Mr.perfect (@mr_perfect263) profile picture
Joined September 2017
Photo by Mr.perfect (@mr_perfect263)
Mr.perfect retweeted
Gpsc calendar 2026 vishe mahiti aapo sir
1
2
518
ફિક્સ પગાર, આઉસોર્સિંગ, કોન્ટ્રાકટ પ્રથા નાબૂદ કરો: દાયકાઓથી મહા ભયંકર દમન - શોષણ કરનારી ફિક્સ પગાર, આઉસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ થવી જ જોઈએ! #Remove_Fixpay_in_gujarat at any cost! @CMOGuj @VtvGujarati @abpasmitatv @tv9gujarati
201
2,115
75
2,944
63,914
ગુજરાતની ફિક્સ પે નીતિ યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરે છે! નોકરીની સુરક્ષા, યોગ્ય વેતન અને સન્માનનો અધિકાર દરેકનો હક્ક છે. આ નીતિ બંધ કરી ને ગુજરાતના યુવાનોને ન્યાય આપવો જોઈએ #Remove_Fixpay_in_gujarat
151
1,479
46
1,788
27,159
ગુજરાતની ફિક્સ પે નીતિ યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરે છે! નોકરીની સુરક્ષા, યોગ્ય વેતન અને સન્માનનો અધિકાર દરેકનો હક્ક છે. આ નીતિ બંધ કરી ને ગુજરાતના યુવાનોને ન્યાય આપવો જોઈએ #Remove_Fixpay_in_gujarat
85
1,367
27
1,474
17,232
#સમાન_કામ_સમાન_વેતન મેળવવા નિર્ણાયક લડાઈ લડવાનો સમય આવી ગયો છે. કર્મચારીઓની વર્ષોની પીડા અને શોષણ સામેની લડાઈમાં હંમેશા @IncGujarat સાથે રહી છે.ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ અને આઉટ સોર્સિંગ પ્રથા નાબૂદ કરવા અમે સંકલ્પબદ્ધ છે. મારું #remove_fixpay_in_gujarat અભિયાનને સમર્થન છે
167
1,653
50
2,061
34,527
25 વર્ષથી ચાલતી ફિક્સ - પેની નીતિ હવે નાબૂદ કરવી જોઈએ. ક્યાં સુધી ગુજરાતના યુવાનો સાથે અન્યાય કરતા રહેશો, ફિક્સ પગારદાર કર્મચારીઓનું આર્થિક શોષણ ક્યાં સુધી..??? #remove_fixpay_in_gujarat
142
1,447
37
1,749
35,627
Mr.perfect retweeted
આ બાબતે વિચાર કરવો જોઈએ
#Gujarat ભાજપની જ ભગીની સંસ્થાએ હવે ફિક્સ પે સમય ઘટાડવા માંગ કરી ભારતીય મજદૂર સંઘ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર
6
442
2
335
4,247
Mr.perfect retweeted
Fix Pay = Exploitation! It’s time to recognize the hard work of Gujarat’s government employees. Say NO to modern bonded labor. #remove_fixpay_in_gujarat @Bhupendrapbjp @irushikeshpatel @CMOGuj @YAJadeja @hdraval93 @Janak_Sutariyaa
6
437
3
234
2,103
#remove_fixpay_in_gujarat સરકાર શ્રી ને નમ્ર વિનંતી કે ફીક્સ પે પ્રથા દૂર કરો..@abpasmitatv @Bhupendrapbjp @BJP4Gujarat @devanshijoshi71 @deepakrajani123 @Jamawat3 @Janak_Sutariyaa @sanghaviharsh @tv9gujarati @Zee24Kalak @VtvGujarati @tv9gujarati @CMOGuj @aajtak
7
558
3
318
2,425
ફિક્સ પેનું 'ફિક્સ' કરો જુઓ આજે સવારે 11થી 11:30 કલાકે @NewsCapitalGJ પર... #remove_fixpay_in_gujarat
20
946
7
715
8,661
ગુજરાતમાં દર વર્ષે હજારો યુવાનો ફિક્સ પે હેઠળ ભરતી થાય છે. → સરેરાશ વાર્ષિક નુકશાન: ₹60,000થી ₹1,00,000 → 5 વર્ષમાં નુકશાન: ₹3 લાખથી વધુ → 0% પીએફ, 0% ગ્રેચ્યુઈટી આ હવે રોકાઈ જવું જોઈએ. #Remove_Fixpay_in_Gujarat
6
513
5
357
3,568
ફિક્સ પેનું 'ફિક્સ' કરો જુઓ આજે સવારે 11 થી 11:30 કલાકે #FixPay | #Gujarat | #Salary | #EmployeeBenefits | #PayStructure | #SalaryTransparency
28
249
3
212
1,581
👩‍⚕️👮‍♂️ કર્મચારીઓ સાથે ભેદભાવ કેમ? 📌 ગુજરાતમાં ફિક્સ પે – 5 વર્ષ! 📌 મહાનગરપાલિકાઓમાં ફક્ત – 3 વર્ષ! 📌 અન્ય રાજ્યમાં તો માત્ર – 1 વર્ષ કે સીધા નિયમિત! ➡️એક જ દેશ/રાજ્યમાં અલગ નિયમ કેમ? #Remove_Fixpay_in_gujarat #Remove_Fixpay_in_gujarat @AnantPatel1Mla @Gopal_Italia
8
544
6
344
2,952
गुजरात के फिक्स वेतन कर्मचारिओंको फिक्स वेतन नीति से मुक्त करो. #remove_fix_pay_gujarat @Bhupendrapbjp @BJP4Gujarat @AmitChavdaINC @ArvindKejriwal @GulabMatiala @AmitShah @dave_janak @Reporterdineshj @Vivekdoza
12
272
4
213
1,876
ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ મેરીટ બાબતે ઉમેદવારની મૂંઝવણ કેટલુ રહી શકે મેરિટ💫✍🏻👮🏻 #police
1
6
29
1,776
Normalisation ના લાભાર્થીની પીપુડી વગાડવા વાળા માટે.. CCE group B..all over rank 650.. Marks 146.6608 Note: આમાં normalisation નથી થયું...
58
54
1
280
34,986
ફિક્સ પેના કર્મચારીઓનું આશાનું કિરણ બને તેવી બધા કર્મચારીઓ સરકારશ્રી પાસેથી આશા રાખે છે.કર્મચારીઓના બધા મુદ્દા ધ્યાને લઈને આટલા વર્ષોથી ચાલી આવતી આ ગેબંધારણીય નીતિ નાબૂદ કરે તેવી નમ્ર @Gopal_Italia @hdraval93 @jigneshmevani @Jamawat3 #remove_fixpay_in_gujarat
13
785
4
505
3,940
Mr.perfect retweeted
ફરી પાછા બેટિંગ કરવા માંડ્યા હો
ફિક્સ પગારમાંથી મુક્તિ મેળવી ફુલ પગારમાં સિલેક્ટ થવા બદલ @Gopal_Italia આપને ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભેચ્છાઓ 💐💐 હવે ગુજરાત સરકારમાં ફિક્સ પગારમાં ફરજ બજાવતા લાખો યુવાનો આપની જેમ ફિક્સ પગારના શોષણમાંથી મુક્તિ પામે તેવી રજૂઆત આપના દ્વારા વિધાનસભામાં થાય તેવી વિનંતી છે.
8
210
311
12,957
આ ટ્રેન્ડ મા ભાગ લેનાર સાથે દલિલ કરી પોતાનો કીમતી રવિવાર ખરાબ ના કરવો. Thank me later 🌼 #remove_fixpay_in_gujarat
2
271
4
145
3,181
કેટલા હોશિયાર હસે એ નેતાઓ અને અધિકારીઓ જેને આ ગુજરાતના કર્મચારીઓ પર આવી ૫ વર્ષની ફિક્સ પે નીતિનો બોજ નાખી દીધો હસે. #remove_fixpay_in_gujarat
6
589
4
399
5,147