I m the શિક્ષિત બેરોજગાર Legend retweeted
#LRD_MALE_33_67
गुजरात के पुलिस भर्ती के लिये लड रहे बेरोजगार अभ्यर्थी ओर उनके साथ किया पुलिस द्वारा किया गया सलूक।
@saurabhtop @TheLallantop @aajtak @ZeeNews @ndtv
गांधीनगर :
#LRD भर्तियों मैं पुरुषों की संख्या बढ़ाने को लेकर आंदोलन कर रहे छात्रों को आज पुलिस ने मौके से जबरन उठाया।
एक एक छात्र को पुलिस पकड़कर ले जाने की कोशिश करती तो बाकी छात्र आकर पुलिस को रोकते।हालांकि सभी को हिरासत मैं लिया गया।
#LRD_MALE_33_67 #LRDMALE_33_67
I m the શિક્ષિત બેરોજગાર Legend retweeted
જો ઇશ્ર્વર તમણે મુશ્કેલીની ટોચ પરથી ધકો મારે તો વિશ્વાસ રાખજો તેના પર......
કા તો એ તમને પડતા ઝીલી લેસે .....
અથવા તો તમને ઉડતા શિખવી દેશે ...!
I m the શિક્ષિત બેરોજગાર Legend retweeted
She is Jyotisha. She sees world through eyes of others. She aspires to be a music teacher. Her voice directly touches the soul and hence she is special. I wish her bright future ahead. #bhavnagar
#inspiring
I m the શિક્ષિત બેરોજગાર Legend retweeted
સાહેબ અમે GPSC પાસ કરેલી છે.
બધી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઇ છે. પરીણામ આવ્યે 1.9 વર્ષ થઈ ગયુ છે. પણ હજુ સુધી નિમણૂક નથી મળી.
અને હવે વિભાગ કહે છે તમને લેવાના નથી તો પછી રીઝલ્ટ આપીને આટલા બધા વર્ષ લબડાયા કેમ?
મુદ્દો ખોટો હોય તો કહો.
Post: Lecturer in Electrical Engg.
સરકારનું મન ખુલ્લુ છે કે કોઈ પણ સારા અને સાચા મુદ્દા હશે તો સરકાર ચોક્કસ સ્વીકારશે : માન.મુખ્યમંત્રી શ્રી @vijayrupanibjp
#ModiWithFarmers
I m the શિક્ષિત બેરોજગાર Legend retweeted
છે કોઈ આપણા ગુજરાતમાં...આ રાજકુમાર જેવુ જે અમને GPSC Diploma Elect./Mech. Lecturer મા જોઈનીંગ અપાવી શકે?
અમારે તો ઈન્ટરવ્યુ પણ પતી ગયા છે.
બસ ખાલી કોઈક @imBhupendrasinh અને અગ્ર સચીવને અમારી વાત સમજાઈ દે.
અમે તો 1.5 વર્ષથી ટ્રાય કરીયે છીયે.
@dineshdasa1
@Ashwini281075
I m the શિક્ષિત બેરોજગાર Legend retweeted
He was 24 years old.
Captain Ashutosh Kumar of the Madras Regiment is the Army officer killed in action fighting terrorist infiltrators at LoC Machil today. Deepest condolences to his family and the unit.
I m the શિક્ષિત બેરોજગાર Legend retweeted
લો બોલો...
"નમસ્તે ટ્રમ્પના" રુપિયા તો માથે પડ્યા ને!!
હવે જો "નમસ્તે બિડેન કે બાઈડેન" કરવાના હોવ તો થોડું વહેલાં કરજો અને ખર્ચો પણ થોડો હજુ વ્યવસ્થિત કરજો...
હા...નવી સંસદનું ઉદઘાટન કરાવજો એમની પાસે...
#NamasteBiden
I m the શિક્ષિત બેરોજગાર Legend retweeted
અખંડ ભારતના શિલ્પી,એકતાના પ્રતીક એવા સરદાર સાહેબ પાસેથી તમામ પક્ષોએ બોધપાઠ લેવા જેવો.
જરૂરિયાતમંદ અને વંચિત લોકોની એકતા તોડી,મજબૂર બનાવી,તેમાં વર્ગવિગ્રહ ફેલાવી ભાગલા પાડો રાજ કરોની નીતિ અપનાવવા કરતાં સરદારની જેમ પડકારો સામે મજબૂતાઇથી સામનો કરતા પણ શીખવું.
#સરદાર_જોરદાર_ચોટદાર
I m the શિક્ષિત બેરોજગાર Legend retweeted
Happy Birthday Bapu @YAJadeja
જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ મોટા ભાઈ થી વિશેષ મહત્ત્વ ધરાવતા પરમ મિત્ર @YAJadeja જ્ઞાન ના સારથી,વિધાર્થી હિતેચ્છુ,પ્રમાણિક,નીડર,પ્રતિભાશાળી, લાગણીશીલ,ઉમદા વ્યક્તિત્વ નું ઉદાહરણ પૂરું પાડતા અને હંમેશા નિશ્વાર્થ ભાવે વિધાર્થીઓના પ્રશ્નો સામે લડનાર.વધે તમારી નામના એજ શુભકામના.
I m the શિક્ષિત બેરોજગાર Legend retweeted
જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ મોટા ભાઈ થી વિશેષ મહત્ત્વ ધરાવતા પરમ મિત્ર @YAJadeja જ્ઞાન ના સારથી,વિધાર્થી હિતેચ્છુ,પ્રમાણિક,નીડર,પ્રતિભાશાળી, લાગણીશીલ,ઉમદા વ્યક્તિત્વ નું ઉદાહરણ પૂરું પાડતા અને હંમેશા નિશ્વાર્થ ભાવે વિધાર્થીઓના પ્રશ્નો સામે લડનાર.વધે તમારી નામના એજ શુભકામના. – at Rajkot, India
I m the શિક્ષિત બેરોજગાર Legend retweeted
અલા સહેજ પણ લાજ શરમ જેવું કાંઈ છે કે નહીં?
હજુ સુધી જે રસીના ક્લિનીકલ ટ્રાયલ જ પુરા થયા નથી.હજુ તો જે તે દેશમાં પહેલા રસી બનશે એ આપણા ને આપશે અને તમે પછી ખાલી બિહારને આપશો!!
બિહાર ની જનતાને મુર્ખ સમજી રાખી છે કે શું?
જાગો જનતા જાગો.@BJP4India
#Bihar
I m the શિક્ષિત બેરોજગાર Legend retweeted
बिना कुंडली मिलाये आजीवन चलने वाला
ऐक अदभुद सम्बन्ध केवल मित्रता हैं ।
#ThursdayVibes
@isudan_gadhvi @devanshijoshi71 @PurohitShivaniS @MihirNRaval @hdraval93 @jdchaudhary19 @kinnari_sandesh @kinjalmishra211 @DaveraGopal @Mansivalangar @RonakABPAsmita – at Rajkot, India
I m the શિક્ષિત બેરોજગાર Legend retweeted
માત્ર 1 જ વ્યક્તિ એ પણ રોડ પર બેઠો હતો...
તો પણ પોલીસ વાળા આવી ને ઉભો કરી ગયા..
આ તો કેવું યાર..?
કોઈ 1 વ્યક્તિને પણ વિરોધ કરવાનો અધીકાર નથી??
લોકશાહી તો નામની જ રહી છે.
#ગાંધીગીરી_VS_દાદાગીરી
#GPSC_Lecturer
@SP_Gandhinagar
@devanshijoshi71 @isudan_gadhvi @PurohitShivaniS
I m the શિક્ષિત બેરોજગાર Legend retweeted
તંત્રના વાંકે આજે વિદ્યાર્થીઓ રસ્તા ઉપર ધરણાં કરવા મજબૂર #GPSClecturer ની તમામ પરીક્ષા પાસ કર્યા પછી પણ પાંચ વર્ષથી પોતાની નોકરી માટે બધી કાર્યવાહી કર્યા પછી આંદોલન ના માર્ગે..ખૂબ જ દુઃખદ છે.
#શિક્ષિત_યુવા_બેરોજગાર_સમિતિ
#સત્યમેવજયતે
@CMOGuj @imBhupendrasinh @Nitinbhai_Patel
I m the શિક્ષિત બેરોજગાર Legend retweeted
દિવસ-02:
વિભાગની ઑફીસ સામે ના બેસવા દીધો....એટલે ગ્રાઉન્ડ ફ્લોર પર બેઠો...
આજે ત્યાંથી પણ પોલીસ વાળાને બોલાવી ના બેસવા દીધો....એટલે કર્મયોગી ભવનની બહાર રોડ પર આખો દિવસ એકલો બેસી રહ્યો...પણ જસે તો ઓર્ડર લઈને જ...
#બોલે_તો_ગાંધીગીરી
#GPSC_Lecturer
@Ashwini281075 @dineshdasa1
I m the શિક્ષિત બેરોજગાર Legend retweeted
વિશ્વાસ કરવામાં થોડું ધ્યાન રાખજો સાહેબ ! કારણ કે મીઠા અને સાકર નો રંગ એક જ હોય છે.
#TuesdayThoughts
@YAJadeja @NiravJoshi0 @yuva_sangthan @isudan_gadhvi @devanshijoshi71 @PurohitShivaniS @MihirNRaval @jdchaudhary19 @kinnari_sandesh @hdraval93 @rohitkumarmali @RonakABPAsmita – at Rajkot, India
I m the શિક્ષિત બેરોજગાર Legend retweeted
Today a raid was carried out in a shop for violation of Prevention of cruelty to animals act and Pet Shop rules in coordination with police & forests dept. Total 60 exotic birds were rehabilitated.
@CollectorAmr @CMOGuj @pkumarias @moefcc @Manekagandhibjp @DCFAmreliSF @SP_Amreli
I m the શિક્ષિત બેરોજગાર Legend retweeted
#TuesdayThoughts
"आप अपना भविष्य नहीं बदल सकतें लेकिन अपनी आदतें बदल सकतें हैं !
और निश्चित रूप से आपकी आदतें आपका
भविष्य बदल देंगी !!
I m the શિક્ષિત બેરોજગાર Legend retweeted
2 દિવસમાં તમારુ કામ થઈ જશે મતલબ કે 10 દિવસ લાગશે પણ જ્યારે 10 દિવસ કહેવામાં આવે તેનો મતલબ તમારે 1 મહિનો સમજવું.પણ સાથે સાથે આ મહીનો માત્ર વર્કીંગ દિવસો પ્રમાણે જ ગણવાનો મતલબ કે 1 મહિનો એ દોઢ મહિના જેટલો સમય લેશે અને ત્રણ મહીના પછી પૂછશો તો 1.5 મહિનો જ લીધો છે એમ કહેવાય.
#સ્કીમબાજ
I m the શિક્ષિત બેરોજગાર Legend retweeted
આજ થી પ્રારંભ થતી નવરાત્રી ની આપ સૌને મારા અને મારા પરિવાર તરફથી શુભેચ્છા પાઠવું છું. માઁ નવ દુર્ગા આપ સૌના પરિવારમાં સુખ, શાંતિ, સમૃધ્ધિ, સંપત્તિ અર્પે એજ માં ભગવતી ના ચરણોમાં પ્રાથના...🙏🏻
🚩 જય માતાજી🚩
#Navratri2020
@YAJadeja @NiravJoshi0 @isudan_gadhvi @devanshijoshi71 – at Rajkot, India



































