RAGEBAIT (@Sunilrainmaker) profile picture

good may be good......but its exellent to be bad like sunil chauhan

jamanagar.gujrat
Joined May 2016
Photo by RAGEBAIT (@Sunilrainmaker)Photo by RAGEBAIT (@Sunilrainmaker)Photo by RAGEBAIT (@Sunilrainmaker)Photo by RAGEBAIT (@Sunilrainmaker)Photo by RAGEBAIT (@Sunilrainmaker)Photo by RAGEBAIT (@Sunilrainmaker)Photo by RAGEBAIT (@Sunilrainmaker)Photo by RAGEBAIT (@Sunilrainmaker)Photo by RAGEBAIT (@Sunilrainmaker)Photo by RAGEBAIT (@Sunilrainmaker)
कभी-कभी लगता है मेरी जिंदगी में जितने भी दुख हैं, वो सब God वाला मैसेज 10 लोगों को फॅरवर्ड ना करने से ही आये हैं।....😷😷 😂😂😂
1
7
દર દિવાળીએ નવું નવું લાવે છે આ વોટ્સપિયા આધેડો 😬
✍️ આજે 'ધોકો' નહીં પરંતુ 'ધોખો' છે. 👉આ 'ધોખો' છે શું..?? વિક્રમ સંવતનું 'કેલેન્ડર' ચંદ્રની ગતિ પર આધારિત છે, આમતો પૃથ્વી પરની બધી કુદરતી ઘટનાઓ, ચંદ્રની પૃથ્વી સાપેક્ષ અને પૃથ્વીની સૂર્યને સાપેક્ષ ગતિ પર આધારિત જ છે. સામાન્ય રીતે વિક્રમ સંવતના મહિનાઓ ચંદ્ર જે તે નક્ષત્રમાં પ્રવેશે તે પરથી નક્કી થતા હોય છે. દરેક માસની શરૂઆત, ચંદ્રના જે તે નક્ષત્રમાં પ્રવેશથી શરૂ થતી હોય. જેમકે, 'કૃતિકા' નક્ષત્રથી કારતક માસ, 'મૃગશીર્ષ' નક્ષત્રથી માગશર, 'પુષ્ય'થી પોષ, 'મઘા'થી મહા વગેરે.. આવી જ રીતે 'આસો' માસની અમાવાસ્યા બાદ, ચંદ્રએ 'કૃતિકા' નક્ષત્રમાં પ્રવેશવાનું હોય છે. ચંદ્રના, પૃથ્વી સાપેક્ષ પરિક્રમણ સમય 'પૂર્ણ દિવસ' માં ન હોવાથી, ક્યારેક તે 'કૃતિકા' નક્ષત્રમાં પ્રવેશી શકતો નથી એટલેકે ચંદ્રએ વિશ્વાસઘાત (ધોખો...??) કર્યો. આથી તે દિવસે તે માસની એકમ ન થતાં, તેના પછીના દિવસે એકમથી નવો મહિનો શરૂ થાય. પરંતુ 'દિવાળી' એટલે કે આસો માસની અમાવસ્યા બાદ, વિક્રમ સંવત પૂર્ણ થયું ગણાય, વળી નવું વર્ષ શરૂ નથી થયું તેથી આ દિવસ બંને વર્ષ વચ્ચેનો *બફર દિવસ* ગણાય. (પડતર દિવસ) જૂના સમયમાં વિક્રમ સંવત મુજબ વેપારીઓ પોતાની દુકાનના ચોપડા જાળવતાં. દિવાળીએ તે વર્ષનો ચોપડો પૂર્ણ થઈ જાય અને નવા વર્ષનો ચોપડો હજી શરૂ થયો નથી તેથી જો દુકાને વ્યાપાર કરવામાં આવે તો તે નોંધવો ક્યાં...?? આ સમસ્યા નિવારવા તે દિવસે રજા રાખવામાં આવતી જેને ધોકો ખરેખર તો ધોખો કહેવાય છે. આ છે 'ધોકા(ધોખા)'નું રહસ્ય. પડતર દિવસ તેવું નામ આપ્યું, આપ સૌને આજે ધોકાની (ધોખા)(પડતર ) દિવસ ની શુભકામનાઓ.
1
29
नई पीढ़ी का नया विचार, फिक्स-पे मुक्त गुजरात इस बार! #GenZ_Against_Fixpay_Gujarat #કાળીચૌદશ એટલે અનિષ્ટ શક્તિઓ, કાળ અને નકારાત્મકતા પર સદાચાર અને પ્રકાશના વિજયનું પર્વ. શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ આ દિવસ અન્યાય અને પીડા આપનારી દૂષિત વ્યવસ્થાઓના નાશનો દિવસ ગણાય છે. જ્યારે આખો પ્રદેશ આ દિવસે અંતરના અને ઘરના અંધકારને દૂર કરવા દીવા પ્રગટાવી રહ્યો છે, ત્યારે ગુજરાતના લાખો યુવાનોના ભવિષ્ય પર છવાયેલા સૌથી મોટા '#કાળ' સમાન ફિક્સ પે પ્રથા સામે અવાજ ઉઠાવવો એ સમયની માંગ છે. 📢શા માટે ફિક્સ પે 'કાળ' સમાન છે?👇🏻 સમાન કામ, સમાન વેતનના બંધારણીય અધિકારનું હનન: સ્પર્ધાત્મક પરીક્ષાઓની રાત-દિવસ મહેનત કરીને, લાખો ઉમેદવારો વચ્ચે મેરિટમાં સ્થાન મેળવ્યા પછી પણ યુવાનને પૂરા હકનું વેતન ન મળે તે લોકશાહી અને બંધારણીય મૂલ્યોનું અપમાન છે. એક જ ટેબલ પર બેસીને સમાન કામ કરતા બે કર્મચારીઓ વચ્ચે વેતનમાં આભ-જમીનનો તફાવત રાખવો એ નીતિ વિરુદ્ધ છે. 💢આજના યુગમાં જ્યારે મોંઘવારી આસમાને છે, ત્યારે પાંચ વર્ષ સુધી નજીવા માનદ વેતનથી ઘર ચલાવવું, કુટુંબની જવાબદારી નિભાવવી કે વૃદ્ધ માતા-પિતાની સારવાર કરાવવી અશક્ય બની જાય છે. પરિણામે, રાજ્યનું યુવાધન માનસિક તણાવ, આર્થિક ભીંસ અને હતાશામાં ધકેલાય છે. 💢'કહેવાતા મોડલ રાજ્યમાં સરકારી સેવામાં જોડાતા શિક્ષિત યુવાનોનું સત્તાવાર રીતે અલ્પવેતનમાં નિયોજન થાય તે શોભતું નથી. વિકાસનું ખરું મોડલ એ છે જ્યાં શ્રમ અને પ્રતિભાનું પૂરું સન્માન જળવાય, નહિ કે તેનું આર્થિક અવમૂલ્યન થાય. #Gen_Z અને નવી પેઢીનો બદલાતો અભિગમ: નવી પેઢી મૂંગા મોઢે અન્યાય સહન કરવા ટેવાયેલી નથી. તેઓ પારદર્શિતા, યોગ્ય વળતર અને આત્મસન્માનની માંગ કરે છે. જ્યાં સુધી રાજ્યના વહીવટી તંત્રના પાયામાં બેઠેલો યુવાન અસંતુષ્ટ અને અસુરક્ષિત રહેશે, ત્યાં સુધી વહીવટની ગુણવત્તા પણ પ્રભાવિત થયા વગર રહેશે નહીં. કાળીચૌદશની આ સાંજે અંધકારરૂપી આ દૂષણનો નાશ થાય અને આવતીકાલની દિવાળી દરેક શિક્ષિત યુવાનના ઘરમાં આર્થિક સુરક્ષા અને આત્મસન્માનનો સાચો પ્રકાશ લાવે તે જ સાચી પ્રાર્થના હોઈ શકે. जब तक फिक्स-पे खत्म नहीं होगा, युवाओं का संघर्ष बंद नहीं होगा! #GenZ_Against_Fixpay_Gujarat
89
1,580
36
1,515
21,463
RAGEBAIT retweeted
જો એક સરકાર માટે આખા દેશનું ભાવિ નક્કી કરવા 5વર્ષ પૂરતા છે, તો શું એક કર્મચારી નોકરી માટે લાયક છે કે નહીં એ સમજવા માટે 1 વર્ષ પૂરતો ન હોઈ શકે ? જો હા, તો અજમાયશી કાળ 5વર્ષ જેટલો લાંબો શું કામ ? આ શોષણ નથી તો શું છે ? #FixPay #GenZ_Against_Fixpay_Gujarat
9
374
4
242
1,591
Replying to @tejasmajithiya5
ગુજરાત જેટલી કઠોર ફિક્સ પ્રથા પુરા ભારતમાં ક્યાય નથી. ગુજરાત વિકાસ મોડેલ હોવા છતાં ગુજરાતનાં ફિક્સ પગારનાં કર્મચારીની સ્થિતિ દયનિય. #GenZ_Against_Fixpay_Gujarat @Anchor_Pankaj @AmitChavdaINC @drmanishdoshi @dave_janak @Janak_Sutariyaa @devanshijoshi71 @chetan_pagi
9
4
43
RAGEBAIT retweeted
અદભૂત રીતે વાતને રજૂ કરી છે.
नई पीढ़ी का नया विचार, फिक्स-पे मुक्त गुजरात इस बार! #GenZ_Against_Fixpay_Gujarat
15
335
5
323
4,738
RAGEBAIT retweeted
ફિક્સ પેની નીતિ હટાવો, ન્યાયી પગાર અમલમાં લાવો! • શોષણ નહીં, સન્માન જોઈએ—યોગ્ય પગારનું ધોરણ જોઈએ ,વચનો નહીં, ન્યાય જોઈએ—ફિક્સ પેનો અંત જોઈએ! #GenZ_Against_Fixpay_Gujarat @CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh @KanuDesai180
11
10
42
Fix Pay — આધુનિક પગારચોરીનું એવું મોડેલ, જેમાં કર્મચારીને પગાર તો મળે છે… પણ પૂરતો પગાર મળતો નથી. કામ સંપૂર્ણ, જવાબદારી સંપૂર્ણ, ડ્યુટી સંપૂર્ણ… પણ પગાર આવે ત્યારે સરકાર કહે:હજુ તમે Fix Pay પર છો સાહેબ #GenZ_Against_Fixpay_Gujarat #GenZ_Against_Fixpay_Gujarat @sanghaviharsh
4
760
6
526
3,719
#GenZ_Against_Fixpay_Gujarat 🔥આજે અંધકારમાંથી પ્રકાશ તરફ જવાનું પર્વ એટલે કાળીચૌદસ,તો ચાલો ફિક્સ પ્રથા જેવા અન્યાયી રિવાજોનો પણ અંત લાવીએ.વર્ષોથી ચાલતી ગેરબંધારણીય પ્રથાનું કાયમી નિરાકરણ આવે તેવી સરકારશ્રીને નમ્ર વિનંતી.🙏⛳️ @CMOGuj @bhupendrapbjp @sanghaviharsh @KanuDesai180
1
101
1
74
493
RAGEBAIT retweeted
गुजरात के युवा एक हो जाओ, फिक्स-पे व्यवस्था हटवाओ! #GenZ_Against_Fixpay_Gujarat
1
437
3
305
1,189
કાળી ચૌદશે સંકલ્પ કરીએ: ફિક્સ પે રૂપી અંધકારને કાયમ માટે મિટાવીને જ રહીશું!" #GenZ_Against_Fixpay_Gujarat @CMOGuj @sanghaviharsh @KanuDesai180
3
754
6
547
4,095
हमारा संघर्ष किसी के खिलाफ नहीं, समान अधिकार के पक्ष में है! #GenZ_Against_Fixpay_Gujarat
69
54
170
RAGEBAIT retweeted
ભાજપ માં સિસ્ટમ જ છે જેટલા રમાડો એટલા ઉપર જશો ગુજરાત માં વર્ષો થી આ ચાલે છે. મુખ્યમંત્રી હોય કે ગૃહમંત્રી કોઈ લાયકાત ધરાવતા જ નથી બસ મહામાનવ ની સેવા કરો ઉપર થી ચિટ્ઠી આવે એ વાંચી ને બોલી જાઓ આ લોકો પાર્ટી માં જ એટલા ગુલામ છે ભાજપ માંથી કાઢો તો કોઈ હીરા ઘસવા પણ રાખે એમ નથી 🤣😂
Look at this video carefully. At first you will see BJP leader N Ramchander Rao aged 67 is touching the feet of Amit Shah who is 5 years younger than him. Then you will see BJP leader Sanjay Bandi Kumar putting slippers in front of Amit Shah and putting them on his feet. He is running behind him like a Security Guard. Absolute slavery culture 😹 & these people have the audacity to target others.
6
10
2
51
5,493
હવે આવીને આવી એક ટ્વીટ 2047 માટે કરી નાખો સાહેબ
A question- where do you see India in 2020?
1
96
Shop Name vs UPI Name
चाय पीयो… गांठीया खाओ… 😀
22
149
3
1,453
10,970
✊ ફિક્સ પે પ્રથા બંધ કરો, યુવાનોનું શોષણ બંધ કરો! સમાન કામ માટે સમાન વેતન, DA, HRA, TA અને તમામ હકો આપો. હવે અન્યાય નહીં ચાલે! 🔥 એકતા જ આપણી શક્તિ છે — હક માટે સૌ એકજૂથ બનો! #FixPayબંધકરો #EqualPay #GenZAgainstFixPay
4
294
2
402
33,057
RAGEBAIT retweeted
subah ka rapist agar sham tak bjp join karle toh usey rapist nahi, nationalist kehte hai
99
2,618
39
19,756
213,008
એ કાર્યવાહી પતી જાય પછી ગુજરાત પોલીસને ગુજરાત પોલીશ કહેવા બદલ આ લસણ પર પણ કડક કાર્યવાહી કરજો 😭 ગુનાહ હૈ યે
ગુજરાત પોલીશ , આ આઇડી ધરાવનાર લઘુમતી કોમનો માણસ છે અને કોઇ પણ છોકરીઓ ના ફોટા એમની પરમીશન વગર વાયરલ કરે છે આમની ધરપકડ કરી કડક કાયઁવાહી કરો . @sanghaviharsh @GujaratPolice @dgpgujarat @Cyberdost @cyberahmedabad1 @AhmedabadPolice
162
RAGEBAIT retweeted
Interesting fact: A female blue whale has a vagina measuring 7 to 10 feet, making it the second-biggest pussy in the world. Nunundar Modi remained the first.
172
1,152
153
13,412
222,066