Mamlatdar Association (@MamAssociation) header
Mamlatdar Association (@MamAssociation) profile picture

Official Twitter handle of Mamlatdar & Executive Magistrate Association ( Government of Gujarat ) | RTs are not endorsement.

Joined April 2020
તા.21/8/2023 ના રોજ ગુજરાત રાજ્ય મામલતદાર એસોસિએશન ના નવનિયુકત હોદેદારો દ્વારા માન.મુખ્યમંત્રીશ્રીની શુભેચ્છા મુલાકાત કરી..
4
175
8,805
તા.31/7/2023 ના રોજ ગુજરાત રાજ્ય મામલતદાર એસોસિએશન ના નવનિયુક્ત હોદેદારો દ્વારા શ્રી એમ. કે. દાસ sir IAS,માનનીય અધિક મુખ્ય સચિવ સાહેબ, મહેસુલ વિભાગ ની શુભેચ્છા મુલાકાત કરી..
1
4
181
8,896
૯મા આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે મામલતદારશ્રી મહુવાના માર્ગદર્શન હેઠળ તાલુકાના સુપ્રસિધ્ધ સ્થળો જેવા કે ભગતજી મહારાજ મંદિર પર હરિભક્તો દ્વારા તથા ભવાની બીચ પર શાળાના વિદ્યાર્થીઓ દ્વારા યોગ પ્રદર્શિત કરી લોકજાગૃતિ કરવામાં આવી. #IYD2023 @CMOGuj @Collectorbhav @MamAssociation – at Gujarat, India
1
2
10
1,682
Mamlatdar Association retweeted
શાળા પ્રવશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ નિમિતે આજરોજ વાસણા નાનોદરા, નાનોદરા તથા કવલા પ્રાથમિક શાળામાં હાજરી આપી @CollectorAhd @MamAssociation
1
5
1,100
Mamlatdar Association retweeted
આજરોજ રાપર તાલુકા માં #બીપોરજોય વાવાઝોડા ને ધ્યાને રાખીને વિવિધ શેલ્ટર હોમ ની મુલાકાત કરવામાં આવી તથા તેમાં આપવામાં આવતી સુવિધાઓ ની ચકાસણી કરી જરૂરી સૂચનો આપવામાં આવ્યા. @mamrapar @DcBhachau @CollectorKutch @MamAssociation @Bhujmahiti @revenuegujarat @CMOGuj @PMOIndia
7
65
4,189
Mamlatdar Association retweeted
Mamlatdar office staff jafrabad donated 2 days salary to provide hot meal to beneficiary @CollectorAmr @InfoAmreliGoG @SdmRajula @jnmehta1
3
14
1
63
2,958
Mamlatdar Association retweeted
4
20
924
Mamlatdar Association retweeted
જસદણમાં વિવિધ આશ્રયસ્થાનોમાં રહેતાં લોકોની ચીફ ઓફિસર સાથે રહીને મુલાકાત કરી, જમવાની વ્યવસ્થા ચકાસી.@CMOGuj @kunvarjibavalia @CollectorRjt @RajkotInfo @MamAssociation
1
20
1,320
Mamlatdar Association retweeted
સોમવાર થી ચાલુ થતી શાળાઓ માટે આજરોજ નગરપાલીકા ટાઉનહોલ ખાતે પી એમ પોષણ યોજનાના સંચાલકો ની મીટીંગ લઈને જરૂરી દિશા નિર્દેશ કરીને માર્ગદર્શન સાથે જરૂરી સૂચનાઓ આપી. @mamrapar @DcBhachau @CollectorKutch @MamAssociation @Bhujmahiti @revenuegujarat @CMOGuj
3
12
746
Mamlatdar Association retweeted
આજરોજ ભિલોડા તાલુકાની વાગોદર, સુનોખ, વાંસેરા કંપા, શાળાપ્રવેશોત્સવ કાર્યક્રમમાં હાજરી આપી. શાળાના બાળકોનો ઉત્સાહ જોઈ અનેરો આનંદ થયો. @CollectorArvali @prant_modasa @MamAssociation @AravalliGog – at Bhiloda, India
4
15
1,354
Mamlatdar Association retweeted
ગતરાત ભિલોડા તાલુકાના સુપ્રસિદ્ધ એવા સુનસર ધોધ જ્યાં આવેલ છે તે ગામે રાત્રી સભાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. ગામના સરપંચ, સભ્યો, આગેવાનોની ઉપસ્થિતિમાં લોકોના પ્રશ્નો સાંભળી જે-તે વિભાગને નિકાલ કરવા સુચના આપવામાં આવી. @CollectorArvali @prant_modasa @AravalliGog @MamAssociation
3
15
1,133
Mamlatdar Association retweeted
ગતરોજ ગડાધર પ્રાથમિક શાળા ખાતે રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું. લોકોના પ્રશ્નો ના ઉકેલ અર્થે સંબધિત વિભાગને મોકલી નિકાલ કરવાની સૂચના આપવમાં આવી. @CollectorArvali @prant_modasa @MamAssociation @CMOGuj – at Bhiloda, India
2
8
823
Mamlatdar Association retweeted
આજરોજ ભિલોડા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં પ્રાંત અધિકારી મોડાસા હાજર રહીને આવેલ અરજદારોના પ્રશ્નો સાંભળ્યા અને હકારાત્મક નિકાલ કર્યા. @CollectorArvali @prant_modasa @AravalliGog @MamAssociation
9
34
1,682
Mamlatdar Association retweeted
આજરોજ રાપર તાલુકાના ખેંગારપર ગામે જંત્રી બાબતે ગામ લોકો સાથે જરૂરી ચર્ચા કરીને જંત્રીની કામગીરી કરવામાં આવી. @mamrapar @DcBhachau @CollectorKutch @MamAssociation @Bhujmahiti @revenuegujarat @CMOGuj – at Rapar, India
3
17
817
Mamlatdar Association retweeted
કાર્યક્રમ:સ્વચ્છતા ઝૂંબેશ સ્થળ: સાળંગપુર કાર્યવાહી: ✓કુલ વસૂલાત ₹30,000/- ✓જાહેરમાં ગંદકી કરતા 15 એકમોને ગંદકી સબબ દંડ તથા તાકીદ ✓ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત જાહેર રસ્તાની સફાઈ @CMOGuj @Collectorbotad @DDOBOTAD @InfoGujarat @mahitibotad @MamAssociation
2
14
917
માન. ક્લેકટર સાહેબશ્રી @CollectorKutch કચ્છની સુચનાથી, નાયબ કલેકટર સાહેબશ્રી @BhujPrant ના માર્ગદર્શન તળે, ભુજ તાલુકાના નાગીયારી ગામે હાઈવે પર મોકાની જગ્યા ૫૨ સરકારી જમીન પરનું ગેરકાયદેસર વાણિજયક દબાણ દુર કરવામાં આવ્યું. @CMOGuj @revenuegujarat @sanghaviharsh
1
9
45
2,157
Mamlatdar Association retweeted
ગતરોજ ભિલોડા તાલુકાના કુશકી ગામે રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું. ખુબ મોટી સંખ્યામાં લોકો એ ભાગ લીધો અને વિવિધ યોજનાકીય માહિતી આપવામાં આવી અને લોકોના પ્રશ્નો જે તે વિભાગને મોકલી નિકાલ કરવા જણાવ્યું. @CollectorArvali @prant_modasa @revenuegujarat @MamAssociation @AravalliGog – at Ahmadabad City, India
5
19
3,077
Mamlatdar Association retweeted
મોડાસા નગરપાલિકા વિસ્તાર અને ગ્રામ્યવિસ્તારની ફટાકડાની દુકાનો તપાસણી કરવામાં આવી અને નિયમ અનુસાર ચેકલિસ્ટ ભરવામાં આવ્યું. @CollectorArvali @prant_modasa @rac_arvalli @AravalliGog @revenuegujarat @MamAssociation – at Ahmadabad City, India
6
22
3,496
Mamlatdar Association retweeted
સ્વાગત સપ્તાહની ઉજવણીના ભાગ સ્વરૂપે આદરણીય કલેકટર સાહેબ અરવલ્લી-મોડાસા દ્વારા ભિલોડા તાલુકા સ્વાગત પ્રોગ્રામમાં હાજર રહી તાલુકાની જનતાના વિવિધ પ્રશ્નો સાંભળ્યા કુલ 12 અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો. @CollectorArvali @prant_modasa @CMOGuj @MamAssociation @revenuegujarat – at Bhiloda, India
2
14
812
Mamlatdar Association retweeted
The Central IAS Association expresses its deep dismay at the decision of the State Government of Bihar to release the convicts of the brutal killing of Late Shri G Krishnaiah, IAS, former District Magistrate of Gopalganj, by a change in classification rules of prisoners.
497
2,292
286
8,005
1,600,420