Removefixpay (@Removefixpay) profile picture
Joined October 2026
Fiz-Pay માત્ર પગાર નથી… એ એક વ્યવસ્થા છે, જે વર્ષો સુધી કર્મચારીને “કામ પૂરું કરો, હક પછી જોઈશું” કહે છે… #GenZ_Against_Fixpay_Gujarat
🤖 Made with AI
4
190
211
1,089
Removefixpay retweeted
નવા વર્ષની પરંપરા, સંસ્કૃતિ અને ઉત્સાહના રંગો..
13
126
1
417
6,909
Removefixpay retweeted
યુવાનોના સપનાઓને ફિક્સ પગારની મર્યાદામાં બાંધી શકાય નહીં! સમાન કામ, સમાન વેતન એ યુવાનોનો અધિકાર છે, કોઈ ઉપકાર નહીં! ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરી ગુજરાતના યુવાનોને ન્યાય આપો! યુવાનોના હકની આ લડતમાં અમે મક્કમપણે સાથે છીએ. #GenZ_Against_Fixpay_Gujarat #Remove_Fixpay_in_gujarat
29
25
403
ફિક્સ પગારના કર્મચારીઓનો સરકારની નીતિ સામે વિરોધ કાળી ચૌદશે સોશિયલ મીડિયા પર વિરોધ નોંધાવ્યો 20 વર્ષથી ફિક્સ પે નીતિ સામે કર્મચારીઓમાં નારાજગી #FixedPayEmployees |#GujaratGovernment | #GovernmentEmployees | #EmployeeProtest Reporter : @VoraMalhar Anchor : @juhipandya1
27
613
17
627
13,587
Removefixpay retweeted
Maximum Reach આપો,follow કરો ,retweet કરો, Like કરો. જે આપણી અવાજને વાચા આપે છે એવા મીડિયા માધ્યમો ને સપોર્ટ કરવો આપણી પેજ પણ ફરજ છે. Mutual Benefit ખૂબ અગત્યનું છે. #GenZ_Against_Fixpay_Gujarat
કાળી ચૌદશે સરકારી કર્મચારીઓનું ફિક્સ પે નીતિ સામે વિરોધ Follow For More Updates : sandesh.com Follow to get latest news updates: instagram.com/sandeshnews/ #FixedPay #Protest #Gujarat #SandeshNews
2
162
136
583
Removefixpay retweeted
20 વર્ષથી ગુજરાતની ભાજપ સરકાર પોતાના જ યુવાનોનું શોષણ કરવાની વ્યવસ્થિત નીતિ ચલાવી રહી છે. જે યુવાનો કઠિન સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરીને સરકારી નોકરીમાં જોડાય છે, તેમને પાંચ વર્ષ સુધી ફિક્સ પે પર કામ કરવાની ફરજ પાડવામાં આવે છે. તેઓ નિયમિત કર્મચારીઓ જેટલું જ કામ કરે છે સમાન ફરજ, સમાન જવાબદારી પણ અડધો પગાર, વાર્ષિક વધારો વગર, યોગ્ય લાભો વગર અને વિલંબિત પ્રમોશન સાથે. આ મિતવ્યય નથી, આ ગુજરાતના યુવાનો સાથેનો ખુલ્લો અન્યાય છે. 2012માં ગુજરાત હાઈકોર્ટે આ નીતિને ગેરબંધારણીય અને યુવાન વિરોધી ગણાવી હતી. તેમ છતાં ભાજપ સરકાર એ ચુકાદો સ્વીકારતી નથી અને પોતાના જ યુવાન કર્મચારીઓ સામે સુપ્રીમ કોર્ટમાં લડતી રહી છે. કેમ? જે રાજ્ય પોતાના યુવાનોને સસ્તી મજૂરી તરીકે વર્તે છે, તેને “વિકાસનું મોડેલ” કહી શકાય નહીં. જે વિકાસમાં પોતાના કર્મચારીઓને યોગ્ય પગાર અને ગૌરવ ન મળે, એ વિકાસ ખોટો છે. ગુજરાતના યુવાનોની માગ સ્પષ્ટ છે: સમાન કામ, સમાન વેતન. ફિક્સ પે નીતિ તાત્કાલિક નાબૂદ કરો. કોંગ્રેસ ગુજરાતના યુવાનો સાથે આ લડતમાં ઊભી છે. #ScrapFixedPay #EqualWorkEqualPay #GujaratYouth #ફિક્સપેનાબૂદી #GenZ_Against_Fixpay_Gujarat
45
933
14
834
7,159
કાળી ચૌદશે સંકલ્પ કરીએ: ફિક્સ પે રૂપી અંધકારને કાયમ માટે મિટાવીને જ રહીશું!" #GenZ_Against_Fixpay_Gujarat @CMOGuj @sanghaviharsh @KanuDesai180
3
754
6
547
4,095
Removefixpay retweeted
Replying to @KanuDesai180
પૂરો પગાર આપી નથી શકતા રાજીનામુ તો આપી દો વર્ગ ૧ ૨ સુ મિત્રતા છે કેમ એમને ડાયરેક્ટ ફુલ પે અને વર્ગ ૩ ૪ ને ફિક્સ પે શરમ કરો કાકા કનુ કાકા
3
4
13
Removefixpay retweeted
ધનતેરસની શુભકામનાઓ, માનનીય નિષ્ફળ નાણામંત્રીશ્રી 🙏@KanuDesai180 સોનું નહીં, Fix Pay કર્મચારીઓને તેમના હકનો પૂરો અને નિયમિત પગાર જોઈએ. વર્ષો સુધી સેવા આપતા કર્મચારીઓને Fix Payમાં રાખીને “વિકસિત ગુજરાત”ની વાત કેટલી યોગ્ય? અમારા શ્રમનું સન્માન કરો, હકનો પગાર આપો. #RemoveFixpay
ભારતીય સંસ્કૃતિના પાવન અને મંગલ પર્વ "ધનતેરસની" આપ સૌને હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવું છું. ધનતેરસના દિવસે મા "લક્ષ્મી" અને ધન અધિપતિ "કુબેર" આપના જીવનમાં ધન, જ્ઞાન, વૈભવ અને સમૃદ્ધિનો સંચાર કરે એજ અભ્યર્થના.
5
19
290
બસ હવે બહુ થયું.... હવે સહન થતું નથી... #Remove_Fix_Pay_in_Modijis‌_Gujarat #Gujarat #Trending @priyankac19 @jigneshmevani80 @arjunmodhwadia @Krishna760046
24
261
4
449
13,861
કર્મચારીઓને પૂરો પગાર આપવો ન પડે તે માટે ધારાશાસ્ત્રીઓને એક દિવસની ફી લાખોમાં. વાહ રે...વાહ રે....સરકાર વાહ.... આજે ઘણું દુઃખ થયું... 😞☹️😕😟😔 Thankyou Dear @Gopal_Italia @Bhupendrapbjp @BJP4Gujarat @chetan_pagi @Vivekdoza @dave_janak @hdraval93 @YAJadeja #Fix_Pay
3
153
2
206
2,891
બે સમાન કામ કરતા કર્મચારીઓ માટે પગારનો આટલો બધો તફાવત કેમ? દરરોજ નવી નવી યોજનાઓ આવે છે પરંતુ કર્મચારીઓ માટે ફિક્સપેની આવી જૂની સિસ્ટમ કેમ? શું ફિક્સ પગારદારની પરિસ્થિતિ તમે ખુલ્લી બે આંખ થી નથી જોઈ શકતા? @PMOIndia #remove_fix_pay_in_gujarat @CMOGuj @BJP4Gujarat @sanghaviharsh
11
435
3
264
3,372
Removefixpay retweeted
Replying to @sanghaviharsh
@sanghaviharsh સાહેબ તો તમે અને તમારા @KanuDesai180 નિષ્ફળ નાણામંત્રી કેમ ફિક્સ પગાર ના કર્મચારીઓ નો અભિશાપ લ્યો છો શરમ કરો અંતરાત્મા માં નજર કરો કેવો શોષણ કરી રહ્યા છો #RemoveFixPayInGujarat #Remove_Fixpay_in_gujarat #GenZ_Against_Fixpay_Gujarat
113 DySO Officers Receive Appointment Letters from DyCM Harsh Sanghavi : DyCM Harshbhai Sanghaviના હસ્તે નિયુક્તિ પત્ર એનાયત કરાયા | Gujarat First રાજ્ય સરકારમાં નિયુક્ત DySOને અપાયા નિમણૂક પત્ર DyCM હર્ષભાઇ સંઘવીના હસ્તે નિયુક્તિ પત્ર એનાયત કરાયા 113 DySOને અપાયા નિમણૂક પત્રો આપવામાં આવ્યા મુખ્ય સચિવ એમ કે દાસ, IAS અંજુ શર્મા કાર્યક્રમમાં હાજર તમે જે લખશો તે છેક સુધી ચાલવાનું છેઃ હર્ષભાઈ સંઘવી "આપણા પ્રયાસથી લોકોના કામ સીધી રીતે પાર થઈ શકે" "આપણે સત્તાનો ઉપયોગ કરીને આશીર્વાદ લેવાના છે" @sanghaviharsh #GujaratGovernment #DySO #DyCMHarshSanghavi #AppointmentLetters #GovernmentJobs #GujaratRecruitment #DeputySectionOfficer #GujaratNews #GovernmentEmployees #GujaratFirst
3
3
48
#Remove_Fix_Pay_in_Gujarat સરકારશ્રીને નમ્ર વિનંતી કે હવે ફિકસ પગાર પ્રથા નાબૂદ કરો અથવા 5 વર્ષની જગ્યાએ 2 વર્ષ કરો કેમ કે હવે રોજે રોજ મોંઘવારી વધી રહી છે તો વર્ગ-3નો ફિક્સ પગરામાં નોકરી કરતો કર્મચારી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન કેમ ચલાવે માટે હવે સમય આવી ગયોછે વિચારવાનો
10
238
2
227
1,921
Removefixpay retweeted
પોલીસ બહુ સારું કામ કરે છે, ઈનામ માં કોન્સ્ટેબલ થી PSI બધા ને 5 વર્ષ ફિક્સ પે આપો ! આનંદ કરો. :- ગુજરાત સરકાર #RemoveFixPayInGujarat
जन-जन की सुरक्षा से लेकर राष्ट्र की शांति और व्यवस्था बनाए रखने तक, पुलिस बल का समर्पण अतुलनीय है। पुलिस स्मृति दिवस पर अपने कर्तव्य का निर्वहन करते हुए सर्वोच्च बलिदान देने वाले वीर जवानों को भावपूर्ण श्रद्धांजलि। #PoliceCommemorationDay
2
148
182
3,256
ગુજરાતમાં પણ માંગણી કરીએ કે ક્લાસ 1 અને 2 તેમજ તમામ ચૂંટાયેલા લોક પ્રતિનિધિ જેવા કે ધારાસભ્ય જિલ્લા પંચાયતના સભ્યો તમામના પગાર ફિક્સ કરી નાખો તો શું સરકારના પૈસા બચે તો એ પૈસાથી લોક કલ્યાણના કામો થાય સરકાર ઉપર નાણાકીય બોજ ઓછો થઇ. #fixpayGujaratModel #removefixpayingujarat
4
152
150
1,412
ગુજરાતના ફિક્સ પગાર કર્મચારીઓ દયા નહીં, પોતાનો હક માંગે છે. વર્ષો સુધી સેવા લીધા પછી પણ અન્યાયી ફિક્સ પગાર નીતિ કેમ? સમાન કામ, સમાન જવાબદારી તો સમાન વેતન પણ મળવું જોઈએ. હવે ફિક્સ પગાર નીતિ હટાવવાનો સમય આવી ગયો છે. #FixPayBandhKaro #Gujarat #EqualPay #FixPay
60
56
312
Removefixpay retweeted
Replying to @sanghaviharsh
ખરેખર જો સ્મિત લાવવું હોય તો ફિક્સ પે બાબતે પણ વિચાર કરો @sanghaviharsh સાહેબ તેને પણ મોંઘવારી નડે છે તેનો પણ પરિવાર હોય છે તેને પણ દિવાળી આવે જ છે. #remove_fix_pay_in_gujrat
8
8
44