ART Mahuva(Bhavnagar) retweeted
મહેસૂલી કર્મચારીઓના પ્રશ્નો માટે આપેલ સમયમાં પરિણામ ન આપી શક્યા તો કર્મચારીઓ પર એક્શન લેવા માટે પત્ર લખીને કર્મચારીઓને ઉશ્કેરવાનું કામ થઈ રહ્યું છે આપ સાહેબને જણાવવાનું કે પ્રશ્નો સોલ્વ કરવાનું વિભાગને સૂચના આપવામાં આવે. @CMOGuj @sanghaviharsh @MLASanjaysinh
" માતા પિતા અને ગુરૂ પ્રત્યે આદર અને પરિવારજનો, મિત્રો અને સમાજ પ્રત્યે સ્નેહ, તથા ઉમદા હેતુ અને કઠોર પરિશ્રમ, તેમજ સામેના માણસની આંખમાં રહેલી વેદનાને વાંચી શકવાની શક્તિ તમને સફળ બનાવે છે "
@GujaratTalati @artnarmada @art_kutch @ArtKheda @AhmedabadArt @ArtDahod @artbhavnagar
ART Mahuva(Bhavnagar) retweeted
Replying to @PMOIndia
Replying to @vijayrupanibjp
@vijayrupanibjp
@kaushikpatelbjp
@Nitinbhai_Patel
@GujaratTalati
@pkumarias
@ArtSomnath
અગિયાર વર્ષની મહેસૂલી સેવા, ૧૦૫ મહેસૂલી તલાટીને ના.મામલતદારનું કાયમી પ્રમોશન અને ૫૦ ટકાને હંગામી ના.મામલતદારનું પ્રમોશન લીધા બાદ અમારા હક હિતને નુકશાન ન કરવા માનનીય ગુજરાત સરકાર ને નમ્ર વિનંતી
ART Mahuva(Bhavnagar) retweeted
Replying to @vijayrupanibjp
@vijayrupanibjp
@kaushikpatelbjp
@Nitinbhai_Patel
@GujaratTalati
@pkumarias
@ArtSomnath
અગિયાર વર્ષની મહેસૂલી સેવા, ૧૦૫ મહેસૂલી તલાટીને ના.મામલતદારનું કાયમી પ્રમોશન અને ૫૦ ટકાને હંગામી ના.મામલતદારનું પ્રમોશન લીધા બાદ અમારા હક હિતને નુકશાન ન કરવા માનનીય ગુજરાત સરકાર ને નમ્ર વિનંતી
ART Mahuva(Bhavnagar) retweeted
Replying to @RaghavjiPatel
@RaghavjiPatel
આપ સાહેબના મહેસુલ તલાટીને પંચાયત માં મર્જ કરવા બાબતના પત્ર અનુસંધાને અમો મહેસુલ તલાટીના હક હિતને થતાં નુકશાન તથા અમારા પરિવારને થતાં માનસિક, આર્થિક અને નાણાંકીય નુકશાનથી તથા કોર્ટ માંથી મળેલ સ્ટે બાબત આપ અજાણ હશો.. આપ સાહેબને અમારા નીચેના પત્રની વિગત જાણ થવા વિનંતી
ART Mahuva(Bhavnagar) retweeted
અમારી રજુઆતને ધ્યાને લઇ Covid19 મહામારી દૂર કરવા દિવસ રાત કાર્યરત તમામ કર્મચારીઓ -નાયબ મામલતદાર, રેવન્યુ તલાટી અને કલાર્કને રૂ.25 લાખ નું વીમા સુરક્ષા કવચ પૂરું પાડી અમારા જુસ્સા માં વધારો કરવા બદલ સમગ્ર મહેસૂલી પરિવાર વતી આભાર @CMOGuj @pkumarias @kaushikpatelbjp @revenuegujarat
ART Mahuva(Bhavnagar) retweeted
જૂનાગઢ જિલ્લાના મહેસૂલી તલાટીઓની રજૂઆત...(1)
@pkumarias @CMOGuj @GujaratTalati @collectorjunag @anandibenpatel
ART Mahuva(Bhavnagar) retweeted
Replying to @pkumarias
#PublicInfo
મહેસુલી કર્મચારીની હડતાલ ચાલુ હોવા છતાં આમ જનતાને રાશનકાર્ડ, આવકના દાખલા તથા જન સેવા કેન્દ્રોમા મળતી સેવાઓમા મુશ્કેલી ન પડે તે માટે તામામ તાલુકા અને જિલ્લા મધ્યેના જન સેવા કેન્દ્રો કાર્યરત છે જેની સર્વેએ નોંધ લેવી.
@CMOGuj @vijayrupanibjp @pkumarias
ART Mahuva(Bhavnagar) retweeted
મહેસુલી કર્મચારીઓ હડતાળ પર..
હાલમાં રેવેન્યુ તલાટી શ્રી ઓ સારી એવી ફરજ નિભાવી રહ્યા છે..
જ્યારે હડતાળ પર ગયેલા કર્મચારીઓ સરકાર પ્રત્યે બાગી બન્યા..!
સરકાર તેરા ક્યાં ભરોશા, એક કચોરી દો સમોસા જેવા નારા લગાવી રહ્યા છે.
@revenuegujarat @CMOGuj @kaushikpatelbjp
મહેસુલી કર્મચારીઓની હડતાલ વચ્ચે આજ ફરી મહેસુલી તલાટીઓએ કમાન સંભાળી ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના ગોરસ ગામમાં સેવાસેતૂં કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યુ. જેમા નાગરિકોને સ્થળ પર વિવિધ સેવાઓની ૧૩૦૦ જેવી અરજીનો સ્થળ પર જ નિકાલ કરી નાયબ મામલતદારની ગેરહાજરી વર્તાવા દીધી નથી.
ART Mahuva(Bhavnagar) retweeted
વાવ જી. બનાસકાંઠા
નાયબ મામલતદાર અને ક્લાર્ક મિત્રો હડતાલ ઉપર
અને રેવન્યુ તલાટીઓએ તમામ કામગીરી ચાલુ રાખી.
હડતાળ ની કોઈ અસર નહીં પડવા દીધી.
@pkumarias
@CMOGuj
@kaushikpatelbjp
@isudan_gadhvi
@sandeshnews
@devanshijoshi71
@abpasmitatv
@GujaratTalati
@divyabhaskar
ART Mahuva(Bhavnagar) retweeted
Replying to @GMahamandal @nilchauhan @pkumarias @GujaratTalati @revenuegujarat @ART_Sabarkantha @ArtSomnath @TPanchmahal @CMOGuj @PMOIndia
આપની આ વાત સાચી છે.મહેસુલી તલાટી બધું કરી શકવા માટે સક્ષમ છે. રેવન્યુ ક્લાર્કની ભરતી જ બંધ કરી દેવી જોઈએ અને તે સંખ્યા રેવન્યુ તલાટી મા જોડી દેવી જોઈએ. જે ગામડાની અને ઓફિસની બંને કામગીરી એક સાથે કરી શકશે.
Clerkને પંચાયતમાં મર્જ કરવા માટેનો મુદ્દો એડ કરો.
ART Mahuva(Bhavnagar) retweeted
Replying to @pkumarias
ART Mahuva(Bhavnagar) retweeted
ગુજરાત રાજ્ય રેવન્યુ મહામંડળ દ્વારા આપવામાં આવેલ હડતાળ ના કાર્યક્રમ દરમિયાન લોકોના કામો ખોરંભે ન ચડે એ માટે સરકાર પક્ષે રહીને નિષ્ઠા પૂર્વક ફરજ બજાવતા રેવન્યુ તલાટીઓ... ખેડા જિલ્લાની મામલતદાર કચેરીઓ @CMOGuj @pkumarias @kaushikpatelbjp @narendramodi @PMOIndia @Jashvantdabhi1
ART Mahuva(Bhavnagar) retweeted
રેવન્યુ તલાટીશ્રીઓની ચાલુ અઠવાડિયા દરમિયાન રાત્રી સભા/મૂકામની વિગત નીચે મુજબ છે. #Valsad @CKharsan @InfoValsadGoG @pkumarias @PatkarRamanlal
ART Mahuva(Bhavnagar) retweeted
🤜🏻🤜🏻🤜🏻
અબ રાજા કા બેટા રાજા નહીં બનેગા,
રાજા વો હી બનેગા જો હકદાર હોગા.
🤴🏻🤴🏻🤴🏻
(મહેસુલી તલાટી પાસે ઓફિસ અને ફિલ્ડ બંનેનો અનુભવ)
@pkumarias
@revenuegujarat
@e_Revenue ,@GujaratTalati
@CMOGuj
ગુજરાતી માં કહેવત છે કે "પોતાના પગ પર કુહાડો મારવો" એ આનુ નામ. આ કહેવત રેવન્યુ તલાટીઓને નુકશાન કરવાના બદ ઈરાદા સાથે હડતાલ પર ઉતરેલા બંને મંડળોને લાગુ પડે છે. એક કોઈપણ કામમાં વિરોધ નઈ કરી શકે તો બીજો પોતાનો જ કાર્યબોજ વધારશે .@CMOGuj @GujaratTalati @ArtSomnath @GMahamandal















































