Association Of Revenue Talati (Anand) retweeted
Replying to @CMOGuj
Association Of Revenue Talati (Anand) retweeted
Replying to @revenuegujarat
@revenuegujarat
@Bhupendrapbjp
@trajendrabjp
@kamaldayani
માન.મુખ્ય મંત્રી સાહેબ, મહેસુલ મંત્રી સાહેબ તથા મહેસુલ સચિવ સાહેબ.. મહેસુલ તલાટી જ્યારે ઉચ્ચતર પગાર ધોરણ નજીક છે, ત્યારે એમના ૧૨ વર્ષના અનુભવનો વધુમાં વધુ લાભ ગુજરાત સરકારને મળે એ હેતુથી કાયમી પ્રમોશન આપવા નમ્ર વિનંતી...
Association Of Revenue Talati (Anand) retweeted
મે. અધિક મુખ્ય સચિવ સાહેબશ્રી,
૨૦૧૦ની બેચના રેવન્યુ તલાટીઓને ૧૨ વર્ષ પૂર્ણ થવામાં ફક્ત ૮ મહિનાનો સમયગાળો બાકી રહેલ છે. જેથી નાયબ મામલતદારની ખાલી જગ્યાએ પ્રમોશન આપો તેવી આપ મે.સાહેબને નમ્ર વિનંતી.
લિ. જશવંત ડાભી
પ્રમુખશ્રી, એસોસિયેશન ઓફ રેવન્યુ તલાટી
@revenuegujarat
@kamaldayani
Association Of Revenue Talati (Anand) retweeted
મે. અધિક મુખ્ય સચિવ સાહેબશ્રી,
૨૦૧૬ની બેચના રેવન્યુ તલાટીઓને ૫ વર્ષ પૂર્ણ થવા આવેલ છે. પરંતુ હજુ સુધી તેઓની તાલીમનું આયોજન થયેલ ન હોવાથી તાલીમ યોજવા અંગે નિર્ણય લેવા આપ મે.સાહેબને નમ્ર વિનંતી.
લિ. જશવંત ડાભી
પ્રમુખશ્રી, એસોસિયેશન ઓફ રેવન્યુ તલાટી
@revenuegujarat
@kamaldayani
Association Of Revenue Talati (Anand) retweeted
Replying to @CMOGuj
@CMOGuj
@vijayrupanibjp
@kaushikpatelbjp
@Nitinbhai_Patel
@GujaratTalati
@collectorgirsom
@sdmuna123
@SdmVeraval
મહે.તલાટી ૨૦૧૬ ની ભરતીના આશરે સવા ચાર વર્ષ થવા છતાં કોઈ તાલીમ લેવાયેલ નથી. અમોની તાલીમ બાબતની રજૂઆત સરકારશ્રીમાં મોકલી આપવા માન. કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી.
Association Of Revenue Talati (Anand) retweeted
NPS માંથી જૂની પેંશન યોજનાનો મુદ્દો આખા ભારત ના તમામ રાજ્યોને લાગુ પડે છે એટલે જ્યાં સુધી old pension યોજનાના પુનઃસ્થાપન માટે રાષ્ટ્રીય સ્તરે આંદોલનને વેગ નહીં મળે ત્યાં સુધી આ મુદ્દે કોઈ સમાધાન નહીં મળે.
રાષ્ટ્રીય સલાહકાર - NOPRUF
National Old Pension Restoration United Front.
Association Of Revenue Talati (Anand) retweeted
મહેસુલ વિભાગના ૨૦૧૬ બેન્ચના મહેસુલી તલાટીઓને સરકારી સેવામાં હાજર થયે ચાર વર્ષ થવા આવ્યા છે.છતાં હજુ સુધી પૂર્વસેવા તાલીમ મળી નથી.
તો આપ સાહેબશ્રી@pkumarias
અને@CollectorPatan ને વિનંતી છે કે
રે.તલાટીની તાલીમ ઝડપથી યોજાય એ માટે કાર્યવાહી કરશો.
@revenuegujarat
@vijayrupanibjp – at Patan, India
Association Of Revenue Talati (Anand) retweeted
અમો રેવન્યુ તલાટી 2016માં ભરતી થયેલ ભારતીને ચાર વર્ષ જેટલો સમય થવા આવશે અમોએ વિભાગમાં અનેક વખત લેખિત રજૂઆત કરી છતાં આજદિન સુધી અમારી તાલીમનુ આયોજન થયેલ નથી તો આપ શ્રી મહેરબાન સાહેબનને સત્વરે તાલીમનું આયોજન કરવા વિનંતી છે. @pkumarias @revenuegujarat @CMOGuj @GujaratTalati
Association Of Revenue Talati (Anand) retweeted
મહેસુલ વિભાગના ૨૦૧૬ બેન્ચના મહેસુલી તલાટીઓને સરકારી સેવામાં હાજર થયે ચાર વર્ષ થવા આવ્યા છે.છતાં અમોને હજુ સુધી પૂર્વસેવા તાલીમ મળી નથી.
તો આપ સાહેબશ્રી@pkumarias
અને@collectorahd ને વિનંતી છે કે
રે.તલાટીની તાલીમ ઝડપથી યોજાય એ માટે કાર્યવાહી કરશો.
@revenuegujarat
@vijayrupanibjp.
Association Of Revenue Talati (Anand) retweeted
Replying to @ArtSomnath
@ArtSomnath
@GujaratTalati
@pkumarias
૨૦૧૬ માં ભરતી થયેલ મહેસુલ તલાટીની તાલીમનું વહેલી તકે અયોજન થાય એવી વિનંતી..
@revenuegujarat
@vijayrupanibjp
@kaushikpatelbjp
@Nitinbhai_Patel
Association Of Revenue Talati (Anand) retweeted
દુઃખદ સમાચાર
માંડવી મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા સીમાબેન દેશમુખ તથા તેમના પતિ આજરોજ ધ્વજવંદન કાર્યક્રમમાં માંડવી મુકામે જતા રસ્તામાં એક્સિડન્ટ થતા બંનેનું સ્થળ ઉપર જ દુઃખદ અવસાન થયું છે. કુદરત એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના. ૐ શાંતિ🙏
મહેસુલી તલાટી આણંદ જિલ્લા દ્વારા મહેસુલી તલાટી ના જોબ ચાર્ટ, પ્રી સર્વિસ, પ્રમોશન તથા અન્ય માંગણી બાબતે દરેક તાલુકામાં આવેદનપત્ર આપવામાં આવ્યું
Association Of Revenue Talati (Anand) retweeted
આ સત્ય છે ....તે કેમ કોઈ સાચી હકિકત બતાવતું નથી .....અડધુ બતાવી કોઈ કર્મનિષ્ઠ અધિકારી વિરૂધ્ધ પગલા લેવાની માંગણી કેટલી યોગ્ય ગણી શકાય.....??@CMOGuj @pkumarias @vijayrupanibjp @GujaratTalati @kaushikpatelbjp @ARTAnand2 @ThakerDilipM @art_botad @artbhavnagar @ArtSomnath @art_dang
Association Of Revenue Talati (Anand) retweeted
Replying to @IshwarKhunt1 @CMOGuj @pkumarias @vijayrupanibjp @GujaratTalati @kaushikpatelbjp @ARTAnand2 @ThakerDilipM @art_botad @artbhavnagar @ArtSomnath @art_dang
@pkumarias @GujaratTalati @revenuegujarat 85 સંખ્યાએ 2009 પહેલાના કલાર્ક કે જે ના.મામ નું પ્રમોશન મેળવી શક્યા નથી તે બતાવી છે... તેમ છતાં અર્થઘટન ખોટું કરી પાયાવિહોણા આક્ષેપો કરવામાં આવ્યા છે
Association Of Revenue Talati (Anand) retweeted
Replying to @sdmdanta
નાનીતુંડિયા તા.દાંતા જી.બ.કાં.
સેવા સેતું કાર્યક્રમમાં લોકો તમામ યોજનાઓનોથી વંચિત ના રહે તે રીતે મહેસુલી તલાટીઓએ કામગીરી કરી. @pkumarias @CollectorBK @isudan_gadhvi @VtvGujarati @dhwansdave @sandeshnews @devanshijoshi71 @gujratsamachar @GujaratTalati @Divya_Bhaskar @CMOGuj
Association Of Revenue Talati (Anand) retweeted
Replying to @GMahamandal @dsthakar @dasa_sandip @nilchauhan @AMahuva @pkumarias @GujaratTalati @revenuegujarat @ART_Sabarkantha @ArtSomnath @TPanchmahal @CMOGuj @PMOIndia
અમારા જન્મ વગર જો કામ બરોબર ચાલતું હોત તો અમારા જન્મ ની જરૂર જ નો પડત ને આ તો નિયમિત કર્મચારી દ્વારા કામ બરોબર નોતું ચાલતું એટલે જ તો અમારો જન્મ થયો Raji Rahejo...
#JusticeForRT



































