માસ્તર (@bheru77) header
માસ્તર (@bheru77) profile picture

દેશહિત અને કર્મચારી હિત સર્વોપરી . અન્યાય સામે બેધડક અવાજ ઉઠાવવો.

Joined December 2022
Photo by માસ્તર (@bheru77)Photo by માસ્તર (@bheru77)Photo by માસ્તર (@bheru77)Photo by માસ્તર (@bheru77)Photo by માસ્તર (@bheru77)Photo by માસ્તર (@bheru77)Photo by માસ્તર (@bheru77)Photo by માસ્તર (@bheru77)Photo by માસ્તર (@bheru77)Photo by માસ્તર (@bheru77)
જે માતાજી !!! બધા ઉચ્ચ પ્રાથમિક શિક્ષકોને 4200 ગ્રેડ પે મળી જાય એવી માતાજીને પ્રાર્થના . પણ માતાજીય એમ કે છે કે મહેનત અને માંગ્યા વગર કશું નો મળે. તો ચાલો માસ્તરો થઈ જાવ ત્યાર . #4200ForGujaratUpperPrimaryTeachers
5
6
105
માસ્તર retweeted
🔥 ફિક્સ પે નાબૂદી અભિયાન સમગ્ર ભારતમાં ટ્વિટર પર ચોથા ક્રમે ટ્રેન્ડ થઈ રહ્યું છે! હવે થોડી વધુ તાકાત લગાવો અને તમારી એકતાની શક્તિ બતાવી દો. ચાલો, દેશભરમાં નંબર 1 પર પહોંચાડીએ! ✊ #GenZ_Against_Fixpay_Gujarat #GenZ_Against_Fixpay_Gujarat #GenZ_Against_Fixpay_Gujarat
આપણી એકતાનો અવાજ હવે ટ્વિટર પર છઠ્ઠા ક્રમે ગુંજી રહ્યો છે! 🔥 હવે છઠ્ઠા સ્થાનેથી સીધા પ્રથમ સ્થાન સુધી પહોંચવાનું છે. તમામ કર્મચારી ભાઈ-બહેનોને અપીલ છે કે અભિયાનમાં સક્રિય જોડાઈ વધુમાં વધુ ટ્વીટ અને રીટ્વીટ કરો. ફિક્સ પે નાબૂદી જ આપણું લક્ષ્ય! ✊ #GenZ_Against_Fixpay_Gujarat
3
231
216
1,331
માસ્તર retweeted
ખૂબ ખૂબ આભાર @YAJadeja સાહેબ...આપ સર્વદા ગુજરાતના યુવા સાથે અડીખમ ઊભા છો. ધન્યવાદ. હવે આ આરપાર ની લડાઈ છે. સરકાર શ્રી સમક્ષ એક જ માંગ છે કે હવે આપણા સદ્ધર ગુજરાત ને પોતાના યુવાધન ના શોષણ કરવાની જરૂર નથી. હવે આપણે એટલા પાયમાલ નથી રહ્યા. #GenZ_Against_Fixpay_Gujarat @CMOGuj
नई पीढ़ी का नया विचार, फिक्स-पे मुक्त गुजरात इस बार! #GenZ_Against_Fixpay_Gujarat #કાળીચૌદશ એટલે અનિષ્ટ શક્તિઓ, કાળ અને નકારાત્મકતા પર સદાચાર અને પ્રકાશના વિજયનું પર્વ. શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ આ દિવસ અન્યાય અને પીડા આપનારી દૂષિત વ્યવસ્થાઓના નાશનો દિવસ ગણાય છે. જ્યારે આખો પ્રદેશ આ દિવસે અંતરના અને ઘરના અંધકારને દૂર કરવા દીવા પ્રગટાવી રહ્યો છે, ત્યારે ગુજરાતના લાખો યુવાનોના ભવિષ્ય પર છવાયેલા સૌથી મોટા '#કાળ' સમાન ફિક્સ પે પ્રથા સામે અવાજ ઉઠાવવો એ સમયની માંગ છે. 📢શા માટે ફિક્સ પે 'કાળ' સમાન છે?👇🏻 સમાન કામ, સમાન વેતનના બંધારણીય અધિકારનું હનન: સ્પર્ધાત્મક પરીક્ષાઓની રાત-દિવસ મહેનત કરીને, લાખો ઉમેદવારો વચ્ચે મેરિટમાં સ્થાન મેળવ્યા પછી પણ યુવાનને પૂરા હકનું વેતન ન મળે તે લોકશાહી અને બંધારણીય મૂલ્યોનું અપમાન છે. એક જ ટેબલ પર બેસીને સમાન કામ કરતા બે કર્મચારીઓ વચ્ચે વેતનમાં આભ-જમીનનો તફાવત રાખવો એ નીતિ વિરુદ્ધ છે. 💢આજના યુગમાં જ્યારે મોંઘવારી આસમાને છે, ત્યારે પાંચ વર્ષ સુધી નજીવા માનદ વેતનથી ઘર ચલાવવું, કુટુંબની જવાબદારી નિભાવવી કે વૃદ્ધ માતા-પિતાની સારવાર કરાવવી અશક્ય બની જાય છે. પરિણામે, રાજ્યનું યુવાધન માનસિક તણાવ, આર્થિક ભીંસ અને હતાશામાં ધકેલાય છે. 💢'કહેવાતા મોડલ રાજ્યમાં સરકારી સેવામાં જોડાતા શિક્ષિત યુવાનોનું સત્તાવાર રીતે અલ્પવેતનમાં નિયોજન થાય તે શોભતું નથી. વિકાસનું ખરું મોડલ એ છે જ્યાં શ્રમ અને પ્રતિભાનું પૂરું સન્માન જળવાય, નહિ કે તેનું આર્થિક અવમૂલ્યન થાય. #Gen_Z અને નવી પેઢીનો બદલાતો અભિગમ: નવી પેઢી મૂંગા મોઢે અન્યાય સહન કરવા ટેવાયેલી નથી. તેઓ પારદર્શિતા, યોગ્ય વળતર અને આત્મસન્માનની માંગ કરે છે. જ્યાં સુધી રાજ્યના વહીવટી તંત્રના પાયામાં બેઠેલો યુવાન અસંતુષ્ટ અને અસુરક્ષિત રહેશે, ત્યાં સુધી વહીવટની ગુણવત્તા પણ પ્રભાવિત થયા વગર રહેશે નહીં. કાળીચૌદશની આ સાંજે અંધકારરૂપી આ દૂષણનો નાશ થાય અને આવતીકાલની દિવાળી દરેક શિક્ષિત યુવાનના ઘરમાં આર્થિક સુરક્ષા અને આત્મસન્માનનો સાચો પ્રકાશ લાવે તે જ સાચી પ્રાર્થના હોઈ શકે. जब तक फिक्स-पे खत्म नहीं होगा, युवाओं का संघर्ष बंद नहीं होगा! #GenZ_Against_Fixpay_Gujarat
1
191
155
796
માસ્તર retweeted
#GenZ_Against_Fixpay_Gujarat મારા રાજ્યના પનોતા પુત્ર જે આજે દેશ ના વડાપ્રધાન છે તેના રાજ્ય માં જ કેમ કર્મચારી સાથે અન્યાય..?
9
616
4
449
2,350
2012માં હાઈકોર્ટે કહ્યું કે આ વ્યવસ્થા ગેરકાયદેસર છે. સરકારે શું કર્યું? સુપ્રીમ કોર્ટમાં અપીલ! ન્યાય મળ્યો, પણ અમલ ક્યારે? 😡 #GenZ_Against_Fix_Pay_Gujarat
10
587
7
524
7,307
માસ્તર retweeted
ગુજરાત સરકારની ગજબની ગણિતશાસ્ત્રની શોધ! 😂 કામ કાયમી, જવાબદારી કાયમી, ડ્યુટી કાયમી, પણ પગાર? બસ Fix Pay જ! વિકસિત ગુજરાતના સપના જોનારા કર્મચારીઓનું ભવિષ્ય હજુ Fix Pay માં જ Fix કરી દીધું છે! 🤡 હવે તો Fix Pay નાબૂદ કરો! #Genz_against_fixpay_gujarat
કાળી ચૌદશે સરકારી કર્મચારીઓનું ફિક્સ પે નીતિ સામે વિરોધ Follow For More Updates : sandesh.com Follow to get latest news updates: instagram.com/sandeshnews/ #FixedPay #Protest #Gujarat #SandeshNews
1
518
3
454
4,394
માસ્તર retweeted
અદભૂત રીતે વાતને રજૂ કરી છે.
नई पीढ़ी का नया विचार, फिक्स-पे मुक्त गुजरात इस बार! #GenZ_Against_Fixpay_Gujarat
15
335
5
323
4,740
માસ્તર retweeted
5 વર્ષ માટેનો Fix-Pay…પગાર નહીં કોઈ ગુના ની સજા જેવો લાગે @Bhupendrapbjp 20 વર્ષ પછી પણ Fix જ! 🤐 કામ કાયમી, જવાબદારી કાયમી, પણ પગાર હજુ પણ Fix-Pay! આ વ્યવસ્થા છે કે કર્મચારીની સજા? હવે Fix-Pay નહીં, ન્યાય જોઈએ. #Remove_fix_pay_in_gujarat #Remove_Fixpay_in_gujarat
7
766
12
596
3,937
માસ્તર retweeted
Replying to @bheru77
1
1
1
5
માસ્તર retweeted
ફિક્સ પગાર બાબતે અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતનાં અધ્યક્ષ દ્વારા ફિક્સ પગાર બાબતે નિવેદન. રાજસ્થાનમાં માત્ર 2 વર્ષ ફિક્સ પે ગુજરાતમાં જ કેમ પાંચ વર્ષ. ગુજરાતનાં ફિક્સ પગારમાં કામ કરતા સહાયકોની સ્થિતિ દયનિય. @CMOGuj @Rivaba4BJP @drpradyumanvaja @drmanishdoshi @chetan_pagi
16
396
6
526
15,377
માસ્તર retweeted
મહેસૂલ, વન, આરોગ્ય, શિક્ષણ, પોલીસ અને જમીન દફતર જેવા વિભાગો વિભાજિત થઈને લડે છે, તેથી સરકાર દરેક આંદોલનને સમેટી લે છે. જ્યાં સુધી તમામ વિભાગો પોતાના સીમાડા તોડી 'ફિક્સ પે' ના રાક્ષસ સામે સંયુક્ત મોરચો નહીં માંડે, ત્યાં સુધી આ આંશિક રાહત કે લોલીપોપ જ મળતી રહેશે. #UnifiedFight
33
1
52
2,596
માસ્તર retweeted
ચલો એક થઈને અવાજ ઉઠાવીએ, આ કાળા કાયદાને જડમૂળથી હટાવીએ, જે પાંચ વર્ષ સુધી આપણને ડરાવતા રહ્યા, એમને આપણી તાકાત બતાવીએ. #remove_fix_pay_in_gujrat #RemoveFixPayInGujarat #Fixedpay #Equality #Gujarat
79
86
1,048
માસ્તર retweeted
"નથી ખપતી અમને આ લૂલી-લંગડી સરકારની નીતિ, અમે મહેનતથી પાસ થયા છીએ,નથી કોઈની પ્રીતિ. જે તિજોરીના નામે અમારા પેટ પર લાત મારે છે રોજ, એ શાસકોને હવે બતાવશે અમારી આ યુવા ફોજ. પાંચ વર્ષની વેઠ કરાવીને જેઓ સમજે છે પોતાને રાજા, એ અહંકારીઓના સત્તાના હવે વગાડીશું અમે વાજા!" #RemoveFixedpay
60
68
1,436
માસ્તર retweeted
ગુજરાતમાં ધોરણ 1–5 માટે એક ભરતી પ્રક્રિયા છે. ધોરણ 6–8 માટે અલગ ભરતી પ્રક્રિયા છે. આ તફાવત સરકારના પોતાના ભરતી નિયમોમાં જોવા મળે છે.
1
1
3
14
માસ્તર retweeted
🧵 એક પ્રશ્ન... જો ધોરણ 1–5 અને ધોરણ 6–8 માટે શિક્ષક એકસરખા જ હોય, તો ગુજરાત સરકારે તેમની ભરતી અલગ કેમ રાખી? આ Thread માત્ર સરકારના ભરતી નિયમો પર આધારિત છે. 👇
1
1
3
23
માસ્તર retweeted
जय सरदार
1
2
356
માસ્તર retweeted
#Gujarat પડતર માંગણીઓને લઈ વન વિભાગના વન રક્ષક અને વનપાલ કર્મચારીઓનું બીજા દિવસે પણ આંદોલન યથાવત
48
1
323
11,400
માસ્તર retweeted
સવાલો પૂછીએ એટલે સ્ટાઈલો મારતા લાગીએ.. હકીકત સ્વીકારશો નહીં તો સુધારશો કેવી રીતે?
21
35
2
146
3,543
માસ્તર retweeted
ગુજરાતના યુવાનોને હવે આશ્વાસન નહીં, અધિકાર જોઈએ! ફિક્સ પગારના નામે વર્ષોનું શોષણ બંધ કરો. ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરી સમાન કામનું સમાન વેતન આપો. સરકાર જવાબ આપે — યુવાનોને ન્યાય ક્યારે? @Bhupendrapbjp @CMOGuj @RahulGandhi @jigneshmevani80 #FixPayHatao #EqualPayForEqualWork
1
170
175
990
માસ્તર retweeted
કર્મચારી પાસે કામ કાયમી ધોરણે લેવામાં આવે છે, જવાબદારી કાયમી કર્મચારી જેટલી સોંપવામાં આવે છે, તો પગાર અને સુવિધાઓમાં ભેદભાવ શા માટે? ગુજરાતના લાખો ફિક્સ પગારના કર્મચારીઓ દયા નહીં, પોતાના હકનો ન્યાય માગે છે. #Remove_Fixpay_in_Gujarat @PMOIndia @CMOGuj @sanghaviharsh @YAJadeja
1
190
215
2,318
માસ્તર retweeted
છેલ્લાં 20 વર્ષથી ફિક્સ પગારના નામે ગુજરાતનાં લાખો કર્મચારીઓ અને યુવાનોના ભવિષ્ય સાથે રમત રમાઈ રહી છે. સમાન કામ છતાં અસમાન વેતન કેટલો સમય? યુવાનોનું શોષણ બંધ કરો! ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરો. સમાન કામ, સમાન વેતન આપો! #FixPayHatao #EqualPayForEqualWork @CMOGuj @sanghaviharsh
108
108
618