Removefixpay (@Removefixpay) profile picture
Joined October 2026
Photo by Removefixpay (@Removefixpay)Photo by Removefixpay (@Removefixpay)Photo by Removefixpay (@Removefixpay)Photo by Removefixpay (@Removefixpay)Photo by Removefixpay (@Removefixpay)Photo by Removefixpay (@Removefixpay)Photo by Removefixpay (@Removefixpay)Photo by Removefixpay (@Removefixpay)Photo by Removefixpay (@Removefixpay)Photo by Removefixpay (@Removefixpay)
ધનતેરસની શુભકામનાઓ, માનનીય નિષ્ફળ નાણામંત્રીશ્રી 🙏@KanuDesai180 સોનું નહીં, Fix Pay કર્મચારીઓને તેમના હકનો પૂરો અને નિયમિત પગાર જોઈએ. વર્ષો સુધી સેવા આપતા કર્મચારીઓને Fix Payમાં રાખીને “વિકસિત ગુજરાત”ની વાત કેટલી યોગ્ય? અમારા શ્રમનું સન્માન કરો, હકનો પગાર આપો. #RemoveFixpay
ભારતીય સંસ્કૃતિના પાવન અને મંગલ પર્વ "ધનતેરસની" આપ સૌને હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવું છું. ધનતેરસના દિવસે મા "લક્ષ્મી" અને ધન અધિપતિ "કુબેર" આપના જીવનમાં ધન, જ્ઞાન, વૈભવ અને સમૃદ્ધિનો સંચાર કરે એજ અભ્યર્થના.
5
19
290
જો ગુજરાત ના શાસકો માં જરાપણ શરમ હોય તો આવી અન્યાય અને શોષણખોર નીતી બંધ કરવી જોઈ બાકી ખોટા ગુજરાત ના વિકાસ ના બગના ના ફૂંકવા જોઈએ @Bhupendrapbjp @sanghaviharsh @KanuDesai180 નિષ્ફળ નાણામંત્રી જે પગાર માંથી પણ કરકસર કરે છે #GenZ_Against_Fixpay_Gujarat
અમૂલને મોંઘવારી નડે, અદાણી ગેસને મોંઘવારી નડે, નેતા, વેપારી,ક્લાસ 1,2 બધાને મોંઘવારી નડે તો 26000 #fixpay ને વાળા નોકરિયાતો ને ના નડે? @Bhupendrapbjp @YAJadeja @sandeshnews #removefixpay #Gujarat #Amul #cmo #bhupendrapatel #bjp #Congress
1
8
જો ગુજરાત ના શાસકો માં જરાપણ શરમ હોય તો આવી અન્યાય અને શોષણખોર નીતી બંધ કરવી જોઈ બાકી ખોટા ગુજરાત ના વિકાસ ના બગના ના ફૂંકવા જોઈએ @Bhupendrapbjp @sanghaviharsh @KanuDesai180 નિષ્ફળ નાણામંત્રી જે પગાર માંથી પણ કરકસર કરે છે #GenZ_Against_Fixpay_Gujarat
14
20
315
ગુજરાતીઓને નવા વર્ષે મળી મોંઘવારીની ભેટ અમૂલે દૂધના ભાવમાં કર્યો વધારો અમૂલ ગોલ્ડના ભાવમાં પ્રતિ લિટર 4 રૂપિયાનો વધારો અમૂલ તાજાના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો પણ પગાર 5 વર્ષ ફિક્સ રહેશે @sanghaviharsh @Bhupendrapbjp @KanuDesai180 #GenZ_Against_Fixpay_Gujarat
1
56
74
708
Replying to @iVkohliiii
અરે આ લોકો આપણે કરેલ quote ને પણ hide કરી દે છે આટલો ડર શેનો છે ખબર નથી પડતી @KanuDesai180 માં જેટલા quote કર્યા એ દેખાતા નથી અને એમણે તો ઇન્ટાગ્રામ માં પણ કમેન્ટ ઓફ કરી દીધું બોલો #GenZ_Against_Fixpay_Gujarat
2
3
13
Replying to @pravinmalibjp
@pravinmalibjp રામ રામ સાહેબ જી નવા વર્ષ માં તમે પણ કેબિનેટ માં કાંઈક બોલી શકો અને ફિક્સ પગારદાર નો પક્ષ રાખી શકો અને યોગ્ય નિર્ણય લેવાય એવી આશા સાથે #GenZ_Against_Fixpay_Gujarat
નવા વર્ષના નવા સંકલ્પો સાથે વિકાસ અને જનસેવાના માર્ગે આગળ વધીએ! 🌸🙏 વિક્રમ સંવત ૨૦૮૩ના પાવન પ્રારંભે બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતના સૌ નાગરિકોના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્યનું આગમન થાય તથા દરેકના જીવનમાં પ્રગતિના નવા દ્વાર ખૂલે તેવી હૃદયપૂર્વક શુભકામનાઓ. આવનારું વર્ષ સૌ માટે નવી આશાઓ, નવી તકો અને નવી સિદ્ધિઓનું વર્ષ બને. સૌને નૂતન વર્ષાભિનંદન ! #NutanaVarshAbhinandan #SaalMubarak #GujaratiNewYear #VikramSamvat2083 #ViksitGujarat #Banaskantha
2
5
51
Replying to @ADevvrat
@ADevvrat સાહેબ @Bhupendrapbjp સાહેબ ને જણાવજો કે હરિયાણા માં કર્મચારી ના પગાર માંથી કોઈ કરકસર કરવામાં આવતી નથી તો તમે ગુજરાતમાં પણ કરો ત્યાં કોઈ ફિક્સ પગાર ની નીતિ નથી #GenZ_Against_Fix_Pay_Gujarat
विक्रम संवत 2083 नूतनवर्ष के शुभारंभ पर मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल जी लोकभवन पधारे। इस पावन अवसर पर हमने एक-दूसरे को नूतनवर्ष की शुभकामनाएं प्रेषित की। गुजरात के सभी नागरिकों को नूतनवर्ष की अनंत मंगलकामनाएं!
5
7
57
Replying to @irushikeshpatel
@irushikeshpatel સાહેબ નૂતન વર્ષાભિનંદન નવા વર્ષે ભગવાન આપ ને ફિક્સ પગાર રૂપી દાનવ ને નાબૂદ કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના સહ #GenZ_Against_Fix_Pay_Gujarat
નવા વર્ષને હરખે વધાવું છું! 'વિક્રમ સંવત ૨૦૮૩'ના બેસતા વર્ષની સૌને અનંત શુભકામનાઓ. વિતેલા વર્ષની મીઠી સ્મૃતિઓ સાથે નૂતન વર્ષની આ મંગલમય શરૂઆત આપના જીવનમાં સુખ-શાંતિ અને વૈભવનો નવો સૂર્યોદય લાવે. નૂતન વર્ષાભિનંદન🙏🏻
4
6
41
Replying to @Bhupendrapbjp
@Bhupendrapbjp સાહેબ માતાજી ને ફિક્સ કર્મી વતી પ્રાર્થના કરજો ફિક્સ પગાર હટી જાય અને પૂરતો પગાર મળે કર્મચારી ને તમને સદબુદ્ધિ આપે કે કર્મચારી ના પગાર માંથી કરકરસર ના કરાય #GenZ_Against_Fix_Pay_Gujarat
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિક્રમ સંવત 2083ના પ્રારંભે અમદાવાદના સુપ્રસિદ્ધ ભદ્રકાળી માતાના મંદિરે દર્શન-પૂજન કરીને રાજ્યના અવિરત વિકાસ અને પ્રજાજનોના સુખ, સમૃદ્ધિ અને સર્વાંગી સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.
4
7
39
Replying to @ChaudhryShankar
@ChaudhryShankar નવા વર્ષે નવા વિધાનસભા સત્ર માં આપ સાહેબ ફિક્સ પગાર જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરાવી શકો અને ન્યાય અપાવી શકો એવી શક્તિ આપણે મળે એવી આશા સાથે નૂતન વર્ષાભિનંદન #GenZ_Against_Fixpay_Gujarat
નવા વર્ષના રામ રામ...આજથી પ્રારંભ થતું નવું વર્ષ આપના જીવનમાં સુખ, સમૃદ્ધિનો ઉજાસ પાથરે અને તેમને પ્રકાશમય કરી પ્રગતિના પંથે દોરી જાય. Wishing all Gujaratis a Happy New Year!
2
1
19
Replying to @CMOGuj
@CMOGuj સાહેબ નવા વર્ષે અંગ્રેજો થી પણ વધુ શોષણકારી ફિક્સ પગાર નાબૂદ કરવાની શક્તિ ગુજરાત ના તમામ શાસકો ને આપે અને આ ફિક્સ પગાર નામના રાક્ષસ નું ગુજરાત માંથી વધ થાય એવી શુભકામના ગુજરાત રાજ્ય માં એટલા પૈસા આવે કે કર્મચારી ના પગાર માંથી કરકસર ના કરવો પડે #GenZ_Against_Fixpay_Gujarat
ગુજરાતના સૌ નાગરિકોને આજથી શરૂ થતા વિક્રમ સંવત 2083ના નૂતન વર્ષની શુભકામનાઓ..!
7
9
48
Replying to @jitu_vaghani
@jitu_vaghani સાહેબ નવા વર્ષ ના ઝાઝેરા રામ રામ અને નવા વર્ષ માં ગુજરાત રાજ્ય માં તમારી કેબિનેટ માં એટલા પૈસા આવે કે ગુજરાત ના કર્મચારી ના પગાર માંથી કરકસર કરી ને રાજ્ય નો વહીવટ ના ચલાવવો પડે બિહાર જેવા રાજ્ય માં પણ આ કરકસર નથી કરતા #GenZ_Against_Fixpay_Gujarat
નવા વરહના જાજા કરીને રામ રામ... નૂતન વર્ષની અભિનવ ઉષાએ આરંભાતા આદિત્યનો ઉદય આપને તેમજ આપના સ્વજનોના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સફળતાનો નવો પ્રકાશ પાથરે એવી પ્રાર્થના. પ્રગતિના પ્રકાશથી, નવા સંકલ્પો અને નવી આશાઓ સાથે, સેવા અને સુશાસનની અવિરત યાત્રામાં, 'સમૃદ્ધ ગુજરાતથી વિકસિત ભારત' તરફ આપણે સહુ વિકાસના નવા સોપાનો સર કરીએ... નૂતન વર્ષાભિનંદન!
4
5
38
Replying to @Bhupendrapbjp
@Bhupendrapbjp વિક્રમ સંવત 2083 માં ગુજરાત રાજ્ય નો એટલો વિકાસ થાય કે રાજ્યનો વહીવટ ચલાવવા કર્મચારી ના પગાર માંથી કરકસર ના કરવી પડે અને ફિક્સ પગાર રૂપી દાનવ નો નાશ થાય #GenZ_Against_Fixpay_Gujarat
વિક્રમ સંવત ૨૦૮૩ના શુભારંભે ગુજરાતના સમસ્ત નાગરિકો અને દેશ-વિદેશમાં વસતા સૌ ગુજરાતી પરિવારોને નૂતન વર્ષાભિનંદન. નવા વર્ષનો મંગલ ઉજાસ આપ સૌના જીવનમાં સુખ-શાંતિ, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય અને નવી આશાઓનો સંચાર કરે તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના. પરસ્પર સ્નેહભાવ, સામાજિક સમરસતા અને પરિશ્રમ થકી આપણું ગુજરાત વિકાસના નૂતન શિખરો સર કરતું રહે તેવી અભ્યર્થના. આવો, આ નૂતન વર્ષે આપણે સૌ 'વિકસિત ગુજરાતથી વિકસિત ભારત'ના સંકલ્પ સાથે એક થઈએ. સ્થાનિક કારીગરો, નાના ઉદ્યોગો અને 'વોકલ ફોર લોકલ'ના મંત્રને બળ આપી, છેવાડાના માનવી સુધી સમૃદ્ધિ પહોંચાડીએ અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં આપણું સક્રિય યોગદાન આપીએ.
3
7
41
સાહેબ @TBChhangaBJP નુતન વર્ષાભિનંદન નવા વર્ષે કર્મચારી ના પગાર માંથી રાજ્ય નો વહીવટ ના ચલાવવો પડે અને ફિક્સ પગાર ની નીતી હટે એવી આશા સાથે #GenZ_Against_Fixpay_Gujarat
“નૂતન વર્ષાભિનંદન” નવા વર્ષના શુભ પ્રસંગે ઇશ્વરને પ્રાર્થના કે પરમ કૃપાળુ પરમાત્મા આપના નોકરી, વ્યવસાય, ધંધા, રોજગારમાં ખૂબ સફળતા લાવે. #MosGujarat #TrikamChhanga #MLAAnjar
35
51
389
Replying to @arjunmodhwadia
@arjunmodhwadia સાહેબ નવા વર્ષ ની શુભકામનાઓ નવા વર્ષે અંગ્રેજો થી પણ ખરાબ ફિક્સ પગાર નીતિ હટે એવી આશા સાથે #GenZ_Against_Fixpay_Gujarat
નવા વર્ષના રામ રામ! 🙏 વિક્રમ સંવત ૨૦૮૩નું આ નૂતન વર્ષ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સદ્‌ભાવનાનો નવો ઉજાસ લઈને આવે. આપ સૌના જીવનમાં આરોગ્ય, આનંદ અને સફળતાનાં નવાં શિખરો સર કરવાની અનેક તકો પ્રાપ્ત થાય તથા દરેક પરિવારનું આંગણું ખુશીઓથી મહેકતું રહે, તેવી હૃદયપૂર્વક પ્રાર્થના. નવા સંકલ્પો, નવી આશાઓ અને નવી ઊર્જા સાથે સૌને નૂતન વર્ષાભિનંદન! 🙏
4
4
25
Replying to @KanuDesai180
સાહેબ @KanuDesai180 નૂતન વર્ષાભિનંદન આપ પણ નવા વર્ષ માં નિષ્ફળ માંથી સફળ નાણામંત્રી બનો અને કર્મચારી ના હક એવા પગાર સાથે આપણે કરકસર કરી રાજ્ય ના વહીવટ ના ચલાવવો પડે અને ફિક્સ પગાર જેવી શોષણખોર નીતી દૂર એવી આશા સાથે #GenZ_Against_Fixpay_Gujarat
1
4
26
સાહેબ @KanuDesai180 નૂતન વર્ષાભિનંદન આપ પણ નવા વર્ષ માં નિષ્ફળ માંથી સફળ નાણામંત્રી બનો અને કર્મચારી ના હક એવા પગાર સાથે આપણે કરકસર કરી રાજ્ય ના વહીવટ ના ચલાવવો પડે અને ફિક્સ પગાર જેવી શોષણખોર નીતી દૂર એવી આશા સાથે #GenZ_Against_Fixpay_Gujarat
નૂતન વર્ષનો અરૂણોદય આપના સૌના જીવનને નિત્ય નવ્ય ઉર્જા થી ભરપૂર કરે તેવી શુભકામનાઓ. નવા વર્ષમા આપને તેમજ આપના પરિવારને ઉત્તમ સ્વાસ્થ્ય-સુખ-સમૃદ્ધિ અને સફળતાની સિદ્ધિઓ પ્રાપ્ત થાય તેવી મંગલમય શુભકામનાઓ.
33
46
389
Fiz-Pay માત્ર પગાર નથી… એ એક વ્યવસ્થા છે, જે વર્ષો સુધી કર્મચારીને “કામ પૂરું કરો, હક પછી જોઈશું” કહે છે… #GenZ_Against_Fixpay_Gujarat
🤖 Made with AI
4
190
211
1,089