Darshak Dhandhaliya (@darshakdd) profile picture
Joined February 2010
Photo by Darshak Dhandhaliya (@darshakdd)Photo by Darshak Dhandhaliya (@darshakdd)Photo by Darshak Dhandhaliya (@darshakdd)Photo by Darshak Dhandhaliya (@darshakdd)Photo by Darshak Dhandhaliya (@darshakdd)Photo by Darshak Dhandhaliya (@darshakdd)Photo by Darshak Dhandhaliya (@darshakdd)Photo by Darshak Dhandhaliya (@darshakdd)
મહેસૂલી કર્મચારીઓના પ્રશ્નો માટે આપેલ સમયમાં પરિણામ ન આપી શક્યા તો કર્મચારીઓ પર એક્શન લેવા માટે પત્ર લખીને કર્મચારીઓને ઉશ્કેરવાનું કામ થઈ રહ્યું છે આપ સાહેબને જણાવવાનું કે પ્રશ્નો સોલ્વ કરવાનું વિભાગને સૂચના આપવામાં આવે. @CMOGuj @sanghaviharsh @MLASanjaysinh
40
606
8
496
40,736
Darshak Dhandhaliya retweeted
Dr. Jayanti S. Ravi, ACS, Revenue Dept, Govt. of Gujarat, enlightened all on the new avenues and initiatives in reforming land administration and disaster management @CMOGuj @Bhupendrapbjp @InfoGujarat @JayantiRavi @ndmaindia @DoLR_MoRD @GIDMOfficial
2
12
2
27
2,282
Darshak Dhandhaliya retweeted
Dr. Jayanti S. Ravi, ACS, Revenue Dept, Govt. of Gujarat, enlightened all on the new avenues and initiatives in reforming land administration and disaster management @CMOGuj @Bhupendrapbjp @JayantiRavi @InfoGujarat @ndmaindia @DoLR_MoRD
1
51
3
136
5,039
ગુજરાત અને દેશના વિકાસને વૈશ્વિક ઊંચાઈએ લઈ જતાં અત્યાધુનિક પોર્ટ, હરિત ઉર્જા, સમુદ્ર તટીય વિકાસ અને વૈશ્વિક વ્યાપાર સાથે સંકળાયેલા અનેકવિધ પ્રકલ્પોનું માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત. #SamudraSeSamriddhi
1
5
334
માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi ના વરદ્હસ્તે ભાવનગર ખાતેથી રાજ્યમાં રોડ-રસ્તાઓ, ઉર્જા તેમજ નાગરિકોની સુવિધાઓમાં વધારો કરતાં કેન્દ્ર અને રાજ્ય સરકારના ₹26,000 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનો પ્રારંભ. #SamudraSeSamriddhi
1
5
332
Darshak Dhandhaliya retweeted
ભારત સરકાર દ્વારા ટીવી ન્યૂઝ ચેનલોને પોતાના કાર્યક્રમોમાં એર ડિફેન્સ સાયરનનો ઉપયોગ ન કરવા અંગે સલાહ... #GovernmentAdvisory #MediaGuidelines #MediaResponsibility #NationalSecurity
5
86
291
17,112
Drones have been sighted at 26 locations along the International Border and LoC with Pakistan. These include suspected armed drones. The locations include Baramulla, Srinagar, Avantipora, Nagrota, Jammu, Ferozpur, Pathankot, Fazilka, Lalgarh Jatta, Jaisalmer, Barmer, Bhuj, Kuarbet and Lakhi Nala. Regrettably, an armed drone targeted a civilian area in Ferozpur, resulting in injuries to members of a local family. The injured have been provided medical assistance and the area has been sanitised by security forces. The Indian Armed Forces are maintaining a high state of alert, and all such aerial threats are being tracked and engaged using counter-drone systems. The situation is under close and constant watch & prompt action is being taken wherever necessary. Citizens, especially in border areas, are advised to remain indoors, limit unnecessary movement, and strictly follow safety instructions issued by local authorities. While there is no need for panic, heightened vigilance and precaution are essential. 🇮🇳 @rajnathsingh @DefenceMinIndia @SethSanjayMP @HQ_IDS_India @adgpi @indiannavy @IAF_MCC @PIB_India @PIBFactCheck
784
7,837
311
39,611
3,143,976
Darshak Dhandhaliya retweeted
Union Minister @nsitharaman chairs meeting to review banking sector's operational and cybersecurity preparedness, including digital applications such as internet banking and #UPI Union Minister directs all banks to remain fully alert and prepared to deal with any eventuality or crisis, ensuring uninterrupted access to banking & financial services The Minister directed banks to ensure safety of bank employees and their families working at branches around the border areas Read here: pib.gov.in/PressReleseDetail… #OperationSindoor
3
43
1
251
36,976
મહેસુલ વિભાગ દ્વારા મહેસૂલી તલાટી કેડરને લગત પ્રિ-સર્વિસ-ખાતાકીય પરીક્ષા બાબતે ખૂબ જ મહત્વ નિર્ણય કરી 50 માર્કસ અને 5 માર્ક્સ ના ગ્રેસિંગ નો G.R કરવામાં આવેલ છે. જે બદલ એસોસિયેશન ઓફ રેવન્યુ તલાટી ગુજરાત(સૂચિત) @CMOGuj @revenuegujarat @JayantiRavi નો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે
2
26
1
85
1,155
1) સ્વ. શ્રી રાજેશભાઈ પંડ્યાના પરિવારને ભાવનગર જિલ્લા મહેસુલી કર્મચારી મહામંડળ દ્વારા રૂ.૩,૦૨,૯૨૦/- અને એસોસીએશન ઓફ રેવન્યુ તલાટી ગુજરાત રાજ્ય દ્વારા રૂ.૮,૧૮,૧૨૦/- એમ કુલ મળી રૂ.૧૧,૨૧, ૦૪૦/- ની આર્થિક સહાય આપવામાં આવી.
2
16
402
(૨) સ્વ. શ્રી કુલદીપભાઈ રાઠોડના પરિવારને જુનાગઢ જિલ્લા મહેસુલી કર્મચારી મહામંડળ દ્વારા રૂ.૪,૬૪,૧૦૦/- અને એસોસીએશન ઓફ રેવન્યુ તલાટી ગુજરાત રાજ્ય દ્વારા રૂ. ૬,૮૯,૨૩૩/- એમ કુલ મળી રૂ.૧૧,૫૩, ૩૩૩/- ની આર્થિક સહાય આપવામાં આવી.
2
17
420
૨૦૨૪નું વર્ષ મહેસુલી પરિવારના સભ્યો માટે અસહ્ય રહ્યુ. મહે.પરિવારના બે મિત્રો રાજેશભાઈ પંડ્યા-ભાવનગર, કુલદીપભાઈ રાઠોડ -જુનાગઢ ને ગુમાવતા પરિવાર શોકમગ્ન બની ગયો.આ પ્રસંગે મહેસુલી પરિવારની વર્ષોથી ચાલી આવતી લાગણીની જોડાયેલી પરંપરા મુજબ બંને મિત્રોના પરિવારને આર્થિક સહાય આપવામાં આવી.
10
43
750
Darshak Dhandhaliya retweeted
આકરો બફારો માંડ ગયો, પીવાનું પાણી નવું આવ્યું. પણ સૌરાષ્ટ્રની સાતમ આઠમ ભારે વરસાદમાં રીતસર ધોવાઈ ગઈ. મજા કરનારા તો ઠીક, મોબાઈલ મચડી ખાશે. પણ બિચારા સેંકડો નાના માણસો જે તહેવારના ધંધાની આશ લગાવી પેટિયું રળવાની રાહ જોતા હોય એમના માટે દુઃખ થાય. કોઈક પાથરણાં પર ગોઠવેલા રમકડાં લે ત્યારે એમના છોકરાં ખીચડી ભેગા થતા હોય. કરજ કરીને ખાણીપીણીની સામગ્રી એકઠી કરી હોય સ્ટોલ માટે એ ફેંકી દેવી પડે. નાની નાની ચીજો વેંચવા માટે ભરી હોય એના રૂપિયા પૂરના પાણી પેઠે વહી જાય પણ આવકનું ધોવાણ થઈ જતા દેવું ચડી જાય. ભારતમાં કેટલાય શ્રમજીવી લોકો ચોરીગુનાખોરી વિના જેમતેમ બે છેડા ભેગા કરી જીવે એમને માટે મેળો કે ઉત્સવ પર્વ એ માત્ર મનોરંજન કે ભક્તિ નથી. તહેવાર એક તક હોય છે. બે ટંકના રોટલા રળવાની. વરસાદ વધુ પડતો વરસે ત્યારે બીજી બધી હાલાકી દેખાય પણ આવા ડૂસકાં ય ડૂબી જાય. પછી કોઈ આપઘાત કે બીમારી કે અધૂરા ભણતર કે હાડમારી રૂપે કેટલાય નાના કહેવાતા માણસોના જીવતરમાં એનો ચૂવાક થતો રહે ! વર્ષોથી માંડ ટકેલું વૃક્ષ જેમ ધરાશાયી થાય તોફાનમાં ત્યારે એના પર ઉજ્જડ થયેલા માળાઓમાં થીજી ગયેલા ટહૂકાઓની શોકસભા કોઈ ભરતું નથી. બસ ઘણી વેદનાઓ એમ જ રૂંધાઇ જતી હોય છે, છાતીમાં આંસુ તરીકે ટપક્યાં વિના ! સાબદા બનતા તંત્રની નીચે રહી જાય છે એક બોગદું. કરમની કઠણાઈનું પોલાણ ! કાદવ તો તડકે સૂકાઈ જાય, પણ જીવનના સંઘર્ષ લપસણા જ રહેતા હોય છે. ~ *જય વસાવડા* #JV
40
115
6
965
37,880
"તકેદારી રાખવાની જવાબદારી આપણી" સમગ્ર રાજ્યમાં અત્યંત ભારે વરસાદની આગાહીને પગલે તમામ નાગરિકોને સતર્કતા જાળવવા તથા બિનજરૂરી પ્રવાસ ટાળવા અપીલ કરવામાં આવે છે. આપ સૌ સુરક્ષિત રહો અને તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરો તેવી વિનંતી. #RainfallinGujarat #BeCarefulGuj
10
14
1,289
Darshak Dhandhaliya retweeted
कर्म भूमी की दुनिया में, श्रम सभी को करना है भगवान सिर्फ लकीरें देता है, रंग हमें ही भरने है #Ops #RAM_Ops_ke_Sath @narendramodi @PMOIndia @AmitShah @FinMinIndia @CMOGuj @aajtak @Janak_Sutariyaa @RonakABPAsmita @Zee24Kalak @timesofindia @VtvGujarati @sandeshnews @SunTV
3
44
43
633