Pinned Tweet
🤜🏻🤜🏻🤜🏻
અબ રાજા કા બેટા રાજા નહીં બનેગા,
રાજા વો હી બનેગા જો હકદાર હોગા.
🤴🏻🤴🏻🤴🏻
(મહેસુલી તલાટી પાસે ઓફિસ અને ફિલ્ડ બંનેનો અનુભવ)
@pkumarias
@revenuegujarat
@e_Revenue ,@GujaratTalati
@CMOGuj
City Talati Mahuva (Bhavnagar) retweeted
માનનીય @CollectorAhd સાહેબ અને માનનીય @AhmedabadRac સાહેબની સૂચના મુજબ તથા માનનીય @SDMCityWest સાહેબ અને માનનીય @MamVejalpur1 સાહેબના માર્ગદર્શન હેઠળ ગરીબપ્રજાને #Covid_19 થી મુક્ત રાખવા સાવચેતીના પગલાંના ભાગરૂપે આજે મકરબા ગામે ૬૦૦ સાબુનું વિતરણ કરવામાં આવ્યું
@pkumarias @CMOGuj
City Talati Mahuva (Bhavnagar) retweeted
કોરોના વાયરસ અંતર્ગત સર માનસિંહજી હોસ્પિટલ - પાલીતાણાની મુલાકાત લેવામાં આવી. @pkumarias @JayantiRavi @JpShivahare @InfoGujarat @mahiti_bvn
City Talati Mahuva (Bhavnagar) retweeted
અમારી રજુઆતને ધ્યાને લઇ Covid19 મહામારી દૂર કરવા દિવસ રાત કાર્યરત તમામ કર્મચારીઓ -નાયબ મામલતદાર, રેવન્યુ તલાટી અને કલાર્કને રૂ.25 લાખ નું વીમા સુરક્ષા કવચ પૂરું પાડી અમારા જુસ્સા માં વધારો કરવા બદલ સમગ્ર મહેસૂલી પરિવાર વતી આભાર @CMOGuj @pkumarias @kaushikpatelbjp @revenuegujarat
City Talati Mahuva (Bhavnagar) retweeted
મહેસુલી તલાટી જનતાની સેવા માટે સદૈવ તત્પર છે.
This quoted post is unavailable.
City Talati Mahuva (Bhavnagar) retweeted
Replying to @GMahamandal @nilchauhan @AMahuva @pkumarias @GujaratTalati @revenuegujarat @ART_Sabarkantha @ArtSomnath @TPanchmahal @CMOGuj @PMOIndia
એક સમયે હું પણ મંડળનો સભ્ય હતો. પરંતુ મંડળના આજના વલણથી અને કર્મચારી વિરોધી પ્રવૃતિ જોઈને *શરમ* અનુભવું છું. મંડળ કોઈના અહિત માટે ક્યારથી પ્રવૃત્ત છે? આ સવાલ સૌ સાથી મિત્રો પોતાની જાતને પૂછો. કોઈ ચોક્કસ લોકોને લાભ અપાવવા માટે મંડળ પોતાની દિશા ગુમાવી બેઠું હોય એવું નથી લાગતું?
City Talati Mahuva (Bhavnagar) retweeted
Replying to @pkumarias
City Talati Mahuva (Bhavnagar) retweeted
રેવન્યુ મહામંડળે હડતાળ પાડેલ હોઈ તમામ રેવન્યુ તલાટી હાજર રહી મામલતદાર કચેરી તથા જનસેવા કેન્દ્ર ચાલુ રાખી અમરેલી જીલ્લામાં કામગીરી ચાલુ કરેલ છે....
@GujaratTalati @pkumarias @CMOGuj @CollectorAmr
City Talati Mahuva (Bhavnagar) retweeted
મહેસુલ મહામંડળ દ્વારા પાડેલ હડતાલ સમયે પ્રજા હીતમાં સરકારની સાથે ઊભા રહી કામગીરી કરતા મહેસુલી તલાટી.. જિલ્લો-નર્મદા @PMOIndia @CMOGuj @Nitinbhai_Patel @kaushikpatelbjp @pkumarias @anandibenpatel @GujaratTalati
City Talati Mahuva (Bhavnagar) retweeted
🤜🏻🤜🏻🤜🏻
અબ રાજા કા બેટા રાજા નહીં બનેગા,
રાજા વો હી બનેગા જો હકદાર હોગા.
🤴🏻🤴🏻🤴🏻
(મહેસુલી તલાટી પાસે ઓફિસ અને ફિલ્ડ બંનેનો અનુભવ)
@pkumarias
@revenuegujarat
@e_Revenue ,@GujaratTalati
@CMOGuj
City Talati Mahuva (Bhavnagar) retweeted
નહી નડે કારકુન, નાયબ મામલતદાર ની હડતાલથી અગવડ,
હંમેશા છે સતત કામ કરતી રહેતી કેડર મહેસુલી તલાટીની સગવડ.
@pkumarias
@e_Revenue
@revenuegujarat
@Collectorbhav
@GujaratTalati @artbhavnagar
City Talati Mahuva (Bhavnagar) retweeted
Very Sad Decision Injustice with revenue talati
Immediately HELP FROM @PMOIndia @narendramodi
@AmitShah
@anandibenpatel @pkumarias @revenuegujarat
City Talati Mahuva (Bhavnagar) retweeted
સેવા સેતુ કાર્યક્રમ (તબક્કો-5) અંતર્ગત મહુવા તાલુકાના સથરા ગામે તા.પં. પ્રમુખશ્રી દુલાભાઈ ભાલિયા,સરપંચશ્રી,તથા અધિકારીશ્રીઓની હાજરીમાં ખુલ્લો મુકવામાં આવેલ છે.
City Talati Mahuva (Bhavnagar) retweeted
મહા વાવાઝોડું હાલ સમુદ્રમાં નબળું પડી રહ્યું છે અને ડીપ ડિપ્રેશનમાં પરિવર્તીત થઈ રહ્યું છે. ભાવનગર દરિયાઈ કાંઠા વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા રહેલી હોય તંત્ર પણ એલર્ટ છે.
@Collectorbhav #Bhavnagar #Gujarat #MahaCyclone #CycloneMaha
City Talati Mahuva (Bhavnagar) retweeted
Administration is making sure that no life is lost in #MahaCyclone under leadership of @Collectorbhav. Various way of communication in village like #Dandipitao along with issuing warning to fisherman and villagers is used to sensitize people and ensure their Safety.@pkumarias
City Talati Mahuva (Bhavnagar) retweeted
Tribute to Bharat Ratna Shri #SardarPatel on his birth anniversary...!
“ Your predecessors were brought up in the traditions in which they … kept themselves aloof from the common run of the people. It will be your bounden duty to treat the common men in India as your own.”- Sardar Patel to the first batch of IAS officers.
facebook.com/100000669571495…
City Talati Mahuva (Bhavnagar) retweeted
#RunForUnity રાષ્ટ્રીય એકતા દિન નિમિત્તે શિક્ષણ રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવે સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો @pkumarias @InfoGujarat @mahiti_bvn































































