મહેસૂલી તલાટીઓની તલીમાંત પરીક્ષાનું ઝડપી આયોજન થાય તે બાબતે તાપી જિલ્લાની તમામ મામલતદાર કચેરીઓ ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી.
@GujaratTalati @CMOGuj @Bhupendrapbjp @kamaldayani @anandibenpatel – at Vyara, India
કર્મચારીઓ ની એક જ માંગ,
જૂની પેંશન યોજના શરૂ કરે સરકાર
#WeWantOPS
#massclforops
@CMOGuj
@crpatilmp
@tv9gujarati
@sandeshnews
@GSTV_NEWS
@nirmananews
@abpasmitatv
@sandeshnews
@Divya_Bhaskar
@isudan_gadhvi
@AAPGujarat
@shaktisinhgohil – at Vyara, India
(ART) Association Of Revenue Talati Tapi District retweeted
લો બોલો આ કેવો સરકારી આદેશ..!
@MalpurMamlatdar અકાઉંટ પર રોજ ૧૦ નવા ફોલોઅર્સ વધારવા માટે મામલતદારે રેવન્યુ તલાટીને કર્યો આદેશ
પાછુ રોજ જાણકારી મામલતદારને આપવા માટે પણ આદેશ
@trajendrabjp આ મામલતદાર સાહેબને કાઈ કહેજો
@pkumarias
@CollectorArvali
રાજસ્થાન સરકારની જેમ ગુજરાત સરકાર પણ આ વખત ના બજેટમાં જૂની પેંશન યોજના લાગુ કરીને ગુજરાત રાજ્યના કર્મચારીઓની માગણી છે જે ધ્યાને લેવા વિનંતી છે @Bhupendrapbjp @CMOGuj – at Vyara, India
આજ રોજ મેં નિવાસી અધિક કલેકટર સાહેબ તાપી-વ્યારા ના હસ્તે અત્રેના જિલ્લાના કુલ 37 મહેસુલી તલાટીશ્રીઓને નિયમિત નિમણુક ના હુકમો એનાયત કરવામાં આવ્યા @CollectorTapi @GujaratTalati @RacTapi – at Vyara, India
(ART) Association Of Revenue Talati Tapi District retweeted
આજ રોજ કલેકટર કચેરી ખાતે ગુડ ગવર્નન્સ સપ્તાહ અંતર્ગત જિલ્લાના વર્ગ-૩ મહેકમ પર ફરજ બજાવતા ૩૭ જેટલાં મહેસુલી કર્મચારીઓને નિયમીત પગાર ધોરણમાં સમાવેશ કરતા નિયુક્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા.
@CMOGuj
@pkumarias
@revenuegujarat
@InfoGujarat
(ART) Association Of Revenue Talati Tapi District retweeted
Replying to @revenuegujarat
@revenuegujarat
@Bhupendrapbjp
@trajendrabjp
@kamaldayani
માન.મુખ્ય મંત્રી સાહેબ, મહેસુલ મંત્રી સાહેબ તથા મહેસુલ સચિવ સાહેબ.. મહેસુલ તલાટી જ્યારે ઉચ્ચતર પગાર ધોરણ નજીક છે, ત્યારે એમના ૧૨ વર્ષના અનુભવનો વધુમાં વધુ લાભ ગુજરાત સરકારને મળે એ હેતુથી કાયમી પ્રમોશન આપવા નમ્ર વિનંતી...
2016 ની ભરતી ના મહેસુલી તલાટી ઓની તાલીમ નું સત્વરે આયોજન કરવા વિનંતી @kamaldayani @vijayrupanibjp @Nitinbhai_Patel @kaushikpatelbjp
(ART) Association Of Revenue Talati Tapi District retweeted
દશેરાના દહાડે ઘોડું ન દોડે એમ 19 વર્ષની મનુ ભાકરની પિસ્તોલ ઓલિમ્પિક શૂટિંગમાં લીવર તૂટતા બગડી ગઈ ! વર્લ્ડ લેવલ કોમ્પિટિશનમા કીમતી સમય ગુમાવ્યા પછી ય સારું પરફોર્મ કર્યું એ જોતાં એથ્લેટનો વાંક નહોતો ને મેડલનો ચાન્સ હતો. પણ શૂઝ હોય કે પિસ્તોલ - આપણા ખેલાડીઓને બેસ્ટ સાધનો કેમ ન મળે?
(ART) Association Of Revenue Talati Tapi District retweeted
મે. અધિક મુખ્ય સચિવ સાહેબશ્રી,
૨૦૧૬ની બેચના રેવન્યુ તલાટીઓને ૫ વર્ષ પૂર્ણ થવા આવેલ છે. પરંતુ હજુ સુધી તેઓની તાલીમનું આયોજન થયેલ ન હોવાથી તાલીમ યોજવા અંગે નિર્ણય લેવા આપ મે.સાહેબને નમ્ર વિનંતી.
લિ. જશવંત ડાભી
પ્રમુખશ્રી, એસોસિયેશન ઓફ રેવન્યુ તલાટી
@revenuegujarat
@kamaldayani
2016 બેચના મહેસુલી તલાટીઓ ની તાલીમ નું સત્વરે આયોજન થાય તથા શરતી કાયમી નિમણૂંક થાય તે માટે તાપી જિલ્લા ના તમામ તાલુકા મથકે આવેદનપત્ર આપવામાં આવ્યું. @GujaratTalati @CMOGuj @CollectorTapi
(ART) Association Of Revenue Talati Tapi District retweeted
Replying to @dgpgujarat
#વિરાંગના_સ્ક્વોડના HC શિતલબેન નાઈને પ્રજાની સેવા કરતાં જોઈ શકાય છે જે ગુજરાત પોલીસની "સેવા, સુરક્ષા અને શાંતિ" ની નેમને ચરિતાર્થ કરી રહ્યા છે. અભિનંદનને પાત્ર છે
#વિરાંગના_સ્ક્વોડ મહિલાઓ, વૃદ્ધોની સુરક્ષા સાથે સેવા પણ કરી રહ્યા છે.
"For the People, with the People"
#Bhuj_Police
(ART) Association Of Revenue Talati Tapi District retweeted
Pharma company greed. Jacked up the MRP during this COVID-19 pandemic because this medicine is used to treat patients with #COVID-19. Why are the regulators sleeping? Nearly 100% price hike in one month!
આજ રોજ તાપી જિલ્લામા મહેસુલી તલાટીઓની તાલીમનું સત્વરે આયોજન થાય તે માટે તમામ તાલુકા મથકે આવેદનપત્ર આપ્યું @GujaratTalati @CollectorTapi @pkumarias @vijayrupanibjp
(ART) Association Of Revenue Talati Tapi District retweeted
ગતરોજ લુણાવાડા મામલતદાર તરીકે ફરજ બજાવતા અને ખૂબ જ નિખાલસ સ્વભાવ ના એવા રાકેશ ડામોર સાહેબ નું માર્ગ અકસ્માત માં અવસાન થયેલ છે.
ઈશ્વર સદગત આત્મા ને શાંતિ આપે.💐💐
रहने को सदा दहर में आता नहीं कोई तुम जैसे गए ऐसे भी जाता नहीं कोई।
@pkumarias @vijayrupanibjp @kaushikpatelbjp
(ART) Association Of Revenue Talati Tapi District retweeted
Covid-19 Awareness Programme
In Presence of Sh. R. J. Halani, IAS-DM-Dist.Tapi, Gujarat.
Team 6 NDRF
@NDRFHQ
@satyaprad1
@CollectorTapi
@GujaratPolice
@PIBAhmedabad
#IndiaFightsCorona
(ART) Association Of Revenue Talati Tapi District retweeted
In a span of two days, we have lost both Maheshbhai and Nareshbhai Kanodia. Their contributions to the world of culture, especially popularising Gujarati songs, music and theatre will never be forgotten. They also worked hard to serve society and empower the downtrodden.
(ART) Association Of Revenue Talati Tapi District retweeted
તાપી જિલ્લાના આંબાપાણી ઈકો ટુરિઝમનું ઈ-લોકાર્પણ.
@CMOGuj
@vijayrupanibjp
@pkumarias
@InfoGujarat
@GujaratTourism










































