Removefixpay (@Removefixpay) profile picture
Joined October 2026
જો ગુજરાત ના શાસકો માં જરાપણ શરમ હોય તો આવી અન્યાય અને શોષણખોર નીતી બંધ કરવી જોઈ બાકી ખોટા ગુજરાત ના વિકાસ ના બગના ના ફૂંકવા જોઈએ @Bhupendrapbjp @sanghaviharsh @KanuDesai180 નિષ્ફળ નાણામંત્રી જે પગાર માંથી પણ કરકસર કરે છે #GenZ_Against_Fixpay_Gujarat
14
20
315
ગુજરાતીઓને નવા વર્ષે મળી મોંઘવારીની ભેટ અમૂલે દૂધના ભાવમાં કર્યો વધારો અમૂલ ગોલ્ડના ભાવમાં પ્રતિ લિટર 4 રૂપિયાનો વધારો અમૂલ તાજાના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો પણ પગાર 5 વર્ષ ફિક્સ રહેશે @sanghaviharsh @Bhupendrapbjp @KanuDesai180 #GenZ_Against_Fixpay_Gujarat
1
56
74
704
Replying to @KanuDesai180
@KanuDesai180 કાકા ઈન્ટાગ્રામ માં કમેન્ટ ઓફ કરવાથી કાઈ નહીં થાય પ્રેમ થી ફિક્સ કર્મી ની એમનો ફુલ પગાર આપી દો @Bhupendrapbjp @sanghaviharsh @irushikeshpatel @TBChhangaBJP @drpradyumanvaja #GenZ_Against_Fix_Pay_Gujarat
દિવાળીના શુભમંગલ તહેવાર નિમિત્તે આપ સૌને હાર્દિક અભિનંદન પાઠવું છું. આપ સૌના ઘરમાં માં લક્ષ્મીજીની અને ગણેશજીની કૃપા સદા અવિરત રહે એવી મનોકામના. તમારા ઘરના આંગણામાં હંમેશા સુખ અને આનંદની રોનક રહે.
6
4
48
Replying to @sanghaviharsh
@sanghaviharsh સાહેબ શું વર્ગ ૩ ૪ ના કર્મચારી તમારા ગુજરાત પરિવાર નો ભાગ નથી એમને સરકારી નોકરી મેળવવાની ૫ વર્ષ ની ફિક્સ પગાર સજા સુ કામ તમારા જેવા યુવાન યુવાનો નું શોષણ કરે એ કેટલી હદે યોગ્ય છે. @Bhupendrapbjp @KanuDesai180 નિષ્ફળ નાણામંત્રી શ્રી #GenZ_Against_Fixpay_Gujarat
જનસેવાની સાથે પરિવારની લાગણીઓ અને જવાબદારીઓનું પણ ધ્યાન રાખવું એટલું જ જરૂરી છે.
3
4
43
સદા અગ્રેસર ગુજરાત પણ આ અગ્રેસર કરવામાં પાયાના પથ્થર કર્મચારી અત્યારે પછાત થઈ ગયો છે તમારી ફિક્સ પગાર ની નીતિ ના લીધે એના જીવન માં અંધકાર છે એને દૂર કરી બતાવો #GenZ_Against_Fixpay_Gujarat @Bhupendrapbjp @sanghaviharsh @KanuDesai180
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિકાસનો ઉત્સવ ઉજવતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
36
40
269
23 વર્ષના જાહેર જીવનની ઉજવણી માટે જાહેરાત પાછળ ₹8.81 કરોડ… પણ નવા કર્મચારીને 5 વર્ષ Fix Pay! જાહેરાત માટે કરોડો, કર્મચારીના હકના પગાર માટે કરકસર કેમ? જાહેરાત કરતા પગાર પૂરો આપો એજ સાચી શુભકામના #GenZ_Against_Fixpay_Gujarat @Bhupendrapbjp @KanuDesai180
દિવાળીના શુભમંગલ તહેવાર નિમિત્તે આપ સૌને હાર્દિક અભિનંદન પાઠવું છું. આપ સૌના ઘરમાં માં લક્ષ્મીજીની અને ગણેશજીની કૃપા સદા અવિરત રહે એવી મનોકામના. તમારા ઘરના આંગણામાં હંમેશા સુખ અને આનંદની રોનક રહે.
47
1
54
497
23 વર્ષના જાહેર જીવનની ઉજવણી માટે જાહેરાત પાછળ ₹8.81 કરોડ ખર્ચાય છે પણ નવા ભરતી થયેલા કર્મચારીને 5 વર્ષ સુધી Fix Pay પર રાખી પગારમાં કરકસર! જાહેરાત માટે કરોડો છે પણ કર્મચારીના હકના પગાર માટે પૈસા નથી? આ કેવી પ્રાથમિકતા? @Bhupendrapbjp @KanuDesai180 #GenZ_Against_Fixpay_Gujarat
1
281
2
398
4,415
કર્મયોગી કાઈ બોલતા નથી બાકી ફિક્સ પગાર અંગે વાતચીત કરો પોતાના સરલ એપ માટે આવા ખોટા નાટક ન કરો સાહેબ આશિર્વાદ ના દીવા ના પ્રગટાવો અને કર્મચારી ના ઘર ના દીવા પ્રગટાવો #GenZ_Against_Fixpay_Gujarat @sanghaviharsh @Bhupendrapbjp @CMOGuj #GenZ_Against_Fixpay_Gujarat
1
75
1
109
1,967
કર્મયોગી કાઈ બોલતા નથી બાકી ફિક્સ પગાર અંગે વાતચીત કરો પોતાના સરલ એપ માટે આવા ખોટા નાટક ન કરો સાહેબ આશિર્વાદ ના દીવા ના પ્રગટાવો અને કર્મચારી ના ઘર ના દીવા પ્રગટાવો #GenZ_Against_Fixpay_Gujarat @sanghaviharsh @Bhupendrapbjp @CMOGuj @pravinmalibjp #GenZ_Against_Fixpay_Gujarat
દિવાળીના પર્વે કર્મયોગીઓ સાથે ખુશીઓની વહેંચણી અને સેવાના સંકલ્પનું સન્માન! 🪔 આજે પાલનપુર એસ.ટી. ડેપો ખાતે ધારાસભ્ય શ્રી @AniketThakerBJP સાથે બનાસકાંઠા જિલ્લાના ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC)ના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ સાથે દિવાળીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે મુસાફરો અને નાગરિકો સાથે આત્મીય સંવાદ સાધી સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. સાથે જ બસ સ્ટેન્ડ ખાતે ઉપલબ્ધ વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કરી મુસાફરોને મળતી સુવિધાઓ અને વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી. દિવસ-રાત નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા એસ.ટી. નિગમના ડ્રાઈવર, કંડક્ટર અને તમામ કર્મયોગીઓની સેવાભાવનાને બિરદાવી તેમના યોગદાનને વંદન કર્યું. સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આનંદનો પ્રકાશ પથરાય તેવી હાર્દિક શુભકામનાઓ. 🙏 #DiwaliCelebration #GSRTC #Palanpur #Banaskantha #JanSeva #PublicService #FestivalOfLights #Gujarat #SevaHiSankalp
30
40
822
Replying to @KanuDesai180
@KanuDesai180 નિષ્ફળ નાણામંત્રી શ્રી કાકા ફિક્સ પગારદાર માટે દિવાળી મંગલમયી નહીં પણ કાળી છે તમારા કરકસર ના કારણે એમના ઘર તો કરકસર પણ નથી કરી શકતા આશીર્વાદ ના દીવા પ્રોગ્રામ પણ આકસ્મિક ખર્ચ હતો એમાં કેમ કરકસર ના કરી @Bhupendrapbjp @sanghaviharsh #GenZ_Against_Fixpay_Gujarat
દિવાળીના શુભમંગલ તહેવાર નિમિત્તે આપ સૌને હાર્દિક અભિનંદન પાઠવું છું. આપ સૌના ઘરમાં માં લક્ષ્મીજીની અને ગણેશજીની કૃપા સદા અવિરત રહે એવી મનોકામના. તમારા ઘરના આંગણામાં હંમેશા સુખ અને આનંદની રોનક રહે.
14
14
80