viram devashi (@ViramDevashi) profile picture

government of Gujarat

Vododara, India
Joined January 2022
Photo by viram devashi (@ViramDevashi)Photo by viram devashi (@ViramDevashi)Photo by viram devashi (@ViramDevashi)Photo by viram devashi (@ViramDevashi)Photo by viram devashi (@ViramDevashi)Photo by viram devashi (@ViramDevashi)Photo by viram devashi (@ViramDevashi)Photo by viram devashi (@ViramDevashi)Photo by viram devashi (@ViramDevashi)Photo by viram devashi (@ViramDevashi)
viram devashi retweeted
સાહેબ, ૫ વર્ષમાં સરકારી પ્રોજેક્ટના બજેટ બમણા થઈ જાય છે, પણ યુવાનનો પગાર પાંચ વર્ષ સુધી એક જ જગ્યાએ ફિક્સ રહે છે! મોંઘવારીને પણ કહી દો કે ૫ વર્ષ ફિક્સ રહે, વધે નહીં." @sanghaviharsh @Bhupendrapbjp @KanuDesai180 #GenZ_Against_Fixpay_Gujarat
ઘર માત્ર રહેવાની જગ્યા નથી, પરિવારના સપનાઓનું સરનામું છે. સરકારી આવાસની પણ પોતાના ઘર જેવી કાળજી રાખીએ.
99
116
1,544
viram devashi retweeted
સાહેબ, ૫ વર્ષમાં તો લોખંડ પણ કટાઈ જાય, અહીં તો જીવતા-જાગતા માણસોની જિંદગીના સૌથી શ્રેષ્ઠ વર્ષો તમે 'ફિક્સ'ના નામે હોમી દો છો. આ રોજગાર નથી, આર્થિક હિંસા છે." @sanghaviharsh @Bhupendrapbjp @KanuDesai180 #GenZ_Against_Fixpay_Gujarat
નવા વર્ષની પરંપરા, સંસ્કૃતિ અને ઉત્સાહના રંગો..
2
120
149
1,126
viram devashi retweeted
આત્મસન્માન એ મારો અધિકાર!
ફિક્સ પેની નીતિ હટાવો, ન્યાયી પગાર અમલમાં લાવો! • શોષણ નહીં, સન્માન જોઈએ—યોગ્ય પગારનું ધોરણ જોઈએ ,વચનો નહીં, ન્યાય જોઈએ—ફિક્સ પેનો અંત જોઈએ! #GenZ_Against_Fixpay_Gujarat @CMOGuj @Bhupendrapbjp
1
111
137
1,933
ફિક્સ પેની નીતિ હટાવો, ન્યાયી પગાર અમલમાં લાવો! • શોષણ નહીં, સન્માન જોઈએ—યોગ્ય પગારનું ધોરણ જોઈએ ,વચનો નહીં, ન્યાય જોઈએ—ફિક્સ પેનો અંત જોઈએ! #GenZ_Against_Fixpay_Gujarat @CMOGuj @Bhupendrapbjp
102
1
127
1,235
viram devashi retweeted
ફિક્સ પગારના કર્મચારીઓ 20 વર્ષ થી સરકારશ્રી ના એક નિર્ણયની રાહ માં .... એક બે નહીં 20 વર્ષ .. આ આંકડો જ ઘણું કહી જાય છે ...#GenZ_Against_Fixpay_Gujarat #GenZ_Against_Fixpay_Gujarat
169
216
7,775
viram devashi retweeted
Constitution Says: Equal Pay for Equal Work. ગુજરાત સરકાર કરે છે: Equal Work… Half Pay (Fix Pay) આ બંધારણનું ઉલ્લંઘન છે કે “ગુજરાત મોડેલ”? તમે નક્કી કરો.✊ #fixpay #GujaratYouth #GujaratNews
40
47
782
viram devashi retweeted
23 વર્ષના જાહેર જીવનની ઉજવણી માટે જાહેરાત પાછળ ₹8.81 કરોડ ખર્ચાય છે પણ નવા ભરતી થયેલા કર્મચારીને 5 વર્ષ સુધી Fix Pay પર રાખી પગારમાં કરકસર! જાહેરાત માટે કરોડો છે પણ કર્મચારીના હકના પગાર માટે પૈસા નથી? આ કેવી પ્રાથમિકતા? @Bhupendrapbjp @KanuDesai180 #GenZ_Against_Fixpay_Gujarat
98
98
466
viram devashi retweeted
23 વર્ષના જાહેર જીવનની ઉજવણી માટે જાહેરાત પાછળ ₹8.81 કરોડ… પણ નવા કર્મચારીને 5 વર્ષ Fix Pay! જાહેરાત માટે કરોડો, કર્મચારીના હકના પગાર માટે કરકસર કેમ? જાહેરાત કરતા પગાર પૂરો આપો એજ સાચી શુભકામના #GenZ_Against_Fixpay_Gujarat @Bhupendrapbjp @KanuDesai180
દિવાળીના શુભમંગલ તહેવાર નિમિત્તે આપ સૌને હાર્દિક અભિનંદન પાઠવું છું. આપ સૌના ઘરમાં માં લક્ષ્મીજીની અને ગણેશજીની કૃપા સદા અવિરત રહે એવી મનોકામના. તમારા ઘરના આંગણામાં હંમેશા સુખ અને આનંદની રોનક રહે.
48
1
55
498
viram devashi retweeted
કર્મયોગી કાઈ બોલતા નથી બાકી ફિક્સ પગાર અંગે વાતચીત કરો પોતાના સરલ એપ માટે આવા ખોટા નાટક ન કરો સાહેબ આશિર્વાદ ના દીવા ના પ્રગટાવો અને કર્મચારી ના ઘર ના દીવા પ્રગટાવો #GenZ_Against_Fixpay_Gujarat @sanghaviharsh @Bhupendrapbjp @CMOGuj #GenZ_Against_Fixpay_Gujarat
1
75
1
109
1,968
viram devashi retweeted
નવા ભરતી થયેલા કર્મચારીને 5 વર્ષ સુધી Fix Pay પર રાખી પગારમાં કરકસર! જાહેરાત માટે કરોડો છે પણ કર્મચારીના હકના પગાર માટે પૈસા નથી? આ કેવી પ્રાથમિકતા? @Bhupendrapbjp @KanuDesai180 #GenZ_Against_Fixpay_Gujarat
LIVE: અમદાવાદ ખાતે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે વિવિધ પ્રજાલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત તથા આવાસોનો ડ્રો કાર્યક્રમ. teapawt.net/i/broadcasts/2MEXpjobn…
92
120
4,357
કાળી ચૌદશે સરકારી કર્મચારીઓનું અભિયાન #KaliChaudas #GovernmentEmployees #Gujarat #Campaign #SandeshNews
40
45
254
viram devashi retweeted
#GenZ_Against_Fixpay_Gujarat ક્યારે આ fix pay ની કાળી ચૌદશ ગુજરાત ના કર્મચારીઓ ના જીવન માં થી જસે. સમૃદ્ધ ગુજરાત ક્યારે અમારી વેદના સમજસે.
2
227
1
196
1,274
viram devashi retweeted
#Remove_fix_pay_in_gujarat #GenZ_Against_Fixpay_Gujarat મોંઘવારીનો માર છેફિકસ પગાર કર્મચારીઓ કેવા લાચાર છે જગાડું છું ઉંઘતી સરકારને રોજ અહિયાં ધ્યાન નથી દેતાં ખબર નહિ ક્યાં જન્મનો ખાર છે 25 વર્ષ થઈ ગયાં આ લાચાર પ્રથાના હવે તો જાગો હજુ કેટલી વાર છે. હવે તો ફિક્સ પે દૂર કરો.
106
1
115
438
viram devashi retweeted
Fight...✊ For whom..! 🧐 Fight for Equal Pay,Dignity,and Constitutional Rights! ✊ #fixpay #GujaratYouthVoice #Constitution
1
98
109
883
viram devashi retweeted
ફિક્સ પે કર્મચારીના જીવનમાં ત્રણ વસ્તુની કોઈ ગેરંટી નથી: બચત, ભવિષ્ય અને પગાર સુધારાનો નિર્ણય! #GenZ_Against_Fixpay_Gujarat @hardev_vala #GenZ_Against_Fixpay_Gujarat
1
173
1
132
623