Association Of Revenue Talati Botad retweeted
અમારી રજુઆતને ધ્યાને લઇ Covid19 મહામારી દૂર કરવા દિવસ રાત કાર્યરત તમામ કર્મચારીઓ -નાયબ મામલતદાર, રેવન્યુ તલાટી અને કલાર્કને રૂ.25 લાખ નું વીમા સુરક્ષા કવચ પૂરું પાડી અમારા જુસ્સા માં વધારો કરવા બદલ સમગ્ર મહેસૂલી પરિવાર વતી આભાર @CMOGuj @pkumarias @kaushikpatelbjp @revenuegujarat
Association Of Revenue Talati Botad retweeted
બોટાદ શહેરમાં આપના ઘરે શાકભાજીની જરૂરિયાત હોય તો આ લિસ્ટમાં જણાવેલ શાકભાજી સંપર્ક નંબર પર ઓડર આપવાથી હોમ ડિલિવરી મળશે
Association Of Revenue Talati Botad retweeted
હાલની કોરોનાવાયરસની મહામારીના સમયે ડીઝાસ્ટરની અગત્યની કામગીરી અમો કરી રહ્યા છીએ ત્યારે વ્યક્તિગત નોટીસ બજવણી કરવાથી સંક્રમિત થવાનું જોખમ વધુ છે. તેથી કોરોના વાઇરસનું સંકટ ટળે નહીં ત્યાં સુધી ૯૦ દિવસની સમય મર્યાદા અને ૧૩૫-ડીની નોટીસ બજવણી માંથી મુક્તિ આપવા નમ્ર વિનંતી. @pkumarias
Association Of Revenue Talati Botad retweeted
સાચુ અર્થઘટન આ છે જે રેકર્ડ ઉપર છે....ખોટુ અર્થઘટન કરી કોઈ કર્મનિષ્ઠ અધિકારી વિરૂધ્ધ પગલા લેવાની માંગણી કરી તેમના આત્મસન્માન ને ઠેસ પહોંચાડવી યોગ્ય નથી સાહેબ.....@sandeshnews @gujratsamachar @Divya_Bhaskar @abpasmitatv @GSTV_NEWS
Association Of Revenue Talati Botad retweeted
We support Truth. We support Dilip Thakar Sir. @pkumarias ,@CMOGuj @AmitShah,@PMOIndia,@revenuegujarat, @GMahamandal
Association Of Revenue Talati Botad retweeted
Replying to @CMOGuj
@CMOGuj
@Nitinbhai_Patel
@kaushikpatelbjp
@vijayrupanibjp
@pkumarias
દરેકે દરેક તાલુકામાં અડીખમ RT..
#SaveRT
Association Of Revenue Talati Botad retweeted
દિયોદર જી.બ.કાં.
સેવા સેતું કાર્યક્રમમાં લોકો તમામ યોજનાઓનોથી વંચિત ના રહે તે રીતે મહેસુલી તલાટીઓએ કામગીરી કરી. @pkumarias @CollectorBK @isudan_gadhvi @VtvGujarati @dhwansdave @sandeshnews @devanshijoshi71 @gujratsamachar @GujaratTalati @Divya_Bhaskar @CMOGuj @kaushikpatelbjp
Association Of Revenue Talati Botad retweeted
નાનીતુંડિયા તા.દાંતા જી.બ.કાં.
સેવા સેતું કાર્યક્રમમાં લોકો તમામ યોજનાઓનોથી વંચિત ના રહે તે રીતે મહેસુલી તલાટીઓએ કામગીરી કરી. @pkumarias @CollectorBK @isudan_gadhvi @VtvGujarati @dhwansdave @sandeshnews @devanshijoshi71 @gujratsamachar @GujaratTalati @Divya_Bhaskar @CMOGuj
Association Of Revenue Talati Botad retweeted
નાનુડા તા.ધાનેરા જી.બ.કાં.
સેવા સેતું કાર્યક્રમમાં લોકો સરકારી લાભોથી વંચિત ના રહે તે રીતે મહેસુલી તલાટીઓ દ્વારા વહીવટી તંત્ર સાથે રહી કામગીરી કરવામાં આવી રહેલ છે. @pkumarias @CollectorBK @isudan_gadhvi @VtvGujarati @abpasmitatv @devanshijoshi71 @gujratsamachar @Divya_Bhaskar
Association Of Revenue Talati Botad retweeted
નાણોટા તા.કાંકરેજ જી.બ.કાં.

કરઝા તા.અમીરગઢ જી.બ.કાં.

કુશ્કલ તા.પાલનપુર જી.બ.કાં.
સેવાસેતું કાર્યક્રમમાં લોકો સરકારી લાભોથી વંચિત ના રહે તે રીતે મહેસુલી તલાટીઓ દ્વારા વહીવટી તંત્ર સાથે રહી કામગીરી કરવામાં આવી રહેલ છે. @pkumarias @CollectorBK @isudan_gadhvi @VtvGujarati @abpasmitatv @devanshijoshi71 @gujratsamachar @Divya_Bhaskar
Association Of Revenue Talati Botad retweeted
આજ રોજ સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજ તાલુકાના વાઘપુર ગામે સેવાસેતુ કાર્યક્રમ નું મામલતદારશ્રીની અધ્યક્ષતામાં રેવન્યુ તલાટીઓ દ્રારા સફળ આયોજન કરવામાં આવ્યું.
@CollectorSK @MAMLATDARPRANT1 @kaushikpatelbjp @pkumarias @tv9gujarati_ @CMOGuj
Association Of Revenue Talati Botad retweeted
મહેસુલી કર્મચારીઓની હડતાલ વચ્ચે આજ ફરી મહેસુલી તલાટીઓ એ કમાન સંભાળી દાહોદ જિલ્લામાં વિવિધ સ્થળે આજ રોજ સેવાસેતુનું સફળ આયોજન કરવામાં આવ્યું. જેમાં નાગરિકોને સ્થળ પર વિવિધ સેવાઓ આપવામાં આવી.@pkumarias @CollectorDahod @SdmJhalod @sandeshnews @CMOGuj
Association Of Revenue Talati Botad retweeted
તાલેગઢ તા. ડીસા જી.બ.કાં.
સેવા સેતું કાર્યક્રમમાં લોકો સરકારી લાભોથી વંચિત ના રહે તે રીતે મહેસુલી તલાટીઓ દ્વારા વહીવટી તંત્ર સાથે રહી કામગીરી કરવામાં આવી રહેલ છે. @pkumarias @CollectorBK @isudan_gadhvi @VtvGujarati @abpasmitatv @devanshijoshi71 @gujratsamachar @Divya_Bhaskar
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ચાચરીયા ગામે આજે સેવાસેતુ કાર્યક્રમ. લોકોના કામો કરવામાં આવશે. હડતાલની અસર નહિવત. રેવન્યુ તલાટીઓ વહીવટી તંત્રની સાથે.@MBarvala @barvala_prant @Collectorbotad @pkumarias @kaushikpatelbjp @CMOGuj @GujaratTalati
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના નીંગળા ગામે સેવાસેતુ કાર્યક્રમમાં જનમેદની. પ્રજાજનોના કામ સંતોષકારક રીતે પૂર્ણ થશે. હડતાલની અસર નહિવત. રેવન્યુ તલાટીઓ વહીવટી તંત્રની સાથે. @GadhadaMam @Botad_Prant @Collectorbotad @pkumarias @kaushikpatelbjp @CMOGuj @GujaratTalati
Association Of Revenue Talati Botad retweeted
Yes... All over Gujarat
Replying to @pkumarias
@pkumarias
@collectorgirsom
@kaushikpatelbjp
@Nitinbhai_Patel
@vijayrupanibjp
@GujaratTalati
@CMOGuj
@PMOIndia
ગીર સોમનાથ જિલ્લાની મહેસુલ કચેરીઓ સતત ત્રીજા દિવસે પણ રાબેતા મુજબ ચાલુ..