આજ રોજ કવાલ તા.વાપી ખાતે તાલુકા કક્ષાની તિરંગા યાત્રાનુ આયોજન કરવામાં આવ્યુ.@collectorvalsad @SDMPardi @InfoValsadGoG
55
આજ રોજ ધરતી આંબા જન જાતીય ગામ ઉત્કર્ષ અભિયાન કાર્યક્રમના કામે મોટીતંબાડી ગામમાં હાજરી આપી વિવિધ યોજનાઓ ની સમજ આપી લાભ લેવા અનુરોધ કરાયો@collectorvalsad @SDMPardi
2
61
ધરતી આંબા જન જાતીય ગામ ઉત્કર્ષ અભિયાન કાર્યક્રમના કામે કોપરલી, પંડોર, વંકાછ ગામમાં હાજરી આપી વિવિધ યોજનાઓ ની સમજ આપી લાભ લેવા અનુરોધ કરાયો@Collectorvalsad @SDMPardi @InfoValsadGoG
2
54
આજ રોજ વાપી તાલુકાના કરવડ, ચીભડકચ્છ, કવાલ અને દેગામ પ્રા.શાળા ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫ કાર્યક્રમ યોજયો.@collectorvalsad @SDMPardi
3
69
આજરોજ રાતા ગામે જઈ ખેડુતોને એગ્રીસ્ટેક પોર્ટલ પર રજીસ્ટ્રર કરાવવા સમજ આપી તથા રજીસ્ટ્રેશન બાબતે ભવિષ્યના આયોજન અંગે તલાટી કમ મંત્રીશ્રી, સરપંચશ્રી, આશાવર્કર, આંગણવાડી વર્કર અને એફ્પીએસ સંચાલક સાથે ચર્ચા કરી.@collectorvalsad @SDMPardi
આજરોજ એગ્રીસ્ટેક પોર્ટલ પર ખેડુતોના રજીસ્ટ્રેશન અંગે વાપી તાલુકાના વિસ્તરણ અધિકારીશ્રી,ગ્રામ સેવકશ્રી અને તલાટી કમ મંત્રીશ્રી સાથે રીવ્યુ મીટીંગ લઈ ભવિષ્યના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી @collectorvalsad @SDMPardi
1
63
ગ્રામ પંચાયત કચેરી નાની તંબાડી ખાતે તલાટી કમ મંત્રી ,ગ્રામજનોને અને ખેડુત સહકારી મંડળીના પ્રમુખ સાથે એગ્રીસ્ટેક પોર્ટલ પર રજીસ્ટ્રેશન વધારવા બાબતે સમજ આપવામાં આવી.@collectorvalsad @SDMPardi
આજરોજ સ્પેટ્રમની ટીમ ધ્વારા ઈ-ધરાનાં મુલ્યાકંન અભ્યાસો બાબતે અત્રેના ઈ-ધરા શાખા તથા કોપરલી ગામના ખેડુતોની મુલાકાત લીધી સાથે અમારા ધ્વારા કોપરલી ગામના ખેડુતોને એગ્રીસ્ટેક પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા સમજ આપવામાં આવી @collectorvalsad @SDMPardi
3
64
આજરોજ એનએફએસએ રેશનકાર્ડ ધારકોનું પીડીએસ પ્લસ એપ્લિકેશન મારફત કેવાયસી કરવા બાબતે પોસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે ૧૦૦% કામગીરી કરવા માટે ભવિષ્યના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી. @collectorvalsad @SDMPardi @DsoValsad17744
Mamlatdar Vapi (Rural) retweeted
સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા-મુક્ત ગુજરાત આવો, આપણે સૌ માનનીય વડાપ્રધાન શ્રી@NarendraModiના #FitIndiaના વિઝનને અનુરૂપ મેદસ્વિતાને દૂર કરવા માટેના અભિયાનમાં જોડાઈએ અને અન્ય લોકોને પણ પ્રેરિત કરીએ. #ObesityFreeGujarat #ObesityFreeGujaratVAL
@CMOGuj
@CollectorValsad
Mamlatdar Vapi (Rural) retweeted
"પહેલું સુખ તે જાતે નર્યા"
માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi ના સ્થૂળતા ઘટાડવા માટેની જનજાગૃતિના આહવાનને અનુસરી ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા-મુક્ત ગુજરાત” અભિયાન.
#ObesityFreeGujarat
#ObesityFreeGujaratVAL
Mamlatdar Vapi (Rural) retweeted
સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા-મુક્ત ગુજરાત
આવો, આપણે સૌ માનનીય વડાપ્રધાન શ્રી @NarendraModi ના #FitIndiaના વિઝનને અનુરૂપ મેદસ્વિતાને દૂર કરવા માટેના અભિયાનમાં જોડાઈએ અને અન્ય લોકોને પણ પ્રેરિત કરીએ.
#ObesityFreeGujarat
#ObesityFreeGujaratVAL
@CMOGuj @CollectorValsad
Mamlatdar Vapi (Rural) retweeted
સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા-મુક્ત ગુજરાત...
આવો, આપણે સૌ માનનીય વડાપ્રધાન શ્રી @NarendraModi ના #FitIndiaના વિઝનને અનુરૂપ મેદસ્વિતાને દૂર કરવા માટેના અભિયાનમાં જોડાઈએ અને અન્ય લોકોને પણ આ અભિયાનમાં જોડાવવા પ્રેરિત કરીએ...
#ObesityFreeGujarat
Mamlatdar Vapi (Rural) retweeted
સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા-મુક્ત ગુજરાત
આવો, આપણે સૌ માનનીય વડાપ્રધાન શ્રી @NarendraModi ના #FitIndiaના વિઝનને અનુરૂપ મેદસ્વિતાને દૂર કરવા માટેના અભિયાનમાં જોડાઈએ અને અન્ય લોકોને પણ આ અભિયાનમાં જોડાવવા પ્રેરિત કરીએ.
#ObesityFreeGujarat
#ObesityFreeGujaratVAL
Mamlatdar Vapi (Rural) retweeted
આપણું ગુજરાત તંદુરસ્તીમાં રહેશે અગ્રેસર...!!
આવો, મેદસ્વિતાને દૂર કરવા માટેનું માનનીય વડાપ્રધાન શ્રી @NarendraModi નું આહવાન પ્રતિબદ્ધતા સાથે ઝીલી લઈએ. સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા-મુક્ત ગુજરાતનું કરીએ નિર્માણ.
#ObesityFreeGujarat
#ObesityFreeGujaratVAL
Mamlatdar Vapi (Rural) retweeted
આવો, સૌ સાથે મળીને બનાવીએ ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા-મુક્ત ગુજરાત’.
માનનીય વડાપ્રધાન શ્રી @NarendraModi એ ‘મન કી બાત’ કાર્યક્રમમાં મેદસ્વિતાથી મુક્તિ માટે દેશવાસીઓને કર્યું આહવાન. આવો, આ આહવાનને પૂરી ઊર્જાથી ઝીલી લઈએ.
#ObesityFreeGujarat
#ObesityFreeGujaratVAL
સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા-મુક્ત ગુજરાત આવો, આપણે સૌ માનનીય વડાપ્રધાન શ્રી@NarendraModiના #FitIndiaના વિઝનને અનુરૂપ મેદસ્વિતાને દૂર કરવા માટેના અભિયાનમાં જોડાઈએ અને અન્ય લોકોને પણ પ્રેરિત કરીએ. #ObesityFreeGujarat #ObesityFreeGujaratVAL
@CMOGuj
@CollectorValsad
Mamlatdar Vapi (Rural) retweeted
મામલતદાર કચેરી વાપી ખાતે લાયન્સ ઈન્ટનેશનલ કલબ ઓફ વાપીના સહયોગથી કચેરીએ આવતા અરજદારો માટે પીવાનું પાણી મળી રહે તે માટે આર.ઓ.પ્લાન્ટ જાહેર જનતા માટે કાર્યરત કરવામાં આવ્યો@collectorvalsad @SDMPardi @InfoValsadGoG @rbnandre @lionsclubs
મામલતદાર કચેરી વાપી ખાતે લાયન્સ ઈન્ટનેશનલ કલબ ઓફ વાપીના સહયોગથી કચેરીએ આવતા અરજદારો માટે પીવાનું પાણી મળી રહે તે માટે આર.ઓ.પ્લાન્ટ જાહેર જનતા માટે કાર્યરત કરવામાં આવ્યો@collectorvalsad @SDMPardi @InfoValsadGoG @rbnandre @lionsclubs
આજરોજ મામલતદાર કચેરી વાપી(ગ્રામ્ય) અને (શહેર) ખાતે “ ગાંધી નિર્વાણ દિવસ” અને “શહીદ દિન” નિમિત્તે તમામ સ્ટાફ ધ્વારા બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું@collectorValsad







































