(ART) Association Of Revenue Talati Tapi District retweeted
લો બોલો આ કેવો સરકારી આદેશ..!
@MalpurMamlatdar અકાઉંટ પર રોજ ૧૦ નવા ફોલોઅર્સ વધારવા માટે મામલતદારે રેવન્યુ તલાટીને કર્યો આદેશ
પાછુ રોજ જાણકારી મામલતદારને આપવા માટે પણ આદેશ
@trajendrabjp આ મામલતદાર સાહેબને કાઈ કહેજો
@pkumarias
@CollectorArvali
(ART) Association Of Revenue Talati Tapi District retweeted
આજ રોજ કલેકટર કચેરી ખાતે ગુડ ગવર્નન્સ સપ્તાહ અંતર્ગત જિલ્લાના વર્ગ-૩ મહેકમ પર ફરજ બજાવતા ૩૭ જેટલાં મહેસુલી કર્મચારીઓને નિયમીત પગાર ધોરણમાં સમાવેશ કરતા નિયુક્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા.
@CMOGuj
@pkumarias
@revenuegujarat
@InfoGujarat
(ART) Association Of Revenue Talati Tapi District retweeted
Replying to @revenuegujarat
@revenuegujarat
@Bhupendrapbjp
@trajendrabjp
@kamaldayani
માન.મુખ્ય મંત્રી સાહેબ, મહેસુલ મંત્રી સાહેબ તથા મહેસુલ સચિવ સાહેબ.. મહેસુલ તલાટી જ્યારે ઉચ્ચતર પગાર ધોરણ નજીક છે, ત્યારે એમના ૧૨ વર્ષના અનુભવનો વધુમાં વધુ લાભ ગુજરાત સરકારને મળે એ હેતુથી કાયમી પ્રમોશન આપવા નમ્ર વિનંતી...
(ART) Association Of Revenue Talati Tapi District retweeted
દશેરાના દહાડે ઘોડું ન દોડે એમ 19 વર્ષની મનુ ભાકરની પિસ્તોલ ઓલિમ્પિક શૂટિંગમાં લીવર તૂટતા બગડી ગઈ ! વર્લ્ડ લેવલ કોમ્પિટિશનમા કીમતી સમય ગુમાવ્યા પછી ય સારું પરફોર્મ કર્યું એ જોતાં એથ્લેટનો વાંક નહોતો ને મેડલનો ચાન્સ હતો. પણ શૂઝ હોય કે પિસ્તોલ - આપણા ખેલાડીઓને બેસ્ટ સાધનો કેમ ન મળે?
(ART) Association Of Revenue Talati Tapi District retweeted
મે. અધિક મુખ્ય સચિવ સાહેબશ્રી,
૨૦૧૬ની બેચના રેવન્યુ તલાટીઓને ૫ વર્ષ પૂર્ણ થવા આવેલ છે. પરંતુ હજુ સુધી તેઓની તાલીમનું આયોજન થયેલ ન હોવાથી તાલીમ યોજવા અંગે નિર્ણય લેવા આપ મે.સાહેબને નમ્ર વિનંતી.
લિ. જશવંત ડાભી
પ્રમુખશ્રી, એસોસિયેશન ઓફ રેવન્યુ તલાટી
@revenuegujarat
@kamaldayani
(ART) Association Of Revenue Talati Tapi District retweeted
Replying to @dgpgujarat
#વિરાંગના_સ્ક્વોડના HC શિતલબેન નાઈને પ્રજાની સેવા કરતાં જોઈ શકાય છે જે ગુજરાત પોલીસની "સેવા, સુરક્ષા અને શાંતિ" ની નેમને ચરિતાર્થ કરી રહ્યા છે. અભિનંદનને પાત્ર છે
#વિરાંગના_સ્ક્વોડ મહિલાઓ, વૃદ્ધોની સુરક્ષા સાથે સેવા પણ કરી રહ્યા છે.
"For the People, with the People"
#Bhuj_Police
(ART) Association Of Revenue Talati Tapi District retweeted
Pharma company greed. Jacked up the MRP during this COVID-19 pandemic because this medicine is used to treat patients with #COVID-19. Why are the regulators sleeping? Nearly 100% price hike in one month!
(ART) Association Of Revenue Talati Tapi District retweeted
ગતરોજ લુણાવાડા મામલતદાર તરીકે ફરજ બજાવતા અને ખૂબ જ નિખાલસ સ્વભાવ ના એવા રાકેશ ડામોર સાહેબ નું માર્ગ અકસ્માત માં અવસાન થયેલ છે.
ઈશ્વર સદગત આત્મા ને શાંતિ આપે.💐💐
रहने को सदा दहर में आता नहीं कोई तुम जैसे गए ऐसे भी जाता नहीं कोई।
@pkumarias @vijayrupanibjp @kaushikpatelbjp
(ART) Association Of Revenue Talati Tapi District retweeted
Covid-19 Awareness Programme
In Presence of Sh. R. J. Halani, IAS-DM-Dist.Tapi, Gujarat.
Team 6 NDRF
@NDRFHQ
@satyaprad1
@CollectorTapi
@GujaratPolice
@PIBAhmedabad
#IndiaFightsCorona
(ART) Association Of Revenue Talati Tapi District retweeted
In a span of two days, we have lost both Maheshbhai and Nareshbhai Kanodia. Their contributions to the world of culture, especially popularising Gujarati songs, music and theatre will never be forgotten. They also worked hard to serve society and empower the downtrodden.
(ART) Association Of Revenue Talati Tapi District retweeted
તાપી જિલ્લાના આંબાપાણી ઈકો ટુરિઝમનું ઈ-લોકાર્પણ.
@CMOGuj
@vijayrupanibjp
@pkumarias
@InfoGujarat
@GujaratTourism
(ART) Association Of Revenue Talati Tapi District retweeted
મે.મામલતદાર સાહેબ સોનગઢની સુચનાથી વાડા નિયમબદ્ધ કરવાની કામગીરી અંતર્ગત સોનગઢ તાલુકાના વડદા પ્ર ઉમરદા ગામની મુલાકાત લઈને સ્થળ સ્થિતીનું નિરીક્ષણ કરી જવાબ-પંચક્યાસ કરવામાં આવ્યા, તેમજ સાધનિક પુરાવાઓ એકઠા કરવામાં આવ્યા.@mamsongadh @CollectorTapi
(ART) Association Of Revenue Talati Tapi District retweeted
મહેસુલ વિભાગના ૨૦૧૬ બેન્ચના મહેસુલી તલાટીઓને સરકારી સેવામાં હાજર થયે ચાર વર્ષ થવા આવ્યા છે.છતાં અમોને હજુ સુધી પૂર્વસેવા તાલીમ મળી નથી.
તો આપ સાહેબશ્રી@pkumarias
અને@collectorahd ને વિનંતી છે કે
રે.તલાટીની તાલીમ ઝડપથી યોજાય એ માટે કાર્યવાહી કરશો.
@revenuegujarat
@vijayrupanibjp.
(ART) Association Of Revenue Talati Tapi District retweeted
આંદોલન કરતા છોકરાઓ પર, એ જ્યારે હોસ્ટેલમાં બેઠા હોય ત્યારે ઉઠાવી લઈને એપીડેમીક એક્ટની કલમો લગાવવાનો શું મતલબ..!? ન્યાયની દેવી તો આંધળી છે પણ કાયદાના રક્ષકો તમે ય આંધળા છો !!?? સી.આર.પાટીલની રેલી વખતે ક્યાં ગયા હતા તમારા નિયમો..??
(ART) Association Of Revenue Talati Tapi District retweeted
ગાંધીનગરમાં ખાનગી હોસ્ટેલમાં એકઠા થયેલા શિક્ષિત બેરોજગાર સમિતિના ચાર કરતાં વધુ યુવાનોની અટકાયત ગાંધીનગર પોલીસે કરી
હવે એપેડેમિક એક્ટ હેઠળ ગુનો નોંધાશે 👏🏻
એમને ભર બજારે રાજકીય પક્ષના નેતાઓ કાયદો તોડે એ દેખાતો જ નથી??
@GujaratPolice
(ART) Association Of Revenue Talati Tapi District retweeted
એક દિવસ કચ્છ સુકો મલક હતો. કચ્છી માડુ પશુપાલન માટે મધ્યપ્રદેશ સુધી જતાં હતા.એવું લાગતું હતું કે. વરસાદ અને કચ્છ નો સબંધ જુદો થઈ ગયો છે.પણ આજે મારો કચ્છ ફરી એક વાર લીલોછમ બની ગયો..ધન્ય છે કરછની ખમીરવંતી પ્રજા અને લોકો..
@PMOIndia @narendramodi @vijayrupanibjp
(ART) Association Of Revenue Talati Tapi District retweeted
Replying to @ArtSomnath
@ArtSomnath
@GujaratTalati
@revenuegujarat
@CMOGuj
@kaushikpatelbjp
@Nitinbhai_Patel
મહેસુલ તલાટી ૨૦૧૬ નવી ભરતીની તાલીમ ક્યારે..?? મહેસુલ વિભાગને વહેલી તકે તાલીમ આયોજન કરવા વિનંતી... 🙏
(ART) Association Of Revenue Talati Tapi District retweeted
મામલતદાર કચેરી સોનગઢ ખાતેના જનસેવા કેન્દ્ર હસ્તકની ઓનલાઇન સેવાઓ માટેની કાર્યપધ્ધતિ માટેના બેનર જાહેર સ્થળોએ પ્રસિદ્ધ કરવામાં આવ્યા.
@CollectorTapi @sdmvyara @pkumarias
(ART) Association Of Revenue Talati Tapi District retweeted
Replying to @ArtSomnath
@ArtSomnath
@GujaratTalati
@pkumarias
૨૦૧૬ માં ભરતી થયેલ મહેસુલ તલાટીની તાલીમનું વહેલી તકે અયોજન થાય એવી વિનંતી..
@revenuegujarat
@vijayrupanibjp
@kaushikpatelbjp
@Nitinbhai_Patel





































