્થાને નવેમ્બર-૨૦૨૫ના માસની બરવાળા તાલુકા સંકલન સમિતિની બેઠક યોજવામાં આવી. @CMOGuj @JayantiRavi @Collectorbotad @InfoBotadGoG @InfoGujarat
1
2
143
ભારત પર્વ 2025 🗓️ 01 થી 15 નવેમ્બર, 2025 એક ભારત શ્રેષ્ઠ ભારતને ઉજાગર કરતા આ ભારત પર્વમાં સહભાગી થઈએ અને ભારતની વૈવિધ્યસભર સંસ્કૃતિ સાથે ઉજવીએ.. #BharatParv2025
1
157
માન.પ્રધાનમંત્રીશ્રી આગામી તા.૨૦/૦૯/૨૦૨૫ના રોજ ભાવનગર ખાતે પધારનાર હોઇ, જેના અનુસંધાને પ્રાંત અધિકારીશ્રી, બરવાળાના અધ્યક્ષસ્થાને આજ રોજ સંબંધિત અધિકારીશ્રીઓ/વિભાગોની એક અગત્યની મીટીંગનું આયોજન કરવામાં આવેલ. @CMOGuj @Collectorbotad @JayantiRavi @InfoBotadGoG @InfoGujarat
1
3
152
આજ રોજ એક પેડ મા કે નામ ૨.૦ અભિયાન અંતર્ગત 76 મા તાલુકા કક્ષાના વન મહોત્સવનું આયોજન માન.ધારાસભ્યશ્રી કાળુભાઈ ડાભીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું તેમજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું.@CMOGuj @Collectorbotad @InfoBotadGoG
1
97
MAMLATDAR BARVALA retweeted
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં શિક્ષણનો વ્યાપ વધારી વિદ્યાર્થીઓને નવીનતમ કૌશલ્યોથી સજ્જ કરતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
40
64
5
117
5,874
આજ રોજ માહે-સપ્ટેમ્બર-૨૦૨૫ માસની બરવાળા તાલુકાની સંકલન તથા ફરીયાદ નિવારણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું. જેમાં તાલુકાના વિવિધ પ્રશ્નોની સબંધિત વિભાગ સાથે સમીક્ષા કરી જરૂરી સુચના આપવામાં આવી.@Collectorbotad @InfoBotadGoG @CMOGuj
1
2
149
MAMLATDAR BARVALA retweeted
ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2025-26' ના કલ્યાણકારી બજેટમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની વિવિધ આવાસ યોજનાઓ અંતર્ગત આપવામાં આવતી મકાન સહાયમાં ₹50,000 નો વધારો કરવામાં આવ્યો !! માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબ દ્વારા આપવામાં આવેલા "અંત્યોદય કલ્યાણ"ના ધ્યેયને સર્વોચ્ચ પ્રાધાન્ય આપી ગરીબમાં ગરીબ વ્યક્તિના સર્વાંગીણ કલ્યાણ માટે રાજ્ય સરકાર દૃઢ કટિબદ્ધ છે. #HousingForAll #GujaratBudget2025
1
4
11
778
આજ રોજ નિયામકશ્રી જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી બોટાદના અધ્યક્ષ સ્થાને " મામલતદાર કચેરી બરવાળા સભાખંડમાં તાલુકા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમાં નાગરિકોના વિવિધ પ્રશ્નોના નિકાલ કરવામાં આવ્યા.@CMOGuj @Collectorbotad @barwala_prant @InfoBotadGoG
1
1
165
બરવાળા તાલુકાના નાગરિકોના પ્રશ્નોના ઝડપી નિકાલ થાય તથા જનતાને સ્પર્શતા પ્રશ્નો બાબતે માંહે માર્ચ _૨૦૨૫ ની તાલુકા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક તા.૦૩-૦૩-૨૦૨૫ ના રોજ માન.પ્રાંત સાહેબશ્રીના અધ્યક્ષ સ્થાનેથી યોજવામાં આવી.@CMOGuj @Collectorbotad @barwala_prant @InfoBotadGoG
3
4
156
આગામી 27 ફેબ્રુઆરી 2025 થી શરૂ થનાર SSC/HSC બોર્ડ ની પરીક્ષા સંદર્ભે પરીક્ષા સેન્ટરો ઉમા શૈક્ષણિક સંકુલ,લાઠીદડ અને ગર્લ્સ હાઈસ્કૂલ,બરવાળા ખાતે મુલાકાત કરી,પરીક્ષાની પૂર્વતૈયારી અને વ્યવસ્થાની સમીક્ષા કરી,જરૂરી સૂચનાઓ આપી. @CMOGuj @BhanubenMLA @InfoBotadGoG
4
5
387
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ટેકનોલોજીનો ઉપયોગ થકી ગ્રામ્ય જીવન અને ગ્રામીણ અર્થતંત્રમાં પરિવર્તન લાવતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
5
4
272
આજ રોજ આરોગ્ય વિભાગને લગત - ટી.બી.ફોરમ કમિટી જિલ્લા આરોગ્ય સંકલન સમિતિ માતૃ બાળ મરણ સમિતિ ગવર્નિંગ બોડી કમિટી સંચારી રોગી કલ્યાણ સમિતિ IDCC સંકલન સમિતિ વિગેરે બેઠકો યોજી જરૂરી સમીક્ષા કરી,સૂચનો કરવામાં આવ્યા. @CMOGuj @BhanubenMLA @revenuegujarat @InfoBotadGoG
6
27
576
૨૬ મી જાન્યુઆરી -૨૦૨૫ " પ્રજાસત્તાક કાર્યક્રમ જિલ્લા કક્ષાની ઉજવણી બરવાળા તાલુકામાં યોજાનાર હોય, સુચારુ આયોજનના ભાગરૂપે પ્રાંત અધિકારીશ્રી બરવાળા ના અધ્યક્ષ સ્થાને આજ રોજ મીટીગનું આયોજન કરવામાં આવ્યું.@CMOGuj @Collectorbotad @barwala_prant @InfoBotadGoG
5
7
242
MAMLATDAR BARVALA retweeted
માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યના મંત્રીશ્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં અંબોડ ગામે સાબરમતી નદી પર બેરેજના કામના ખાતમુહૂર્ત સહિત ગુજરાત સરકારના જળ સંપત્તિ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ તથા શિક્ષણ વિભાગના ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ₹241.89 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું.
3
83
165
3,969
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થકી નાગરિક સુવિધાની સાથોસાથ પ્રવાસન સ્થળોનો સર્વાંગી વિકાસ સાધતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
4
5
189