Mamlatdar Vapi (Rural) (@MamRuralVapi) header
Mamlatdar Vapi (Rural) (@MamRuralVapi) profile picture

Mamlatdar Office Vapi(Rural) Balitha 396191 N.H.48, Vapi 396191

Joined March 2022
Mamlatdar Vapi (Rural) retweeted
સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા-મુક્ત ગુજરાત આવો, આપણે સૌ માનનીય વડાપ્રધાન શ્રી@NarendraModiના #FitIndiaના વિઝનને અનુરૂપ મેદસ્વિતાને દૂર કરવા માટેના અભિયાનમાં જોડાઈએ અને અન્ય લોકોને પણ પ્રેરિત કરીએ. #ObesityFreeGujarat #ObesityFreeGujaratVAL @CMOGuj @CollectorValsad
2
5
84
Mamlatdar Vapi (Rural) retweeted
"પહેલું સુખ તે જાતે નર્યા" માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi ના સ્થૂળતા ઘટાડવા માટેની જનજાગૃતિના આહવાનને અનુસરી ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા-મુક્ત ગુજરાત” અભિયાન. #ObesityFreeGujarat #ObesityFreeGujaratVAL
3
7
320
સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા-મુક્ત ગુજરાત આવો, આપણે સૌ માનનીય વડાપ્રધાન શ્રી @NarendraModi ના #FitIndiaના વિઝનને અનુરૂપ મેદસ્વિતાને દૂર કરવા માટેના અભિયાનમાં જોડાઈએ અને અન્ય લોકોને પણ પ્રેરિત કરીએ. #ObesityFreeGujarat #ObesityFreeGujaratVAL @CMOGuj @CollectorValsad
2
4
66
Mamlatdar Vapi (Rural) retweeted
સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા-મુક્ત ગુજરાત... આવો, આપણે સૌ માનનીય વડાપ્રધાન શ્રી @NarendraModi ના #FitIndiaના વિઝનને અનુરૂપ મેદસ્વિતાને દૂર કરવા માટેના અભિયાનમાં જોડાઈએ અને અન્ય લોકોને પણ આ અભિયાનમાં જોડાવવા પ્રેરિત કરીએ... #ObesityFreeGujarat
2
47
104
2,169
Mamlatdar Vapi (Rural) retweeted
સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા-મુક્ત ગુજરાત આવો, આપણે સૌ માનનીય વડાપ્રધાન શ્રી @NarendraModi ના #FitIndiaના વિઝનને અનુરૂપ મેદસ્વિતાને દૂર કરવા માટેના અભિયાનમાં જોડાઈએ અને અન્ય લોકોને પણ આ અભિયાનમાં જોડાવવા પ્રેરિત કરીએ. #ObesityFreeGujarat #ObesityFreeGujaratVAL
2
3
219
Mamlatdar Vapi (Rural) retweeted
આપણું ગુજરાત તંદુરસ્તીમાં રહેશે અગ્રેસર...!! આવો, મેદસ્વિતાને દૂર કરવા માટેનું માનનીય વડાપ્રધાન શ્રી @NarendraModi નું આહવાન પ્રતિબદ્ધતા સાથે ઝીલી લઈએ. સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા-મુક્ત ગુજરાતનું કરીએ નિર્માણ. #ObesityFreeGujarat #ObesityFreeGujaratVAL
2
1
4
244
Mamlatdar Vapi (Rural) retweeted
આવો, સૌ સાથે મળીને બનાવીએ ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા-મુક્ત ગુજરાત’. માનનીય વડાપ્રધાન શ્રી @NarendraModi એ ‘મન કી બાત’ કાર્યક્રમમાં મેદસ્વિતાથી મુક્તિ માટે દેશવાસીઓને કર્યું આહવાન. આવો, આ આહવાનને પૂરી ઊર્જાથી ઝીલી લઈએ. #ObesityFreeGujarat #ObesityFreeGujaratVAL
2
8
237
Mamlatdar Vapi (Rural) retweeted
મામલતદાર કચેરી વાપી ખાતે લાયન્સ ઈન્ટનેશનલ કલબ ઓફ વાપીના સહયોગથી કચેરીએ આવતા અરજદારો માટે પીવાનું પાણી મળી રહે તે માટે આર.ઓ.પ્લાન્ટ જાહેર જનતા માટે કાર્યરત કરવામાં આવ્યો@collectorvalsad @SDMPardi @InfoValsadGoG @rbnandre @lionsclubs
2
8
98
Mamlatdar Vapi (Rural) retweeted
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સર્વગ્રાહી ઉત્કર્ષના નિર્ધાર અને રાષ્ટ્રહિત પ્રથમના ભાવ સાથે કર્તવ્યરત ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
2
7
415
Mamlatdar Vapi (Rural) retweeted
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુણવત્તાયુક્ત વિકાસકાર્યો થકી નાગરિકોના જીવનધોરણમાં ગુણાત્મક સુધાર લાવતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
4
8
438
Mamlatdar Vapi (Rural) retweeted
આજ રોજ વલસાડ જિલ્લાના વાપી તાલુકાના કે.એચ. દેસાઈ પુરૂષ અધ્યાપન મંદીર કોલેજ, બલીઠા ખાતે શ્રી કનુભાઇ દેસાઇ, માન.મંત્રીશ્રી, નાણા,ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ તથા અન્ય પદાધિકારીશ્રીઓની હાજરીમાં ૨૬મી જાન્યુઆરી-૨૦૨૫ (પ્રજાસત્તાક દિન)ના જીલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. @CMOGuj
1
4
28
696
Mamlatdar Vapi (Rural) retweeted
આજ રોજ વલસાડ જિલ્લાના વાપી તાલુકાના કે.એચ. દેસાઈ પુરૂષ અધ્યાપન મંદીર કોલેજ, બલીઠા ખાતે ૨૬મી જાન્યુઆરી-૨૦૨૫ (પ્રજાસત્તાક દિન)ના જીલ્લા કક્ષાની ઉજવણી કાર્યક્રમનું રિહર્સલ કરવામાં આવ્યું. @CMOGuj @revenuegujarat @InfoValsadGoG
2
24
569
મનગમતું ગુજરાત, રમતું ગુજરાત #KhelMahaKumbh @CMOGuj @CollectorValsad
3
3
82
Mamlatdar Vapi (Rural) retweeted
માન.મુખ્યમંત્રીશ્રીના ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ "SWAGAT 2.0" તથા માન.મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયમાં મળતી રજુઆતોનો "Auto Escalation Matrix" પધ્ધતિથી નિકાલ કરવા બાબતની કાર્યપધ્ધતિ અમલમાં મુકવામાં આવેલ છે. જેનો લાભ જાહેર જનતાને લેવા અરજ છે. @CMOGuj @revenuegujarat @InfoValsadGoG
10
1
26
1,223
Mamlatdar Vapi (Rural) retweeted
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સમૃદ્ધ પ્રાચીન વારસાને આધુનિક યુગના આયામો સાથે જોડીને માનનીય વડાપ્રધાનશ્રીના 'વિકાસ ભી, વિરાસત ભી' ધ્યેયમંત્રને સાકાર કરતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
2
5
538
Mamlatdar Vapi (Rural) retweeted
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં શ્રેષ્ઠ પ્રવાસન સુવિધાઓ વિકસાવવાની નેમ સાથે આર્થિક-સામાજિક પ્રગતિને વેગ આપતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
5
8
596
Mamlatdar Vapi (Rural) retweeted
𝐅𝐢𝐭 𝐈𝐧𝐝𝐢𝐚, 𝐅𝐢𝐭 𝐌𝐞𝐝𝐢𝐚 મીડિયાકર્મીઓના આરોગ્યની દરકાર માટે માહિતી વિભાગની અનોખી પહેલ #FitIndiaFitMedia
8
12
646
Mamlatdar Vapi (Rural) retweeted
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં શ્રેષ્ઠ, સુઆયોજિત અને સુગ્રથિત શહેરી વિકાસ થકી નાગરિકોના ‘ઇઝ ઓફ લિવિંગ’માં વધારો કરતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
2
5
506
Mamlatdar Vapi (Rural) retweeted
આજ રોજ શ્રી મુકેશ ૫ટેલ, માન. રા.ક.મંત્રીશ્રી, વન અને ૫ર્યાવરણ, કલાઇમેટ ચેન્જ, જળ સં૫તિ અને પાણી પુરવઠાના અધ્યક્ષ સ્થાને તથા અન્ય પદાધિકારીશ્રીઓની હાજરીમાં વલસાડ જિલ્લા આદિજાતી વિકાસ મંડળનાં (વર્ષ ૨૦૨૪-૨૫ ન્યૂ ગુજરાત પેટર્ન આયોજન) વિવિધ કામોની સમીક્ષા અંગેની બેઠક યોજવામાં આવી.
4
10
588
Mamlatdar Vapi (Rural) retweeted
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં શહેરોની સુંદરતા, સ્વચ્છતા અને સુવિધામાં વૃદ્ધિ સાથે પ્રકૃતિ અને સંસ્કૃતિનો સંગમ ધરાવતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
3
7
473