Removefixpay (@Removefixpay) profile picture
Joined October 2026
ધનતેરસની શુભકામનાઓ, માનનીય નિષ્ફળ નાણામંત્રીશ્રી 🙏@KanuDesai180 સોનું નહીં, Fix Pay કર્મચારીઓને તેમના હકનો પૂરો અને નિયમિત પગાર જોઈએ. વર્ષો સુધી સેવા આપતા કર્મચારીઓને Fix Payમાં રાખીને “વિકસિત ગુજરાત”ની વાત કેટલી યોગ્ય? અમારા શ્રમનું સન્માન કરો, હકનો પગાર આપો. #RemoveFixpay
ભારતીય સંસ્કૃતિના પાવન અને મંગલ પર્વ "ધનતેરસની" આપ સૌને હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવું છું. ધનતેરસના દિવસે મા "લક્ષ્મી" અને ધન અધિપતિ "કુબેર" આપના જીવનમાં ધન, જ્ઞાન, વૈભવ અને સમૃદ્ધિનો સંચાર કરે એજ અભ્યર્થના.
5
19
290
જો ગુજરાત ના શાસકો માં જરાપણ શરમ હોય તો આવી અન્યાય અને શોષણખોર નીતી બંધ કરવી જોઈ બાકી ખોટા ગુજરાત ના વિકાસ ના બગના ના ફૂંકવા જોઈએ @Bhupendrapbjp @sanghaviharsh @KanuDesai180 નિષ્ફળ નાણામંત્રી જે પગાર માંથી પણ કરકસર કરે છે #GenZ_Against_Fixpay_Gujarat
અમૂલને મોંઘવારી નડે, અદાણી ગેસને મોંઘવારી નડે, નેતા, વેપારી,ક્લાસ 1,2 બધાને મોંઘવારી નડે તો 26000 #fixpay ને વાળા નોકરિયાતો ને ના નડે? @Bhupendrapbjp @YAJadeja @sandeshnews #removefixpay #Gujarat #Amul #cmo #bhupendrapatel #bjp #Congress
1
8
જો ગુજરાત ના શાસકો માં જરાપણ શરમ હોય તો આવી અન્યાય અને શોષણખોર નીતી બંધ કરવી જોઈ બાકી ખોટા ગુજરાત ના વિકાસ ના બગના ના ફૂંકવા જોઈએ @Bhupendrapbjp @sanghaviharsh @KanuDesai180 નિષ્ફળ નાણામંત્રી જે પગાર માંથી પણ કરકસર કરે છે #GenZ_Against_Fixpay_Gujarat
13
19
313
ગુજરાતીઓને નવા વર્ષે મળી મોંઘવારીની ભેટ અમૂલે દૂધના ભાવમાં કર્યો વધારો અમૂલ ગોલ્ડના ભાવમાં પ્રતિ લિટર 4 રૂપિયાનો વધારો અમૂલ તાજાના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો પણ પગાર 5 વર્ષ ફિક્સ રહેશે @sanghaviharsh @Bhupendrapbjp @KanuDesai180 #GenZ_Against_Fixpay_Gujarat
1
56
74
695
સાહેબ @TBChhangaBJP નુતન વર્ષાભિનંદન નવા વર્ષે કર્મચારી ના પગાર માંથી રાજ્ય નો વહીવટ ના ચલાવવો પડે અને ફિક્સ પગાર ની નીતી હટે એવી આશા સાથે #GenZ_Against_Fixpay_Gujarat
“નૂતન વર્ષાભિનંદન” નવા વર્ષના શુભ પ્રસંગે ઇશ્વરને પ્રાર્થના કે પરમ કૃપાળુ પરમાત્મા આપના નોકરી, વ્યવસાય, ધંધા, રોજગારમાં ખૂબ સફળતા લાવે. #MosGujarat #TrikamChhanga #MLAAnjar
35
51
389
સાહેબ @KanuDesai180 નૂતન વર્ષાભિનંદન આપ પણ નવા વર્ષ માં નિષ્ફળ માંથી સફળ નાણામંત્રી બનો અને કર્મચારી ના હક એવા પગાર સાથે આપણે કરકસર કરી રાજ્ય ના વહીવટ ના ચલાવવો પડે અને ફિક્સ પગાર જેવી શોષણખોર નીતી દૂર એવી આશા સાથે #GenZ_Against_Fixpay_Gujarat
નૂતન વર્ષનો અરૂણોદય આપના સૌના જીવનને નિત્ય નવ્ય ઉર્જા થી ભરપૂર કરે તેવી શુભકામનાઓ. નવા વર્ષમા આપને તેમજ આપના પરિવારને ઉત્તમ સ્વાસ્થ્ય-સુખ-સમૃદ્ધિ અને સફળતાની સિદ્ધિઓ પ્રાપ્ત થાય તેવી મંગલમય શુભકામનાઓ.
33
46
389
Fiz-Pay માત્ર પગાર નથી… એ એક વ્યવસ્થા છે, જે વર્ષો સુધી કર્મચારીને “કામ પૂરું કરો, હક પછી જોઈશું” કહે છે… #GenZ_Against_Fixpay_Gujarat
🤖 Made with AI
4
190
211
1,089
ફિક્સ પગાર ની ભરતી બંધ કરી દો બીજું બધું તો રૂટિન છે @Bhupendrapbjp @sanghaviharsh @KanuDesai180
સુગમ અને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ ઘરઆંગણે.. આદરણીય શ્રી @AmitShah જીએ અમદાવાદમાં ગોતા ખાતે @AmdavadAMC ના રૂ. 4.61 કરોડના ખર્ચે નિર્મિત આધુનિક અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યું હતું. ઇમરજન્સી સારવાર, લેબોરેટરી, ફાર્મસી, ફિઝિયોથેરાપી, રસીકરણ અને બાળકોની ઓ.પી.ડી. જેવી સુવિધાઓથી સજ્જ આ કેન્દ્ર નાગરિકોને સુલભ આરોગ્ય સેવાઓ પૂરી પાડશે.
22
36
433
સાહેબ, ૫ વર્ષમાં સરકારી પ્રોજેક્ટના બજેટ બમણા થઈ જાય છે, પણ યુવાનનો પગાર પાંચ વર્ષ સુધી એક જ જગ્યાએ ફિક્સ રહે છે! મોંઘવારીને પણ કહી દો કે ૫ વર્ષ ફિક્સ રહે, વધે નહીં." @sanghaviharsh @Bhupendrapbjp @KanuDesai180 #GenZ_Against_Fixpay_Gujarat
ઘર માત્ર રહેવાની જગ્યા નથી, પરિવારના સપનાઓનું સરનામું છે. સરકારી આવાસની પણ પોતાના ઘર જેવી કાળજી રાખીએ.
99
116
1,544
સાહેબ, ૫ વર્ષમાં તો લોખંડ પણ કટાઈ જાય, અહીં તો જીવતા-જાગતા માણસોની જિંદગીના સૌથી શ્રેષ્ઠ વર્ષો તમે 'ફિક્સ'ના નામે હોમી દો છો. આ રોજગાર નથી, આર્થિક હિંસા છે." @sanghaviharsh @Bhupendrapbjp @KanuDesai180 #GenZ_Against_Fixpay_Gujarat
નવા વર્ષની પરંપરા, સંસ્કૃતિ અને ઉત્સાહના રંગો..
2
120
149
1,124
Removefixpay retweeted
નવા વર્ષની પરંપરા, સંસ્કૃતિ અને ઉત્સાહના રંગો..
13
126
1
417
6,909
સદા અગ્રેસર ગુજરાત પણ આ અગ્રેસર કરવામાં પાયાના પથ્થર કર્મચારી અત્યારે પછાત થઈ ગયો છે તમારી ફિક્સ પગાર ની નીતિ ના લીધે એના જીવન માં અંધકાર છે એને દૂર કરી બતાવો #GenZ_Against_Fixpay_Gujarat @Bhupendrapbjp @sanghaviharsh @KanuDesai180
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિકાસનો ઉત્સવ ઉજવતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
36
40
269
23 વર્ષના જાહેર જીવનની ઉજવણી માટે જાહેરાત પાછળ ₹8.81 કરોડ… પણ નવા કર્મચારીને 5 વર્ષ Fix Pay! જાહેરાત માટે કરોડો, કર્મચારીના હકના પગાર માટે કરકસર કેમ? જાહેરાત કરતા પગાર પૂરો આપો એજ સાચી શુભકામના #GenZ_Against_Fixpay_Gujarat @Bhupendrapbjp @KanuDesai180
દિવાળીના શુભમંગલ તહેવાર નિમિત્તે આપ સૌને હાર્દિક અભિનંદન પાઠવું છું. આપ સૌના ઘરમાં માં લક્ષ્મીજીની અને ગણેશજીની કૃપા સદા અવિરત રહે એવી મનોકામના. તમારા ઘરના આંગણામાં હંમેશા સુખ અને આનંદની રોનક રહે.
47
1
54
497
23 વર્ષના જાહેર જીવનની ઉજવણી માટે જાહેરાત પાછળ ₹8.81 કરોડ ખર્ચાય છે પણ નવા ભરતી થયેલા કર્મચારીને 5 વર્ષ સુધી Fix Pay પર રાખી પગારમાં કરકસર! જાહેરાત માટે કરોડો છે પણ કર્મચારીના હકના પગાર માટે પૈસા નથી? આ કેવી પ્રાથમિકતા? @Bhupendrapbjp @KanuDesai180 #GenZ_Against_Fixpay_Gujarat
1
281
2
398
4,414
કર્મયોગી કાઈ બોલતા નથી બાકી ફિક્સ પગાર અંગે વાતચીત કરો પોતાના સરલ એપ માટે આવા ખોટા નાટક ન કરો સાહેબ આશિર્વાદ ના દીવા ના પ્રગટાવો અને કર્મચારી ના ઘર ના દીવા પ્રગટાવો #GenZ_Against_Fixpay_Gujarat @sanghaviharsh @Bhupendrapbjp @CMOGuj #GenZ_Against_Fixpay_Gujarat
1
75
1
109
1,966
કર્મયોગી કાઈ બોલતા નથી બાકી ફિક્સ પગાર અંગે વાતચીત કરો પોતાના સરલ એપ માટે આવા ખોટા નાટક ન કરો સાહેબ આશિર્વાદ ના દીવા ના પ્રગટાવો અને કર્મચારી ના ઘર ના દીવા પ્રગટાવો #GenZ_Against_Fixpay_Gujarat @sanghaviharsh @Bhupendrapbjp @CMOGuj @pravinmalibjp #GenZ_Against_Fixpay_Gujarat
દિવાળીના પર્વે કર્મયોગીઓ સાથે ખુશીઓની વહેંચણી અને સેવાના સંકલ્પનું સન્માન! 🪔 આજે પાલનપુર એસ.ટી. ડેપો ખાતે ધારાસભ્ય શ્રી @AniketThakerBJP સાથે બનાસકાંઠા જિલ્લાના ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC)ના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ સાથે દિવાળીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે મુસાફરો અને નાગરિકો સાથે આત્મીય સંવાદ સાધી સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. સાથે જ બસ સ્ટેન્ડ ખાતે ઉપલબ્ધ વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કરી મુસાફરોને મળતી સુવિધાઓ અને વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી. દિવસ-રાત નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા એસ.ટી. નિગમના ડ્રાઈવર, કંડક્ટર અને તમામ કર્મયોગીઓની સેવાભાવનાને બિરદાવી તેમના યોગદાનને વંદન કર્યું. સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આનંદનો પ્રકાશ પથરાય તેવી હાર્દિક શુભકામનાઓ. 🙏 #DiwaliCelebration #GSRTC #Palanpur #Banaskantha #JanSeva #PublicService #FestivalOfLights #Gujarat #SevaHiSankalp
30
40
822
88 લાખ દીવા માટે કરોડોનો ખર્ચ થઈ શકે છે, પણ કર્મચારીને 5 વર્ષ Fix Pay! પ્રશ્ન એક જ છે—પ્રાથમિકતા દીવડાની કે કર્મચારીની? @Bhupendrapbjp @KanuDesai180 @sanghaviharsh @CMOGuj @irushikeshpatel @AmitChavdaINC @YAJadeja @Jamawat3 @Zee24Kalak #GenZ_Against_Fixpay_Gujarat
1
142
2
173
1,750
ફિક્સ પગાર અટકાવો અરાજકતા હટાવો SIR માં કામ કરનાર પણ ફિક્સ પગારદાર જ હશે વાજા સાહેબ #GenZ_Against_Fixpay_Gujarat
‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ કાર્યક્રમ હેઠળ પ્રબુદ્ધ નાગરિક સંપર્ક અભિયાન અંતર્ગત કોડીનાર તાલુકાના ડોળાસા ગામે પૂર્વ તાલુકા પ્રમુખ શ્રી બચુભાઈ નવઘણભાઈ પરમાર, નવાપરા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી નારણભાઈ નટુભાઈ બારડ, ડોક્ટર શ્રી સંજયભાઈ ભીમાભાઇ બારડ સહીતના પ્રબુદ્ધ નાગરિકો સાથે મુલાકાત કરી લોકશાહીની મજબૂતી અને નાગરિક જાગૃતિ જેવા વિષયો પર સકારાત્મક સંવાદ કર્યો. સમાજના પ્રબુદ્ધ નાગરિકો સાથેનો આ સંવાદ લોકશાહી મૂલ્યોને વધુ મજબૂત બનાવવા તથા જનજાગૃતિના પ્રયાસોને વેગ આપવા માટે પ્રેરણારૂપ બની રહ્યો છે. #SaveDemocracyRemoveAnarchy #BJPGujarat #Kodinar
10
12
168
પેહલા ફિક્સ કર્મચારી ને આત્મનિર્ભર કરો શુરુઆત પોતાથી કરો #GenZ_Against_Fixpay_Gujarat
શુભ દીપાવલી..! માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર અને વિકસિત ભારતના વિઝનને સાકાર કરવાના સંકલ્પ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતે 'પ્રગતિના પંચામૃત' અભિગમ થકી વિકાસ અને જનકલ્યાણનો દીપ પ્રગટાવ્યો છે. આવો, દીપાવલી મહાપર્વને સ્વદેશીના સ્વીકાર, સ્વાવલંબનના સંકલ્પ અને સૌના સાથથી સમૃદ્ધિનો ઉત્સવ બનાવીએ.
1
13
15
184