ફિક્સ કર્મચારી retweeted
ફિક્સ કર્મચારી retweeted
ગુજરાતીઓને નવા વર્ષે મળી મોંઘવારીની ભેટ
અમૂલે દૂધના ભાવમાં કર્યો વધારો
અમૂલ ગોલ્ડના ભાવમાં પ્રતિ લિટર 4 રૂપિયાનો વધારો
અમૂલ તાજાના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો પણ પગાર 5 વર્ષ ફિક્સ રહેશે @sanghaviharsh
@Bhupendrapbjp @KanuDesai180 #GenZ_Against_Fixpay_Gujarat
ફિક્સ કર્મચારી retweeted
We are GenZ, You can Beat Us But you Can never Defeat Us !
#GenZ_Against_Fixpay_Gujarat
ફિક્સ કર્મચારી retweeted
Replying to @irushikeshpatel
@irushikeshpatel સાહેબ નૂતન વર્ષાભિનંદન નવા વર્ષે ભગવાન આપ ને ફિક્સ પગાર રૂપી દાનવ ને નાબૂદ કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના સહ #GenZ_Against_Fix_Pay_Gujarat
ફિક્સ કર્મચારી retweeted
ફિક્સ પગારના કર્મચારીઓ 20 વર્ષ થી સરકારશ્રી ના એક નિર્ણયની રાહ માં ....
એક બે નહીં 20 વર્ષ .. આ આંકડો જ ઘણું કહી જાય છે ...#GenZ_Against_Fixpay_Gujarat
#GenZ_Against_Fixpay_Gujarat
ફિક્સ કર્મચારી retweeted
Replying to @Bhupendrapbjp
@Bhupendrapbjp સાહેબ માતાજી ને ફિક્સ કર્મી વતી પ્રાર્થના કરજો ફિક્સ પગાર હટી જાય અને પૂરતો પગાર મળે કર્મચારી ને તમને સદબુદ્ધિ આપે કે કર્મચારી ના પગાર માંથી કરકરસર ના કરાય #GenZ_Against_Fix_Pay_Gujarat
ફિક્સ કર્મચારી retweeted
Replying to @KanuDesai180
@KanuDesai180 કાકા ઈન્ટાગ્રામ માં કમેન્ટ ઓફ કરવાથી કાઈ નહીં થાય પ્રેમ થી ફિક્સ કર્મી ની એમનો ફુલ પગાર આપી દો @Bhupendrapbjp @sanghaviharsh @irushikeshpatel @TBChhangaBJP @drpradyumanvaja #GenZ_Against_Fix_Pay_Gujarat
ફિક્સ કર્મચારી retweeted
Replying to @iVkohliiii
અરે આ લોકો આપણે કરેલ quote ને પણ hide કરી દે છે આટલો ડર શેનો છે ખબર નથી પડતી @KanuDesai180 માં જેટલા quote કર્યા એ દેખાતા નથી અને એમણે તો ઇન્ટાગ્રામ માં પણ કમેન્ટ ઓફ કરી દીધું બોલો #GenZ_Against_Fixpay_Gujarat
ફિક્સ કર્મચારી retweeted
અવાજ દબાય નહીં, ગુજરાતનો યુવા જાગી ગયો છે! 💪
ટ્રેન્ડિંગ લિસ્ટમાં આપણે ધમાકેદાર એન્ટ્રી કરી લીધી છે — Rank 6!
હજી વધુ તાકાત લગાવો, ટ્વીટ કરો અને ફિક્સ પે નીતિ સામેનો વિરોધ ચરમસીમા પર પહોંચાડો!
🔗
#GenZ_Against_Fixpay_Gujarat
— ટ્વીટ ટ્વીટ ચાલુ રાખો! 🦅
ફિક્સ કર્મચારી retweeted
ફિક્સ પગારના કર્મચારીઓ 20 વર્ષ થી સરકારશ્રી ના એક નિર્ણયની રાહ માં ....
એક બે નહીં 20 વર્ષ .. આ આંકડો જ ઘણું કહી જાય છે ...#GenZ_Against_Fixpay_Gujarat
🤖 Made with AI
ફિક્સ કર્મચારી retweeted
Replying to @ADevvrat
@ADevvrat સાહેબ @Bhupendrapbjp સાહેબ ને જણાવજો કે હરિયાણા માં કર્મચારી ના પગાર માંથી કોઈ કરકસર કરવામાં આવતી નથી તો તમે ગુજરાતમાં પણ કરો ત્યાં કોઈ ફિક્સ પગાર ની નીતિ નથી #GenZ_Against_Fix_Pay_Gujarat
ફિક્સ કર્મચારી retweeted
Replying to @GulabsinhRajput
ફિક્સ કર્મચારી retweeted
Replying to @CMOGuj
#Remove_fix_pay_in_gujarat
#GenZ_Against_Fixpay_Gujarat
@sanghaviharsh
@Bhupendrapbjp
@Gopal_Italia
@BJP4Gujarat
@INCGujarat
@Jamawat3
योग्यता में कोई कटौती नहीं, काम के घंटों में कोई कटौती नहीं, तो फिर युवाओं के वेतन में 5 साल तक कटौती क्यों? फिक्स-पे सिस्टम खत्म करो!
ફિક્સ કર્મચારી retweeted
સાહેબ, ૫ વર્ષમાં સરકારી પ્રોજેક્ટના બજેટ બમણા થઈ જાય છે, પણ યુવાનનો પગાર પાંચ વર્ષ સુધી એક જ જગ્યાએ ફિક્સ રહે છે! મોંઘવારીને પણ કહી દો કે ૫ વર્ષ ફિક્સ રહે, વધે નહીં." @sanghaviharsh @Bhupendrapbjp @KanuDesai180 #GenZ_Against_Fixpay_Gujarat
ફિક્સ કર્મચારી retweeted
સાહેબ, ૫ વર્ષમાં તો લોખંડ પણ કટાઈ જાય, અહીં તો જીવતા-જાગતા માણસોની જિંદગીના સૌથી શ્રેષ્ઠ વર્ષો તમે 'ફિક્સ'ના નામે હોમી દો છો. આ રોજગાર નથી, આર્થિક હિંસા છે." @sanghaviharsh @Bhupendrapbjp @KanuDesai180 #GenZ_Against_Fixpay_Gujarat
ફિક્સ કર્મચારી retweeted
માનનીય મુખ્યમંત્રીશ્રી, નવા વર્ષના પાવન અવસરે ફિક્સ પગારના કર્મચારીઓના હિતમાં ફિક્સ પગારની જોગવાઈઓમાં સમયની માંગ અને મોંઘવારીને ધ્યાનમાં રાખીને યોગ્ય સુધારો કરી નવા વર્ષની ભેટરૂપે હકારાત્મક નિર્ણયની અપેક્ષા. 🙏
નવા વર્ષની શુભકામનાઓ
#GFvip #patlama
#GenZ_Against_Fixpay_Gujarat
ફિક્સ કર્મચારી retweeted
23 વર્ષના જાહેર જીવનની ઉજવણી માટે જાહેરાત પાછળ ₹8.81 કરોડ ખર્ચાય છે.પણ નવા ભરતી થયેલા કર્મચારીને 5 વર્ષ સુધી Fix Pay પર રાખી પગારમાં કરકસર!
જાહેરાત માટે કરોડો છે.પણ કર્મચારીના હકના પગાર માટે પૈસા નથી?આ કેવી પ્રાથમિકતા?
@Bhupendrapbjp @KanuDesai180
#GenZ_Against_Fixpay_Gujarat
ફિક્સ કર્મચારી retweeted
સાહેબ @TBChhangaBJP નુતન વર્ષાભિનંદન નવા વર્ષે કર્મચારી ના પગાર માંથી રાજ્ય નો વહીવટ ના ચલાવવો પડે અને ફિક્સ પગાર ની નીતી હટે એવી આશા સાથે #GenZ_Against_Fixpay_Gujarat
“નૂતન વર્ષાભિનંદન”
નવા વર્ષના શુભ પ્રસંગે ઇશ્વરને પ્રાર્થના કે પરમ કૃપાળુ પરમાત્મા આપના નોકરી, વ્યવસાય, ધંધા, રોજગારમાં ખૂબ સફળતા લાવે.
#MosGujarat #TrikamChhanga #MLAAnjar

































